સાબુદાણા ની ફરાળી ખીર(Sabudana ni farali kheer recipe in Gujarat

Sudha Banjara Vasani
Sudha Banjara Vasani @SudhaFoodStudio51
Ahmedabad(Gujarat) INDIA 🇮🇳
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
4 વ્યક્તિ
  1. 1કટોરી 2 કલાક પલાળેલા સાબુદાણા
  2. 1લીટર દૂધ
  3. 1કટોરી ખાંડ
  4. 1ચમચી ઈલાયચી પાઉડર
  5. ચપટી જાયફળ પાઉડર
  6. 7-8કેસરના તાંતણા
  7. 6નંગ બદામ ની ચીરી

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ દૂધને ગેસ પર ઉકળવા મુકો....તેમાં પલાળેલા સાબુદાણા ઉમેરી સતત હલાવતા રહો.......આ રીતે દૂધ ઉકળવા લાગે અને સાબુદાણા ચડી જાય ત્યાં સુધી ધીમા તાપ પર ઉકાળવાનું છે....હવે સાબુદાણા પારદર્શક (transperent) થઈ જાય એટલે ચડી જ્ઞાછે તેમ માનવું અને ખીર એકદમ ઘટ્ટ થઈ જશે.....હવે ખાંડ ઉમેરી મિક્સ કરી પાંચ મિનિટ પછી ગેસ બંધ કરો....હવે સજાવટ ની તૈયારી કરો.....

  2. 2

    ખાંડ ઈલાયચી અને જાયફળ પાઉડર ઉમેર્યા બાદ બદામની ચીરી અને કેસર થી ગાર્નિશ કરો......તો મિત્રો તૈયાર છે આપણી #વિકમીલ2 ની #સ્વીટરેસીપી સાબુદાણા ની ફરાળી ખીર....સર્વ કરો.....એન્જોય....

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sudha Banjara Vasani
Sudha Banjara Vasani @SudhaFoodStudio51
પર
Ahmedabad(Gujarat) INDIA 🇮🇳
Cooking is my mother's blessings for me🙏
વધુ વાંચો

Similar Recipes