મલાઈ મઠો (Malai mathho Recipe In Gujarati)

Komal Batavia
Komal Batavia @cook_22279443

#વેસ્ટ
આ મલાઈ મઠો બંગાલ ની ખૂબ જ ફેમસ છે જે રોટલી સાથે અથવા તો પૂરી સાથે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને આપણે ફરાળમાં પણ ખાઈ શકીએ છીએ.

મલાઈ મઠો (Malai mathho Recipe In Gujarati)

#વેસ્ટ
આ મલાઈ મઠો બંગાલ ની ખૂબ જ ફેમસ છે જે રોટલી સાથે અથવા તો પૂરી સાથે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને આપણે ફરાળમાં પણ ખાઈ શકીએ છીએ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
1 યક્તિ
  1. 1.5 લીટર દૂધ
  2. 1 વાટકોમલાઈ
  3. 1/2 વાટકો ખાંડ
  4. 100 ગ્રામ બદામ
  5. 1 ચમચીઇલાયચી પાઉડર
  6. ચપટીકેસર

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    એક પેનમાં આપણે ગેસ ઉપર દૂધ ગરમ કરીશું ઉભરો આવે ત્યાં સુધી પછી તેમાં ખાંડ એડ કરી અને પાંચ દસ મિનિટ સુધી ફરી પાછું ઉકાળવુ દૂધ એકદમ ઘટ થાવા દેવું.

  2. 2

    પછી નીચે ઉતારી અને દૂધને ઠંડુ થવા દેવું ત્યારબાદ તેમાં ઇલાયચી પાઉડર અને બદામની કાતરી ઉમેરી હલાવી તેમાં 1/4 ચમચી દહીં નુ મેંરવાન ઉમેરી ને આખી રાત ઢાંકીને રહેવા દેવું

  3. 3

    સવારે આપણું દહીં બરાબર જામી ગયા બાદ તેને આપણે અડધો કલાક માટે ફ્રિજમાં મૂકી રાખાવુ તો તૈયાર છે આપણો ઍકદમ ચિલ્ડ બંગાલી મલાઈ મઠો.

  4. 4

    આ મઠાને માટીની હાંડિ મા કાઢીને બદામ ની કતરી આને કેસર થી ગાર્નિસિંગ કરી ને સર્વ કરવો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Komal Batavia
Komal Batavia @cook_22279443
પર

Similar Recipes