કંદ રતાળુ પહાડી ટીક્કા

કંદ રતાળુ પહાડી ટીક્કા
રાંધવાની સૂચનાઓ
- 1
રતાળુ ને ધોઈને ગોળ જાડા પતીકા કરવા.
ઉકળતા પાણીમાં મીઠુ અને રતાળુ ના પતીકા નાખી અધકચરા બોઈલ્ડ કરી લેવા. - 2
કંદ ને મીઠાવાળા પાણીમાં બાફી લેવો.
કંદ ઠંડો થાય એટલે છોલી ચોરસ ટુકડા કરવા. - 3
કોથમીર ફૂદીનો સિંધવ મીઠુ અને લીંબુનો રસ મિક્સ કરી ચટણી બનાવી લેવી.
- 4
રતાળુ ને વચ્ચે થી કાપી લેવા
સિમલા મિર્ચ ના ચોરસ ટુકડા કરી લેવા.
કંદ, રતાળુ અને સિમલા મિર્ચ ને ચટણી માં મેરીનેશન કરી લેવા. થોડું તેલ ઉમેરવું. - 5
મેરીનેશન કરેલા કંદ, રતાળુ ને 1કલાક ફ્રીઝ માં રાખવા.
- 6
નોનસ્ટીક તાવી પર તેલ લગાવી મેરીનેશન કરેલા કંદ રતાળુ અને સિમલા મિર્ચ ને રોસ્ટ કરી લેવા.
ઉપરથી મરી મીઠુ છાંટવા. - 7
રોસ્ટ થયેલા કંદ રતાળુ અને સિમલા મિર્ચ ને સ્ટીક માં લગાવી લેવા.
- 8
તૈયાર છે કંદ રતાળુ પહાડી ટીક્કા.. તૈયાર ટીક્કા ને દહીંવાળી ચટણી અને લીંબુ સાથે સર્વ કરવા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
રતાળુ નું ફરાળી શાક - ફરાળી કંદ ની સૂકી ભાજી - પર્પલ કંદ નું ફરાળી શાક
#ઉપવાસ #ફરાળીચેલેન્જ #રતાળુ #પર્પલકંદકંદ અને સૂરણ બંને કંદમૂળ છે. ઉપવાસ માં ફરાળ માં ઘણીબધી અલગ પ્રકારની વાનગીઓ બનાવી શકાય છે. રાજસ્થાનમાં આની ઉપજ ખૂબ જ છે. શ્રીનાથજી નાથદ્વારા માં તળેલા કંદ ખાવાની મજા જ કંઇક અલગ જ આવે છે. Manisha Sampat -
કંદ ની પેટ્ટીસ
શિયાળા ની મિજબાની માં માણો આ સ્વાદિષ્ટ વાનગી.આ પેટ્ટીસ શિયાળા માં મળતા કંદ(રતાળુ) અને બટાકા માં ભરેલ વટાણા-કોપરું-કોથમીર નું મિશ્રણ થઈ બનાવા માં આવે છે. આ પેટ્ટીસ તળી ને તૈયાર કરવા માં આવે છે. Jasmin Motta _ #BeingMotta -
રતાળુ ચિપ્સ (Ratalu /Purple Yam Chips Recipe in Gujarati)
#FFC3#week3#cookpadgujarati રતાળુ જાંબલી રંગનો એક કંદમૂળ નો પ્રકાર છે. જે ખૂબ જ પૌષ્ટિક અને સ્વાદિષ્ટ લાગે છે. મુખ્યત્વે રતાળુ નો ઉપયોગ ઉંધીયું, કંદ પૂરી કે ઉંબાડીયા બનાવવામાં વધારે કરવામાં આવે છે. આ રતાળુ માંથી મેં ફરાળી ચિપ્સ બનાવી છે જેને આપણે કોઈપણ ઉપવાસ માં ફરાળ તરીકે ખાઈ સકીએ છીએ. આમ તો ફરાળ માં બટેટાની ચિપ્સ અને વેફર વધારે ખવાય છે. પરંતુ રતાળુ ની ચિપ્સ નયનરમ્ય તો છે જ સાથે સ્વાદિસ્ટ પણ એટલી જ લાગે છે. Daxa Parmar -
કંદ પૂરી (Kand Puri Recipe In Gujarati)
#SQ#spice_queen#કંદ_પૂરી ( Kand Puri Recipe in Gujarati ) કંદ પૂરી એ સુરત શહેર ના ડુમસ નું ખૂબ જ પ્રખ્યાત અને લોકપ્રિય સ્ટ્રીટ ફૂડ છે. આ એક ભજીયા નો જ પ્રકાર છે. પરંતુ એમાં વાપરવામાં આવતા કંદ ના લીધે કંદ પૂરી ને ખૂબ જ સરસ ફ્લેવર્સ અને અલગ ટેક્સચર મળે છે. એના પર છાંટવામાં આવતા વાટેલા આખા સૂકા ધાણા અને મરી ના પાઉડર કંદ પૂરી ને ખૂબ જ સ્વાદિષ્ટ બનાવે છે. કંદ ને રતાળુ ના નામથી પણ ઓળખવામાં આવે છે. ગરમાગરમ કંદ પૂરી ચા કે કોફી સાથે નાસ્તા માં ખાવાની ખૂબ જ મજા પડે છે. Daxa Parmar -
રતાળુ કંદ ની ખીર
#એનિવર્સરી#ડેઝટ્સૅ/સ્વીટ્સ .દક્ષિણ ગુજરાત માં જાણીતી છે.ઉપવાસ માં પણ ઉપયોગ કરી શકાય.સ્વીટ નો ટેસ્ટ યુનિક છે. Bhavna Desai -
-
-
ફરાળી ચાટ(Farali chaat Recipe in Gujarati)
કંદ ની ચાટ એ ફરાળ માં પણ લઈ શકાય છે અને જમવા માં પણ ખુબ સરસ લાગે છે આ સાથે બટેટા ને પણ લઈ શકાય છે#GA4#week6 Darshna Rajpara -
રતાળુ ની સૂકી ભાજી (Purple Yam Dry Sabji Recipe In Gujarati)
#SFRશ્રાવણ માસ ફરાળી વાનગી રતાળુ એક જાંબલી કલરનું સ્ટાર્ચ, ફાઇબર્સ થી ભરપૂર અને બળવર્ધક કંદમૂળ છે...જેની વાનગી One-Pot-Meal તરીકે ઉપયોગ માં લેવાય છે...ભોજન સ્કીપ કરીને પણ આ વાનગી લઈ શકાય છે...ખૂબ ઓછા તેલથી તેમજ માત્ર બોઈલ કરીને બનાવી શકાય છે. Sudha Banjara Vasani -
રતાળુ સાબુદાણાની ખીચડી (Ratalu Sabudana Khichdi Recipe In Gujarati)
#FR#Cookpadgujarati#Cookpadindia ઉપવાસની અનેક વાનગીઓ માં સાબુદાણાની ખીચડી આદર્શ વાનગી છે. સ્વાદિષ્ટ અને મજેદાર રતાળુ સાબુદાણાની ખીચડી ની રેસીપી. Bhavna Desai -
કંદ ની બેક્ડ કાતરી
#શાકજનરલી આપણે કંદ ની કાતરી કડાઈ માં બનાવતા હોઈએ છીએ. જેમ પોટેટો વેજિસ બનાવીએ એમ સાઈડ ડીશ તરીકે આપણે કંદ ની કાતરી પણ બેક કરી ને બનાવી શકીએ છીએ. જે સ્વાદ માં ક્રિસ્પી અને સરસ લાગે chhe. Khyati Dhaval Chauhan -
રતાળુ ચિપ્સ (Ratalu /purple yum chips recipe in Gujarati)
#ff2#post1#cookpadindia#cookpad_gujરતાળુ એ એક પૌષ્ટિક કંદમૂળ છે. જેનો ઉપયોગ ફરાળી વાનગી બનાવા માં તો થાય જ છે પરંતુ ગુજરાત નું પ્રખ્યાત ઊંધિયું પણ તેના વિના અધૂરું છે. રતાળુ બે જાત ના આવે છે લાંબા અને ગોળ. મેં ગોળ રતાળુ થી ચિપ્સ બનાવી છે.ફરાળ માં બટેટા ની ચિપ્સ અને વેફર્સ વધુ ખવાય છે પરંતુ રતાળુ ની ચિપ્સ નયનરમ્ય તો છે જ સાથે સ્વાદિષ્ટ પણ એટલી જ છે. Deepa Rupani -
કંદ સાબુદાણાની ખીચડી
#RB18#SJR આ ફરાળી વાનગીમાં કંદમૂળ નો વધારે ઉપયોગ કરવામાં આવ્યો છે..રતાળુ સુરણ, બટાકા આદુ,શીંગ વિગેરે જમીનની અંદર થતી ખાદ્ય વનસ્પતિ છે અને કંદ થી ફીલિંગ ઈફેક્ટ આવતી હોવાથી વારંવાર ખાવાની જરૂર નથી પડતી તેમજ અતિ સ્વાદિષ્ટ અને ફાઇબર્સ તેમજ સ્ટાર્ચ થી ભરપુર બને છે. Sudha Banjara Vasani -
-
મસાલા કંદ ચાટ (Masala Purple Yam Chaat Recipe in Gujarati)
#SF#RB1#EB22#Cookpadgujarati મસાલા કંદ ચાટ એ એક ફેમસ સ્ટ્રીટ ફૂડ છે. જે રતાળુ માંથી બને છે. જે સ્વાદમાં ચટાકેદાર હોય છે. આ મસાલા કંદ ચાટ રાજસ્થાન ના નાથદ્વારા શહેર નું ફેમસ સ્ટ્રીટ ફૂડ છે. આ કંદ ચાટ સાથે સ્પેશિયલ મસાલો પણ ઉમેરવામાં આવે છે. જેનાથી કંદ ચાટ એકદમ મસાલેદાર અને ચટાકેદાર લાગે છે. આ મસાલા કંદ ચાટ એ મધ્યપ્રદેશ ના ઇન્દોર શહેર નું પણ ફેમસ સ્ટ્રીટ ફૂડ છે. જે "ગરાડું ચાટ" તરીકે ઓળખાય છે. Daxa Parmar -
કંદ પૂરી (Kand Puri Recipe In Gujarati)
કંદ પૂરી સુરત શહેર નું ખૂબ જ પ્રખ્યાત અને લોકપ્રિય સ્ટ્રીટ ફૂડ છે. આ એક ભજીયાનો જ પ્રકાર છે પણ એમાં વાપરવામાં આવતા કંદના લીધે કંદ પૂરી ને ખુબ જ સરસ ફ્લેવર અને અલગ ટેક્ષચર મળે છે. એના ઉપર છાંટવામાં આવતા તાજા વાટેલા આખા ધાણા અને મરીનો પાઉડર કંદ પૂરીને ખૂબ જ સ્વાદિષ્ટ બનાવે છે. આ વાનગી શિયાળા દરમિયાન બનાવવામાં આવે છે કેમ કે આ ઋતુમાં કંદ, જે રતાળુ ના નામથી પણ ઓળખાય છે, માર્કેટ માં ખુબ આસાની થી મળી રહે છે. ગરમા ગરમ કંદ પૂરી ચા કે કોફી સાથે નાસ્તા માં ખાવાની ખુબ જ મજા પડે છે.#cookpadindia#cookpad_gu spicequeen -
કુરકુરી રતાળુ પુરી
#એનિવર્સરી#Week 2#starter આ સ્ટાર્ટર મારા ઘર માં બધાને ભાવે છે અને પૌષ્ટિક પણ છે.... Binaka Nayak Bhojak -
રતાળુ સાબુદાણા થાલીપીઠ.(Purple yam Sago Thalipeeth Recipe in Gujarati)
#FFC6 રતાળુ માં બધા વિટામિન અને પોષક તત્ત્વો સારાં પ્રમાણમાં હોય છે. રતાળુ એ કુદરતી સ્વાસ્થ્ય નો ઉત્તમ સ્ત્રોત છે. આ ફરાળી થાલીપીઠ સાબુદાણા સાથે બટાકા ના બદલે રતાળુ નો ઉપયોગ કરી બનાવી છે.આ થાલીપીઠ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને ઉપવાસ માં ઉપયોગી થશે. Bhavna Desai -
રતાળુ-પેટીસ
રતાળુ એક કંદ તરીકે ઓળખવા મા આવે છે.રતાળુ ના ઉપયોગ કરી ને ફેન્ચ ફાય અને ચીપ્સ બને છે,ગુજરાતી સ્પેશીયલ ઉધિયા મા પણ ઉપયોગ થાય છે. રતાળુ થી પેટીસ બનાવીશુ,ઉપવાસ કે વ્રત મા ખવાય છે.. Saroj Shah -
રતાળુ પુરી (Ratalu puri recipe in gujarati)
#MRCરતાળુ પુરી સુરત શહેરનું ખૂબ જ પ્રખ્યાત અને લોકપ્રિય સ્ટ્રીટ ફૂડ છે. રતાળુ એક કંદ છે કંદ ના લીધે કંદ પુરીનો સરસ ફ્લેવર અને સ્વાદ મળે છે અને તેમાં તાજા કાળા મરી અને આખા ધાણા ને એડ કરવાથી તેનો સ્વાદ ખૂબ જ વધી જાય છે. રતાળુ પુરી શિયાળા અને ચોમાસા ની ઋતુમાં ખાવાની મજા આવે છે. રતાળુ પુરી ની સાથે ચા-કોફી અથવા ટોમેટો કેચપ કે લીલી ચટણી સાથે સર્વ કરવામાં આવે છે. Parul Patel -
રતાળુ ખીર (Ratalu Kheer Recipe In Gujarati)
#RC2#WhiteReceipe#Rainbow chalangeરતાળુ એક કંદમૂળ છે, અને તેનો ફરાળી વાનગી માં ઉપયોગી કંદ માં લેવા માં આવે છે.તો આવો રતાળુ ની ખીર બનાવીએ. Ashlesha Vora -
રતાળુ કંદ નો શીરો (purple yam halva)
#વિકમીલ૨સ્વીટ ..18#માઇઇબુકમારા હસબન્ડ ને સ્વીટ બોજ ભાવે .આ વાનગી મારા સાસુ બાઈએ શીખવેલી.... ઝડપથી બનતી એકદમ એકદમ હેલ્ધી અને ન્યુટ્રિશ્યસ.. Shital Desai -
😋ફરાળી રતાળુ શાક,પૂરી.😋
#જૈન#ફરાળીશ્રાવણ માસ ચાલુ છે તો દોસ્તો ઘણા લોકો ઉપવાસ કરતા હોય છે..તો દોસ્તો આજે આપણે ફરાળી પૂરી,રતાળુ શાક બનાવશું. Pratiksha's kitchen. -
સૂરણના કંદ
#સ્ટાર્ટમિત્રો આ એક ફરાળી રેસીપી છે જે ખૂબ જ સિમ્પલ છે અને ઘણી જલ્દી થઇ જાય છે આપણે તેને ફરાળી સ્ટાર્ટર પણ કહી શકીએ Khushi Trivedi -
ક્રિસ્પી રતાળુ (Crispy Ratalu Recipe In Gujarati)
#ફરાળીશ્રીનાથજી ની યાદ આવી જાય એવું ક્રિસ્પી રતાળુ Shilpa Shah -
કંદ (yum Recipe in Gujarati)
#GA4 #week14 #yumનાથદ્વાર શ્રીનાથજી માં મળતું સ્પેશ્યલ કંદ. Shweta Dalal -
રતાળુ ચિપ્સ.(Purple yam Chips recipe in Gujarati)
#FFC3 મુખ્યત્વે રતાળુ નો ઉપયોગ ઉંધિયુ,ઉબાડીયુ કે કંદપુરી બનાવવા માટે થાય છે. રતાળુ એક જાંબલી રંગ નું કંદમૂળ છે. તેનો ઉપયોગ કરી રતાળુ ચિપ્સ બનાવી છે. તે લીલી ચટણી અને ટોમેટો કેચઅપ સાથે સ્વાદિષ્ટ લાગે છે. ખૂબ જ ઝડપથી બની જતી હેલ્ધી વાનગી છે. Bhavna Desai -
પનીર ટિક્કા
#એનિવર્સરી#સ્ટાર્ટર#પોસ્ટ -2પનીર ટિક્કા સ્ટાર્ટર માટે ખુબ જ સરસ રેસીપી છે અને આજકાલ સૌને પનીર ટીક્કા ખૂબ જ ભાવતા હોય છે આપણે હોટલમાં જઈએ કે રેસ્ટોરન્ટમાં જઈએ તો પનીર ટીકા ઓર્ડર કરતા હોય છે તો આ રહી પનીર ટીક્કા ની રેસિપી સ્ટાટર્ર માટે ... Kalpana Parmar -
રતાળુ બટેટા નું ફરાળી શાક (Ratalu Bataka Farali Shak Recipe In Gujarati)
આજે એકાદશી નો ઉપવાસ કર્યો છે દરરોજ ફરાળમા બધાના ઘરમા સુકી ભાજી બનતી જ હોય છે તો આજે મેં તેમા થોડુ વેરીએશન કરીને રતાળુ અને બટાકા નુ ફરાળી શાક બનાવ્યુ. Sonal Modha -
તળેલું રતાળું (Fry Ratalu Recipe in Gujarati)
તળેલું રતાડું જે કંદ છે જે ફરાળી છે અને શ્રી નાથજી માં મળે છે. તેના પર કંદ નો મસાલો અને લીંબુ નાખી ખાવાથી મસ્ત સ્વાદ લાગે છે Bina Talati
More Recipes
ટિપ્પણીઓ