પંચરત્ન દાલ પ્રોટીન પાક(Panchratna dal protin paak recipe in Guj
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા બધી મિક્સ દાળ એક કડાઈમાં કોરી જ 5 મિનિટ માટે શેકી લો.....ઠરે એટલે મિક્સર જાર માં પીસીને તૈયાર કરો...હવે એક કડાઈમાં ઘી મૂકી દાળ નો પીસેલો લોટ બરાબર બ્રાઉન થાય ત્યાં સુધી ધીમા તાપમાને શેકી લો....ડ્રાયફ્રુટ વિગેરે તૈયાર કરો....ટુકડા કરી ઉમેરો....
- 2
હવે ગોળ અને કાજુ...ખસખસ..તૈયાર કરો આપણો લોટ બરાબર શેકાઈ ગયો છે....હવે ગેસ બંધ કરીને સમારેલો ગોળ ઉમેરી જલ્દી થી હલાવીને મિક્સ કરી થાળીમાં પાથરી દો...એક વાટકા વડે ઈવન કરી ઉપર કાજુના ફાડા અને ખસખસ થી ગાર્નિશ કરો...
- 3
તો મિત્રો આપણી #વિકમીલ2 ની #સ્વીટરેસીપી પ્રોટીન અને કેલ્શિયમ થી ભરપૂર #પંચરત્ન દાલ પ્રોટીન પાક તૈયાર છે સર્વ કરો.....એન્જોય....
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ઘઉં ના લોટની સુખડી (Sukhdi recipe in Gujarati)
#વિકમીલ2#સ્વીટરેસીપી#post17#માઇઇબુક#પોસ્ટ18 Sudha Banjara Vasani -
ખજૂર અંજીરના લાડુ (khajur Anjir na ladoo recipe in Gujarati)
#વિકમીલ2#સ્વીટરેસીપી#post19#માઇઇબુક#પોસ્ટ20 Sudha Banjara Vasani -
ડ્રાયફ્રુટ અંજીર ઘૂઘરા(dryfruit Anjir ghughra recipe in Gujarati
#વિકમીલ2#સ્વીટ રેસિપિસ#પોસ્ટ14#માઇઇબુક#પોસ્ટ15 Sudha Banjara Vasani -
ગુંદર પાક (Gundar Paak Recipe In Gujarati)
#WK2#Week2#Cookpadindia#Coopadgujarati પૌષ્ટિક અને હેલ્ધી વિન્ટર કિચન ચેલેન્જ Week2 Ramaben Joshi -
રસગુલ્લા (Rasgulla recipe in Gujarati)
#વિકમીલ2#સ્વીટરેસીપી#પોસ્ટ18#માઇઇબુક#પોસ્ટ19 Sudha Banjara Vasani -
ઘઉં ના ફાડા ની ખીર(ghau na fada ni kheer recipe in Gujarati)
#વિકમીલ2#સ્વીટરેસીપી#પોસ્ટ16#માઇઇબુક#પોસ્ટ17 Sudha Banjara Vasani -
સાબુદાણા ની ફરાળી ખીર(Sabudana ni farali kheer recipe in Gujarat
#વિકમીલ2#સ્વીટરેસીપી#post20#માઇઇબુક#પોસ્ટ21 Sudha Banjara Vasani -
-
-
-
કાટલું પાક (Katlu Paak Recipe In Gujarati)
#WK1#winter kitchen challenge#cookpadgujrati#cookpadindia Jayshree Doshi -
મસાલા પાક (Masala Paak Recipe In Gujarati)
આ વસાણા વાળો પાક ખાવો શિયાળામાં આપણા માટે ગુણકારી છે.#GA4#Week15#Jaggery Rinku Saglani -
-
ફાડા લાપસી
#RB6શુભ પ્રસંગ હોય કે કોઈ પણ ખુશીનો માહોલ હોય આપણા ગુજરાતી ઘરમાં લાપસી બને જ છે. Vaishakhi Vyas -
-
-
ખજૂર પાક (Khajoor Paak Recipe In Gujarati)
શિયાળામાં ખજૂર ને ઘી અને સૂકા મેવા સાથે ખાવા ની મજા જ કઈ અલગ છે. સ્વાસ્થ્ય માટે ખૂબ સારું કામ કરે છે. જેને લાંબો સમય સુધી સાચવી શકી છે. Chhatbarshweta -
ચોકો કપ કેક(choko cup cake recipe in Gujarati)
#વિકમીલ2#સ્વીટરેસીપી#post22#માઇઇબુક#પોસ્ટ23 Sudha Banjara Vasani -
માઇક્રોવેવ લાપસી(microvave Lapsi recipe in Gujarati)
#વિકમીલ2#સ્વીટ રેસિપિસપોસ્ટ12#માઇઇબુક#પોસ્ટ13 Sudha Banjara Vasani -
કાચાં કેળાંનો ચેવડો (Kacha Kela no chevdo recipe in Gujarati)
#સુપરશેફ3 #ફલૉસૅ #week3#મોન્સૂનસ્પેશ્યલ#માઇઇબુક #પોસ્ટ17 Ami Desai -
-
-
-
-
-
-
-
નટી ચોકલેટ સેન્ડવીચ (Nutty Chocolate Sandwich Recipe In Gujarati)
#goldenapron3 #week20 #chocolate( Nutty chocolate sandwich recipe in gujarati ) Vidhya Halvawala
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12992560
ટિપ્પણીઓ (2)