ઘઉં ના ફાડા ની ખીર(ghau na fada ni kheer recipe in Gujarati)

Sudha Banjara Vasani
Sudha Banjara Vasani @SudhaFoodStudio51
Ahmedabad(Gujarat) INDIA 🇮🇳

#વિકમીલ2
#સ્વીટરેસીપી
#પોસ્ટ16

#માઇઇબુક
#પોસ્ટ17

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
2 વ્યક્તિ
  1. 1/2કટોરી ઘઉં ના નાના ફાડા(થુલી)
  2. 1લિટર દૂધ
  3. 1કટોરી ખાંડ
  4. 1ચપટી જાયફળ પાઉડર
  5. 5નંગ બદામની ચીરી
  6. 7-8કેસરના તાંતણા
  7. 4ચમચી ઘી શેકવા માટે

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક કડાઈમાં ઘી મૂકી ઘઉંના ફાડા એકદમ ધીમા તાપે શેકો....માત્ર 5 મિનિટ માટે શેકવાના છે કલર બદલાવો ના જોઈએ સુગંધ આવે એટલે.....દૂધ ઉમેરવાનું છે....

  2. 2

    મિત્રો હવે દૂધ ઉમેરીને ફાડા ચડવા મુકવાના છે......દૂધ ઉકળે એટલે ધીમા તાપે 10 મિનિટ માં ફાડા ચડી જશે....હવે ખાંડ ઉમેરીને મિક્સ કરી ગેસ બંધ કરો......

  3. 3

    મિત્રો હવે આપણી#વિકમીલ2 ની #સ્વીટરેસીપી તૈયાર થઈ ગઈ છે....જાયફળ પાઉડર...બદામની ચીરી અને કેસર નાખી સર્વ કરો....એન્જોય.....

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sudha Banjara Vasani
Sudha Banjara Vasani @SudhaFoodStudio51
પર
Ahmedabad(Gujarat) INDIA 🇮🇳
Cooking is my mother's blessings for me🙏
વધુ વાંચો

Similar Recipes