રતાળુ નો શીરો (Ratalu Sheera Recipe In Gujarati)

Jayshreeben Galoriya @cook_20544089
રતાળુ નો શીરો (Ratalu Sheera Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પેલા રતારૂ ને વરાળ મા બાફવા પછી છાલ કાઢી તેનો માવો કરવો પછી એક પેન મા બે ચમચી ઘી મુકવુ પછી રતારૂ નો માવો નાખી સેકવુ પછી દૂધ નાખવુ ને હલાવવુ પછી દૂધ બનવા આવે એટલે ખાંડ નાખી હલાવવુ ને વાસણ છોડે એટલે તૈયાર ઉપર ડાયફૂટ નાખવુ ને અંદર પણ નાખી સકાય તૈયાર
- 2
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
રતાળુ નો શીરો (Ratalu Sheera Recipe In Gujarati)
#SJR વ્રત ઉપવાસ માં બટાકા ની અવેજી માં રતાળુ (શકરિયા) નો ઉપયોગ સ્વાસ્થ્ય માટે ઉત્તમ સાબિત થાય છે.શકારિયા માં ભરપૂર પ્રમાણ માં પોષક તત્વો રહેલા છે. Varsha Dave -
મીઠા રતાળુ (Sweet Ratalu Recipe In Gujarati)
#MBR5 week5 ની રેસિપી સ્વીટ પોટેટો Jayshreeben Galoriya -
-
-
રતાળુ કંદ નો શીરો (purple yam halva)
#વિકમીલ૨સ્વીટ ..18#માઇઇબુકમારા હસબન્ડ ને સ્વીટ બોજ ભાવે .આ વાનગી મારા સાસુ બાઈએ શીખવેલી.... ઝડપથી બનતી એકદમ એકદમ હેલ્ધી અને ન્યુટ્રિશ્યસ.. Shital Desai -
-
-
-
-
-
-
-
-
-
ચણાના લોટ નો શીરો (Chana Flour Sheera Recipe In Gujarati)
#FDમારી ફ્રેન્ડ @Vaishu23984098 ને આ શીરો ખૂબ જભાવે છે તો આ રેસિપી હું તેને અર્પણ કરું છું.આપણે ઘરમાં વિવિધ જાતના શીરા બનાવતા હોઈએ છીએ ઘઉંના લોટનો શીરો, રવાનો શીરો એવી જ રીતે આ ચણાના લોટનો શીરો ખુબ જ સરસ બને છે હરિદ્વાર જઈએ તો ગંગામૈયા ના ઘાટ પર પ્રસાદમાં ચણાના લોટનો શીરો મળે છે .ચણાના લોટનો શીરો ખૂબ જ સ્વાદિષ્ટ બને છે અને એકવાર તમે ચાખશો પછી બીજા લોટનો શીરો બનાવવાનું ભૂલી જશો. Davda Bhavana -
તળેલું રતાળુ (Fried Ratalu Recipe In Gujarati)
તળેલું રતાળુ શ્રીનાથજી નું famous street food છે. મારા ઘરમાં બધાને ખૂબ જ ભાવે છે. ઉપવાસમાં પણ તમે બનાવી શકો છો. ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. ધોની નું બતાડો ઓપન ક્રિસ્પી અને સોફ્ટ લાગે છે. Priti Shah -
સોજી નો શીરો (Sooji Sheera Recipe In Gujarati)
#sweetRecipe#ATW2#TheChefStoryગણેશ ચતુર્થી રેસીપી#SGC : સોજી નો શીરો ગણપતિ દાદા ને પ્રસાદમાં ધરાવવા માટે આજે મેં ગરમ ગરમ સોજીનો શીરો બનાવ્યો. સત્યનારાયણ ભગવાન ને પ્રસાદ મા સોજી નો શીરો ધરાવવામા આવે છે .જે ટેસ્ટ મા એકદમ સરસ લાગે છે . મને ગરમ ગરમ શીરો બહુ જ ભાવે . Sonal Modha -
-
-
રતાળુ ખીર (Ratalu Kheer Recipe In Gujarati)
#RC2#WhiteReceipe#Rainbow chalangeરતાળુ એક કંદમૂળ છે, અને તેનો ફરાળી વાનગી માં ઉપયોગી કંદ માં લેવા માં આવે છે.તો આવો રતાળુ ની ખીર બનાવીએ. Ashlesha Vora -
ઘઉં ની સેવ નો શીરો (Wheat Sev Sheera Recipe In Gujarati)
#HR#Holi recipe challenge#cookpad Gujarati Jayshree Doshi -
-
શક્કરીયાં નો શીરો (Shakkariya Sheero Recipe in Gujarati)
#COOKPAD#MAHASHIVRATRI2021#SAKKRIYAમહાશિવરાત્રી સ્પેશિયલ શક્કરીયાં નો શીરો Jigna Patel -
સોજી નો શીરો (Sooji Sheera Recipe In Gujarati)
માય બેસ્ટ રેસીપીસ#MBR7 : સોજી નો શીરોમારા સન ને ગુરુદ્વારા નો સોજી ના શીરા નો પ્રસાદ બહુ જ ભાવે. ઘરમાં બધાને સોજીનો શીરો બહુ જ ભાવે તો આજે મેં ગુરુદ્વારા મા હોય એવો જ ગરમ ગરમ સોજીનો શીરો બનાવ્યો. Sonal Modha -
ડ્રાયફ્રુટ શીરો (Dryfruit Sheera Recipe In Gujarati)
#MDC હેપી મધર સ ડે ટુ ઓલ મમ્મી માટે તો જેટલું કરીએ તેટલું ઓછું છે.તે વખતે ઘર મા બનતી વાનગી નું મહત્વ હતું કંઈ હોય શીરો પહેલા બને જલ્દી બને ને ઘર મા જ સામગ્રી હોય. મા વગર નું આપણું અસતિત્વ જ નથી. HEMA OZA -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15562256
ટિપ્પણીઓ