મેંગો યોગર્ટ દાલગોના (Mango Yogurt Dalgona in Gujarati)

Bhavana Ramparia @cook_23279888
#માઇઇબૂક#post15
રાંધવાની સૂચનાઓ
- 1
એક ગ્લાસ મા વલોવેલું મીઠું દહીં નાખો. એના ઉપર કેરી નો રસ નાખો. ઉપર કેરી નાં ટુકડા થી ગાર્નિશ કરી ઠંડું સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
મેંગો લસ્સી (Mango Lassi Recipe In Gujarati)
#mr દૂધ માંથી દહીં બને અને દહીં ને વલોવી ને લસ્સી બનાવી શકાય છે .લસ્સી ઘણા પ્રકાર ની બનાવવા માં આવે છે . જેમ કે રોઝ લસ્સી , ડ્રાય ફ્રૂટ લસ્સી , કેસર પિસ્તા લસ્સી , પાઈનેપલ લસ્સી વગેરે .મેં મેંગો લસ્સી બનાવી છે . Rekha Ramchandani -
-
ફ્રુટ યોગર્ટ સ્મૂધી(fruit yogurt smoothie recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ_૧૮કેરી અને પીચ ની ઋતુ હોય તો એનો આનંદ તો લેવો જ પડે ને!! મારી દીકરીને આ બહુ જ ભાવ્યું. Khyati's Kitchen -
મેંગો કોર્ન સલાડ (Mango Corn Salad Recipe in gujarati)
#cookpadindia#cookpad_gujarati#KRPost1#RB6#week6ગરમી ની ઋતુ માં ઠંડુ ઠંડુ ખાવાની ઈચ્છા થાય છે. કેરી ખાટી મીઠી હોય અને મકાઈ ના દાણા સ્વીટ હોય. આ સલાડ ટેસ્ટ માં ખુબજ સરસ લાગે છે. આ સલાડ બનાવ્યા પછી થોડીવાર ફ્રીઝ માં મૂકીને પછી સર્વ કરવું. આ સલાડ હેલ્થી છે. Parul Patel -
મેંગો લસ્સી (mango lassi recipe in gujarati)
#goldenapron3 #week 19 #કૈરી /મેંગો રેસિપિસ Parul Patel -
-
-
-
-
-
-
મેંગો ફિરની (Mango Phirni Recipe in Gujarati)
#Fam#cookpadindia#cookpadgujaratiમારા ઘરે ગમે ત્યારે ફેમિલી લંચ કે ડિનર માટે ભેગા થયા હોય તો ફીરની/ખીર તો હોય જ. એમને બધાંની પ્રિય વાનગી છે.ખીર નાના મોટા બધાને પસંદ હોય છે. આ ડીશ આપડે પૂરી, રોટલી અથવા એકલી પણ ખાવાનું પસંદ કરીએ છીએ. આજે મે આમાં ૧ વારિયેશન આપ્યું છે.મેંગો ની ફલેવર એડ કર્યો છે જેનાથી તે વધારે સ્વાદિષ્ટ બની ગઈ છે. Mitali Chavda (Mitali Darshan Vala) -
મેંગો શેક (Mango Shake Recipe In Gujarati)
હમણાં કેરી ની સિઝન છે તો કેરી ખાઈ ને આનંદ માણી લેવો. આમ પણ મને કેરી બહું જ ભાવે, આજે મારે એકાદશી નો ઉપવાસ હતો તો આજે મેં મેંગો શેક બનાવ્યું. Sonal Modha -
-
-
મેંગો લસ્સી
#દૂધ#જૂનસ્ટાર આ લસ્સી મે કોઈ પણ એસેના કે કલર વગર બનાવી છે. ખુબ જ સરસ લાગે છે. જેટલી ઠંડી હશે એટલી વધારે મજા આવશે . Disha Prashant Chavda -
મેંગો મસ્તાની (Mango Mastani Recipe In Gujarati)
#SRJ#RB12#week12#cookpadgujarati#Pune_Special મેંગો મસ્તાની મહારાષ્ટ્ર ના પુણે શહેર માં વેચાતી લોકપ્રિય મેંગો ડ્રિંક છે. તે મૂળભૂત રીતે આઇસક્રીમ અને ડ્રાય ફ્રૂટ્સ સાથે ટોચ પર સેલિંગ થતી મેંગો મિલ્કશેક છે. ઉનાળા માં મિત્રો ને અને પરિવાર ને પીરસો ખૂબ જ ટેસ્ટી આ મેંગો મસ્તાની. ખૂબ જ સ્વાદિષ્ટ અને ફટાફાટ બનતું આ ડ્રિંક એક વાર જરૂર ટ્રાય કરજો. આ ડ્રિંક પુણે માં ખૂબ જ પ્રચલીત અને લોકપ્રિય છે. તો કેરી ની સિઝન માં બનાવો પુણે નું ફેમસ મેંગો મસ્તાની. Daxa Parmar -
મેંગો ફ્રોઝન યોગર્ટ (Mango Frozen Yogurt Recipe in Gujarati
#GA4 #Week 10પોસ્ટ 1 મેંગો ફ્રોઝન યોગર્ટ Mital Bhavsar -
મેંગો જેલી(Mango jelly Recipe In Gujarati)
#માઇઇબૂક #post12કાચી કેરી ની સીઝન મા જેટલી વાનગીઓ કેરી માથી બનાઓ એટલી ઓછી. રસ પૂરી, આઈસ્ક્રીમ, મિલ્ક શેક, મુઝ, અને હજી ઘણું બધું. આજે આપડે મેંગો જેલી બનાવીશું. Bhavana Ramparia -
-
મેંગો યોગર્ટ સ્મુધી (mango yogurt smoothie recipe in gujarati)
#કૈરી#goldenapron3Week19આ ઈન્ડિયામાં પોપ્યુલર ડ્રીંક છે. દહીં ને કેરી હોવાથી હેલ્ધી છે. ડાયાબીટીસ વાળા સુગર ફ્રી પાવડર નાંખી ને લઈ શકે છે. આ બહાર મલે છે તેવી જ બને છે. Vatsala Desai -
મેંગો કસ્ટર્ડ (Mango Custard Recipe In Gujarati)
# ઉનાળા માં અમારા ઘરે અવાર નવાર બને છે.ગરમી માં ઠંડુ અને ગળ્યું ખાવા ની ઈચ્છા થાય તો બેસ્ટ ઓપસન છે ઘર માં હોય એવી જ વસ્તુ થી બની જાય છે. Alpa Pandya -
-
મેંગો ચિયા પુડિંગ (Mango Chia Pudding Recipe In Gujarati)
#KR#cookpadindia#cookpadgujarati#કેરી#dessert#summer_special Keshma Raichura -
મેંગો મઠો (Mango Matho Recipe In Gujarati)
#KS6ઉનાળા ની ગરમી માં કંઇક ઠંડુ ખાવાનું ગમે તો આજે હું તમારા માટે ઠંડો મસ્ત મેંગો મથો ની રેસીપી લાવી છું જે બનાવમાં ખૂબ જ સરળ અને સ્વાદ માં એક દમ બહાર જેવો જ લાગે છે. આ રીતે બનાવા થી કોઈ ને લાગે જ નઇ કે ઘેરે બનાવેલો છે. આ મથો તમે ઘરે દહીં બનાવી ને પણ બનાઇ સકો છો. મારે અહી દુબઈ માં દહીં ઘેરે બનતું નથી એટલે મેં અહી બજાર ના દહીં નો ઉપયોગ કર્યો છે. Komal Doshi -
મેંગો લસ્સી (Mango Lassi Recipe In gujarati)
કોઇ પણ આદર્શ લસ્સીનું રહસ્ય છુપાયું હોય છે તેમાં વપરાતા દહીંમાં. જો દહીં બરોબર જામ્યું ન હોય અથવા ખાટું હોય તો લસ્સી સારી નહીં બને, એટલે પ્રથમ તો જેવું દહીં જામી જાય એટલે તરત જ તેને રેફ્રીજરેટરમાં મૂકી દેવું જેથી થોડા સમયમાં જ તે ઘટ્ટ, સ્વાદિષ્ટ અને ખુશ્બુદાર બને - જે આદર્શ લસ્સી માટે જરૂરી ગણાય છે.હવે, તમારા માટે તાજું દહીં અને સાકરનું પ્રમાણ નક્કી કરી મીઠી, ઘટ્ટ અને મજેદાર મોટો ગ્લાસ ભરી તાજી લસ્સી તૈયાર કરવાનું સરળ છે. આ તાજી લસ્સી એવી બનશે કે એક ગ્લાસથી જ તમે ધરાઇને સંતુષ્ટ થઇ જશો.ગરમીમાં ઠંડી ઠંડી લસ્સી પીવાની બહુ મજા આવે વળી એમાં કેરીનો સ્વાદ એ લસ્સીને વધારે સ્વાદિષ્ટ બનાવે.છે ને સરસ મજાની રેસીપી. તો ચાલો આ ગરમીમાં ફટાફટ બનાવો બધા ની પ્રિય મેંગો લસ્સી.#mangolassi#mango#lassi#drink#rainbowchallenge#week1#yellowrecipes#RC1#cookpadgujarati#cookpdindia Mamta Pandya
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12977139
ટિપ્પણીઓ