રેસ્ટોરન્ટ સ્ટાઇલ ખોયા કાજુ (khoya kaju recipe in gujarati)

રેસ્ટોરન્ટ સ્ટાઇલ ખોયા કાજુ (khoya kaju recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ કાજુ અને મગજતરી ના બી ને ગરમ પાણી મા અડધો કલાક સુધી પલાળી રાખો. 1 ડુંગળી મોટી સમારી ને ઉકળતા પાણી મા બાફી લો. ઠંડી થાય એટલે તેમાં લીલું મરચું ઉમેરી તેની પેસ્ટ બનાવી લો. કાજુ અને મગજતરી ના બી ની પેસ્ટ બનાવી લો. હવે 1 પેન માં ઘી ગરમ કરી તેમાં જીરુ, તમાલપત્ર, ઈલાયચી, લવિંગ, તજ ઉમેરો.
- 2
ત્યાર બાદ તેમાં બાફેલી ડુંગળી ની પેસ્ટ ઉમેરો અને સાંતળો. બફાયેલી છે એટલે ચઢતા બઉ વાર નઈ લાગે. હવે 4 ચમચી મિલ્ક પાઉડર માં 2 ચમચી દૂધ ઉમેરી ઇન્સ્ટન્ટ ખોયા બનાવી લઈશું. ત્યારબાદ ડુંગળી ની પેસ્ટ માં કાજુ અને મગજતરી ના બી ની પેસ્ટ ઉમેરો. અને સરખું હલાવી લો. 2 થી 3 મિનિટ કુક કરો. ત્યારબાદ તેમાં બધા મસાલા ઉમેરો. મીઠું, કિચન કિંગ મસાલો, જાયફળ અને ઈલાયચી નો પાઉડર ઉમેરો અને હલાવી લો.
- 3
હવે તેમાં ઇન્સ્ટન્ટ ખોયા, ક્રીમ અને છીણેલું પનીર ઉમેરો અને હલાવી લો. 2 થી 3 મિનિટ કુક કરો. ત્યારબાદ તેમાં તળેલા કાજુ ના ટુકડા ઉમેરો અને એકાદ મિનિટ પછી ગેસ બંધ કરી દો.
- 4
હવે 1 બાઉલ માં કોથમીર અને કાજુ ના ટુકડા થી ગાર્નિશ કરી સર્વ કરો. તૈયાર છે રેસ્ટોરન્ટ સ્ટાઇલ અને ઇન્સ્ટન્ટ ખોયા માંથી બનાવેલ ખોયા કાજુ જે તમે કોઈ પણ રોટી, નાન, પરાઠા જોડે ખાઈ શકો છો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ચીઝ બટર મસાલા (Cheese butter masala recipe in gujarati)
#superchef1 #સુપરશેફ1 #superchef1post3 #સુપરશેફ1પોસ્ટ3 #માઇઇબુક #myebookpost14#માયઈબૂક #માયઈબૂકપોસ્ટ14 #myebook Nidhi Desai -
મેથી મટર મલાઈ(methi matar malai in Gujarati)
#માયઈબૂક#પોસ્ટ3#માઇઇબુક#post3#superchef1#સુપરશેફ1 Nidhi Shivang Desai -
પનીર ફૂદીના અદરકી (paneer pudina adraki recipe in gujarati)
#superchef1 #superchef1post5 #સુપરશેફ1 #સુપરશેફ1પોસ્ટ5 #માઇઇબુક #myebookpost16 #માયઈબૂક #માયઈબૂકપોસ્ટ19 #myebook Nidhi Desai -
કાજુ પનીર બટર મસાલા(kaju paneer butter masala in Gujarati)
#સુપરશેફ1#શાક અને કરીસ#વીક1#માઇઇબુક Vrutika Shah -
ખોયા કાજુ (Khoya Kaju Recipe In Gujarati)
મેં zoom class માં સંગીતાજી પાસેથી ગ્રેવી ની રેસીપી શીખી. તેમાની white gravy માંથી ખોયા કાજુ નું સબ્જી બનાવ્યું. ખરેખર રેસ્ટોરન્ટ જેવો જ સ્વાદ આવ્યો. અમારા ઘરમાં બધાને ખૂબ જ ભાવ્યું. Hetal Vithlani -
ખોયા કાજુ (Khoya Kaju Recipe In Gujarati)
#PSR#ATW3#TheChefStory#cookpad_guj#cookpadindiaખોયા કાજુ અથવા કાજુ કરી એ મખમલી ગ્રેવી વાળું પંજાબી શાક છે. બીજા પંજાબી શાક થી વિપરીત આ શાક માં બહુજ ઓછા મસાલા નો ઉપયોગ થાય છે. માવા અને કાજુ થી બનતી ગ્રેવી એકદમ રીચ અને ક્રીમી હોય છે. આ શાક માં ગરમ મસાલો કે બીજા તીખા ઘટકો નો ઉપયોગ નથી થતો. બીજા પંજાબી શાક ની જેમ આ શાક માં ડુંગળી લસણ અને ટામેટાં વાળી તીખી ગ્રેવી નો ઉપયોગ થતો નથી. ટૂંકમાં આ શાક, એકદમ સાધારણ મસાલા અને થોડું મીઠાશ પડતું હોય છે તેથી તીખું તમતમતું ખાનાર ને ઓછું પસંદ આવે છે. મેં અહીં મખાના પણ ઉમેર્યા છે. Deepa Rupani -
-
ખોયા કાજુ (Khoya Kaju Recipe In Gujarati)
#નોર્થ આ પંજાબની ફેમસ ડીશ જે ખૂબ જ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક છે. Nayna Nayak -
પનીર પટિયાલા (paneer patiala recipe in gujarati)
આ એક પંજાબી સબ્જી છે જેમાં પાપડમાં પનીરનું મિશ્રણ નું સ્ટફિંગ કરવામાં આવે છે અને તેને ગ્રેવી સાથે કરવામાં આવે છે.#માઇઇબુક #માયઈબૂક #myebookpost13 #માયઈબૂકપોસ્ટ13 #superchef1 #સુપરશેફ1 #superchef1post2 #સુપરશેફ1પોસ્ટ2 #myebook Nidhi Desai -
ખોયા કાજુ (Khoya Kaju Recipe In Gujarati)
સંગીતાબેન સાથે થયેલા zoom live માં પંજાબી ગ્રેવી ની બહુ જ સરસ રેસીપીસ શીખવા મળી. જેમાંથી મેં વ્હાઇટ ગ્રેવી તેમની સાથે જ બનાવી હતી. અને તેમાંથી ખોયા કાજુ ની સબ્જી બનાવી. એકદમ પરફેક્ટ, ખૂબ જ ટેસ્ટી અને 100% રેસ્ટોરન્ટ સ્ટાઇલ બની હતી.તેમણે બહુ જ સરસ રીતે guide કરી, ઉપયોગી તેવી ટીપ્સ પણ સાથે આપી. સબ્જી ફેમિલીમાં બધાને બહુ ભાવી.Thank you Sangitaji for sharing amazing gravy recipes.. Palak Sheth -
-
ખોયા કાજુ (Khoya Kaju Recipe In Gujarati)
Dil ❤ ka bhavar🐝 Kare Pukar KHOYA KAJU Tu Khale 😋 ..KHOYA KAJU Tu Khale 😋...Reeeeee...💃 Huuuuu...💃 Huuu💃....Huuu💃.... તો...... આગે ક્યા.... ખોયા કાજુ ખાઇ પાડો.... બીજું શું..... Ketki Dave -
-
મેથી મટર મલાઈ(methi matar malai in Gujarati)
આ રેસ્ટોરન્ટ સ્ટાઇલ મેથી મટર મલાઈ ની સબ્જી એકદમ રેસ્ટોરન્ટ માં આપણે ખાઈએ આવી જ ટેસ્ટી અને રીચ લાગે છે.#માયઈબૂક #માઇઇબુક #માઇઇબુક #myebookpost7 #માયઈબૂકપોસ્ટ7 #માઇઇબુક Nidhi Desai -
-
-
-
Khoya kaju sabji (ખોયા કાજુ)
આ સબ્જી ખાવા માં ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે, તેમા દૂધ, માવા, અને કાજુ નું કોમ્બિનેશન સ્વાદ માં ચાર ચાંદ લગાવી દે છે.આ સબ્જી નાના મોટા સૌને ભાવે એવી છે. આ સબ્જી પરાઠા સાથે ખાઈ શકો છો. Rinku Nagar -
કાજુ ખોયા સબ્જી (જૈન) (Kaju Khoya Sabji Recipe In Gujarati)
#GA4#Week5મારા ઘરમાં જ્યારે પંજાબી સબ્જી બને ત્યારે કાજુ ની આ સબ્જી ચોક્કસ બને કારણ કે મારા સાસુમાને આ સબ્જીનો ટેસ્ટ sweet હોવાથી ખૂબ જ ભાવે. સબ્જીમાં મે ડુંગળી લસણનો ઉપયોગ કર્યો નથી એટલે તે નવરાત્રી દરમિયાન પણ બનાવીને ખાઈ શકીએ. Kashmira Solanki -
-
ખોયા કાજુ (Khoya Kaju Recipe In Gujarati)
આ શાક મેં પહેલીવાર બનાવ્યું અને તેમાં મેં ઘી ના કીટાનો ઉપયોગ કર્યો છે. મેં ખૂબ જ ઓછી અને ઘરમાં હોય તેવી સામગ્રીનો ઉપયોગ કરીને આ શાક બનાવ્યુ ખૂબ જ ટેસ્ટી બન્યું. Priti Shah -
-
-
ખોયા કાજુ (Khoya Kaju Recipe In Gujarati)
મેં sangita madam ના લાઈવ સેશન માં થી વ્હાઈટ ગ્રેવી બનાવી હતી. Hetal Shah -
-
-
ખોયા કાજુ રેડ ગ્રેવી (Khoya Kaju In Red Gravy Recipe In Gujarati)
#MBખોયા કાજુ(રેડ ગ્રેવી) Aakanksha desai -
રેસ્ટોરન્ટ સ્ટાઇલ મેથી ચમન (Restaurant style Methi Chaman recipe in Gujarati)
બધા ને ખબર છે તેમ મેથી બહુ ગુણકારી છે. બધી જ ભાજીઓ અને હર્બ્સ મને ભાવે છે અને ફેવરીટ છે પણ તેમાં મેથી, પાલક અને કોથમીર ખાસ છે. આજે મેં મેથી માંથી મેથી ચમન ની સબ્જી બનાવી છે જે રેસ્ટોરન્ટ સ્ટાઇલ છે. મારા ફેમિલી માં બધા ને બહુ જ ભાવી તમે પણ ચોક્કસ બનાવજો. ટેસ્ટી સાથે ઘણી હેલ્થી પણ છે.#GA4 #Week19 #methi #મેથી #methichaman #મેથીચમન Nidhi Desai -
કાજુ ખોયા મલાઈ કરી (Kaju Khoya Malai Curry Recipe in Gujarati)
#KS3#Gujarati. મેં kaju khoya malai curry બનાવી છે જે ટેસ્ટ માં બહુ જ સરસ બની છે. જે નાન સાથે પરાઠા તથા તંદુરી રોટી સાથે સરસ લાગે છે. Jyoti Shah -
રેસ્ટોરન્ટ સ્ટાઇલ રાજમા (Restaurant Style Rajma Recipe In Gujarati)
#GA4#Week21અહીં મે રાજમાની એક બહુ જ સરસ રેસીપી શેર કરી છે .જરૂરથી ટ્રાય કરજો .અને કોમેન્ટ કરવાનું ના ભૂલતા. Mumma's Kitchen
More Recipes
ટિપ્પણીઓ