રતાળુ કંદ નો શીરો (purple yam halva)

Shital Desai @shital_2714
રતાળુ કંદ નો શીરો (purple yam halva)
રાંધવાની સૂચનાઓ
- 1
પહેલા રતાળુ કંદને નાના ચોરસ ટુકડા કે પતલી સ્લાઈઝ્માં આપી દો એક પેનમાં ઘી ગરમ કરવા મુકો ઘી ગરમ થઇ જાય એટલે રતાળુઅંદર નાખી દો અને ધીમા તાપે ચડવા દો. જરૂર હોય તો થોડું પાણી છાંટો એટલે અંદર લાગે નહીં.
- 2
દસ કે પંદર મિનિટ પછી રતાળુ પણ બરાબર ચડી જશે હવે ખાંડ ઉમેરી દો અને બરાબર હલાવી લો અને ઘી ની જરૂર હોય તો નાખો. હવે રતાળું અને ખાણ અને બરાબર મિક્સ કરી સ્મેશ કરી નાખો. થોડીવાર ગેસ ઉપર હોય તેને ઉતારી લો અને સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
રતાળુ ચિપ્સ.(Purple yam Chips recipe in Gujarati)
#FFC3 મુખ્યત્વે રતાળુ નો ઉપયોગ ઉંધિયુ,ઉબાડીયુ કે કંદપુરી બનાવવા માટે થાય છે. રતાળુ એક જાંબલી રંગ નું કંદમૂળ છે. તેનો ઉપયોગ કરી રતાળુ ચિપ્સ બનાવી છે. તે લીલી ચટણી અને ટોમેટો કેચઅપ સાથે સ્વાદિષ્ટ લાગે છે. ખૂબ જ ઝડપથી બની જતી હેલ્ધી વાનગી છે. Bhavna Desai -
રતાળુ સાબુદાણા ખીર.(Purple yam Sago Kheer Recipe in Gujarati)
#RB1 મનમોહક રતાળુ કંદ મારી અને મારા પરિવાર ની પહેલી પસંદ છે. રતાળુ અને સાબુદાણા નો ઉપયોગ કરી એકદમ યુનિક સ્વાદિષ્ટ ખીર તૈયાર કરી છે. Bhavna Desai -
-
રતાળુ ચિપ્સ (Purple Yam Chips Recipe In Gujarati)
#FFC3Week3 રતાળુ ઔષધીય ગુણો ધરાવતું જમીનમાં થતું એક કંદમૂળ છે...જે એન્ટિઓક્સિડન્ટ છે...પોટેશિયમ અને વિટામિન "C" થી ભરપૂર અને કેન્સર, ડાયાબીટીસ, હૃદય રોગ જેવી બીમારી માટે ઉત્તમ ઔષધ છે... Sudha Banjara Vasani -
રતાળુ કટલેસ (Purple Yam Cutlet Recipe In Gujarati)
#KK#Cookpadgujarati સ્વાદિષ્ટ રતાળુ કટલેસ ની રેસીપી. જેનો ફરસાણ તરીકે અને બ્રેકફાસ્ટ માટે ઉપયોગ કરી શકાય. Bhavna Desai -
-
રતાળુ ના ભજીયા (Purple Yam Fritters Recipe In Gujarati)
#RB2Week2 આ ભજીયા દક્ષિણ ગુજરાતની ખાસ વાનગી છે...તેને કંદ પૂરી પણ કહેવાય છે...દરેક ઘરમાં બનતી અને સ્ટ્રીટ ફૂડ તરીકે પીરસાતી વાનગી છે..રતાળુ એક કંદમૂળ પ્રકાર નું શાક છે જે સ્ટાર્ચ, ફાઇબર્સ , કેલ્શિયમ અને વિટામિન્સ થી ભરપૂર છે. Sudha Banjara Vasani -
ઇટાલિયન બ્રુસેટા (Italian Bruschetta Recipe In Gujarati)
#TheChefStory#ATW3ઝડપથી બનતી બાળકોને પસંદ એકદમ ચટપટી ઇટાલિયન વાનગી Shital Shah -
રતાળુ કંદ ની ખીર
#એનિવર્સરી#ડેઝટ્સૅ/સ્વીટ્સ .દક્ષિણ ગુજરાત માં જાણીતી છે.ઉપવાસ માં પણ ઉપયોગ કરી શકાય.સ્વીટ નો ટેસ્ટ યુનિક છે. Bhavna Desai -
કંદ રતાળુ પહાડી ટીક્કા
#એનિવર્સરી#સ્ટાર્ટર#ફરાળીકંદ અને રતાળુ ને કોથમીર ફૂદીના ની ચટણી માં મેરીનેશન કરી ને ટીક્કા બનાવ્યા છે.. જનરલી લીલોતરી મેરીનેશન માં પનીર પહાડી ટીક્કા રેસ્ટોરન્ટમાં મળતા હોય છે એમાં વેરીએશન કરીને મેં કંદ અને રતાળુ (શકકરિયા) ના ટીક્કા બનાવ્યા છે. જે ફરાળ માં પણ ખાઈ શકાય. Pragna Mistry -
રતાળુ નો હલવો.(Purple Yum Halwa in Gujarati.)
#ff1 ચાતુર્માસ અને શ્રાવણ માસમાં ઉપયોગી નોન ફ્રાઈડ વાનગી છે.રતાળુ કંદ ને બાફીને તેનો ઉપયોગ કરી ખૂબ જ સ્વાસ્થ્યપ્રદ સુગંધિત વાનગી બનાવી છે. Bhavna Desai -
રતાળુ પૂરી (Purple Yam Poori Recipe In Gujarati)
#FFC3#food festival#cookpad Gujarati Jayshree Doshi -
રતાળુ ની સૂકી ભાજી (Purple Yam Dry Sabji Recipe In Gujarati)
#SFRશ્રાવણ માસ ફરાળી વાનગી રતાળુ એક જાંબલી કલરનું સ્ટાર્ચ, ફાઇબર્સ થી ભરપૂર અને બળવર્ધક કંદમૂળ છે...જેની વાનગી One-Pot-Meal તરીકે ઉપયોગ માં લેવાય છે...ભોજન સ્કીપ કરીને પણ આ વાનગી લઈ શકાય છે...ખૂબ ઓછા તેલથી તેમજ માત્ર બોઈલ કરીને બનાવી શકાય છે. Sudha Banjara Vasani -
-
-
રતાળુ (કંદ) ચિપ્સ (Purple Yam Chips Recipe in Gujarati)
#KS3#cookpadindia#cookpadgujrati सोनल जयेश सुथार -
મસાલા કંદ ચાટ (Masala Purple Yam Chaat Recipe in Gujarati)
#SF#RB1#EB22#Cookpadgujarati મસાલા કંદ ચાટ એ એક ફેમસ સ્ટ્રીટ ફૂડ છે. જે રતાળુ માંથી બને છે. જે સ્વાદમાં ચટાકેદાર હોય છે. આ મસાલા કંદ ચાટ રાજસ્થાન ના નાથદ્વારા શહેર નું ફેમસ સ્ટ્રીટ ફૂડ છે. આ કંદ ચાટ સાથે સ્પેશિયલ મસાલો પણ ઉમેરવામાં આવે છે. જેનાથી કંદ ચાટ એકદમ મસાલેદાર અને ચટાકેદાર લાગે છે. આ મસાલા કંદ ચાટ એ મધ્યપ્રદેશ ના ઇન્દોર શહેર નું પણ ફેમસ સ્ટ્રીટ ફૂડ છે. જે "ગરાડું ચાટ" તરીકે ઓળખાય છે. Daxa Parmar -
-
તળેલું રતાળુ (Fried Ratalu Recipe In Gujarati)
તળેલું રતાળુ શ્રીનાથજી નું famous street food છે. મારા ઘરમાં બધાને ખૂબ જ ભાવે છે. ઉપવાસમાં પણ તમે બનાવી શકો છો. ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. ધોની નું બતાડો ઓપન ક્રિસ્પી અને સોફ્ટ લાગે છે. Priti Shah -
-
કંદ ચાટ (Kand Cchaat Recipe In Gujarati)
આ વાનગી શ્રીનાથજી ની ખૂબ પ્રસિદ્ધ છે. જે કન્દ ને તળી અને ત્યાં નો સ્પેશ્યલ મસાલો મળે છે એ છાંટી ને ખાવામાં આવે છે. Noopur Alok Vaishnav -
રતાળુ ચિપ્સ (Ratalu /Purple Yam Chips Recipe in Gujarati)
#FFC3#week3#cookpadgujarati રતાળુ જાંબલી રંગનો એક કંદમૂળ નો પ્રકાર છે. જે ખૂબ જ પૌષ્ટિક અને સ્વાદિષ્ટ લાગે છે. મુખ્યત્વે રતાળુ નો ઉપયોગ ઉંધીયું, કંદ પૂરી કે ઉંબાડીયા બનાવવામાં વધારે કરવામાં આવે છે. આ રતાળુ માંથી મેં ફરાળી ચિપ્સ બનાવી છે જેને આપણે કોઈપણ ઉપવાસ માં ફરાળ તરીકે ખાઈ સકીએ છીએ. આમ તો ફરાળ માં બટેટાની ચિપ્સ અને વેફર વધારે ખવાય છે. પરંતુ રતાળુ ની ચિપ્સ નયનરમ્ય તો છે જ સાથે સ્વાદિસ્ટ પણ એટલી જ લાગે છે. Daxa Parmar -
મસાલા કંદ પૂરી(masala kand-yam puri recipe in Gujarati)
#વિકમીલ૧#સ્પાઈસી#પોસ્ટ10#માઇઇબુક#પોસ્ટ11 Sudha Banjara Vasani -
રતાળુ ટીક્કી ચાટ (Purple Yam Tikki Chaat Recipe In Gujarati)
#SFઅત્યારે ચૈત્રી નવરાત્રી ચાલે છે એટલે મેં ફરાળી ચાટ બનાવી છે...પરંતુ રેગ્યુલર ચાટ બનાવતી વખતે સેવ, ડુંગળી, લસણ ની ચટણી વિગેરે વાપરી શકાય...નાથદ્વારા અને દક્ષિણ ગુજરાતમાં આ વાનગી સ્ટ્રીટ ફૂડ તરીકે મળે છે. Sudha Banjara Vasani -
સોજી નો શીરો (Sooji Sheera Recipe In Gujarati)
માય બેસ્ટ રેસીપીસ#MBR7 : સોજી નો શીરોમારા સન ને ગુરુદ્વારા નો સોજી ના શીરા નો પ્રસાદ બહુ જ ભાવે. ઘરમાં બધાને સોજીનો શીરો બહુ જ ભાવે તો આજે મેં ગુરુદ્વારા મા હોય એવો જ ગરમ ગરમ સોજીનો શીરો બનાવ્યો. Sonal Modha -
રતાળુ ની સૂકી ભાજી (Purple Yam Dry Sabji Recipe In Gujarati)
#USPink Sabji આ વાનગી સવારના નાસ્તામાં બનાવવામાં આવે છે...અગાસી પર જવું હોય અને થોડો હેવી નાસ્તો કરવો હોય તો પરાઠા અને દહીં અથવા ચા - કોફી સાથે આ સૂકી ભાજી ખૂબ સરસ લાગે છે હળદર ન ઉમેરીએ તો ફરાળી વાનગી તરીકે પણ પીરસી શકાય છે...બાળકો ની પણ ફેવરિટ છે...તો આ પિન્ક સબ્જી બનાવી ને ઉત્તરાયણ ની મજા માણો...😋 Sudha Banjara Vasani -
મગદાળ શીરો (Moongdal Sheera Recipe In Gujarati)
#MAમારા સાસુ મા પાસેથી શીખ્યો અને મારા ઘરે બધા ને ભાવે છે. Avani Suba -
રતાળુ નો શીરો (Ratalu Sheera Recipe In Gujarati)
#SJR વ્રત ઉપવાસ માં બટાકા ની અવેજી માં રતાળુ (શકરિયા) નો ઉપયોગ સ્વાસ્થ્ય માટે ઉત્તમ સાબિત થાય છે.શકારિયા માં ભરપૂર પ્રમાણ માં પોષક તત્વો રહેલા છે. Varsha Dave -
-
કલરફુલ કેબેજ પરાઠા (Colorful Cabbage Paratha Recipe In Gujarati)
#FDઆ પરાઠા મારા ફ્રેન્ડના ફેવરિટ છે. મારા હસબન્ડ મારા બેસ્ટ ફ્રેન્ડ છે. આ પરાઠા એકદમ હેલ્ધી અને ટેસ્ટી પણ છે. Rachana Sagala
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12984217
ટિપ્પણીઓ (4)