ફરાળી ઢોસા.(farali dhosa in Gujarati)

#goldanapron3#weak23#vrat#માઇઇબુક#પોસ્ટ19.
રાંધવાની સૂચનાઓ
- 1
સાબુ દાણા અને મોરિયા ને ધોઇ ને 3 કલાક પાણી માં પલાળી રાખો.પછી એનુ પાણી નિતારિ ને મિક્સરમાં લઈ દહીં ઉમેરી એકદમ સરસ વાટી લ્યો હવે એક વાસણ માં કાઢી ને 2 કલાક ઢાંકી ને રહેવા દો.પછી એક નોનસ્ટીક પેન પર તેલ થી ગ્રીસ કરી પેન ગરમ કરવા મુકો.ઢોસાં ના ખીરા માં 1/2 વાટકી પણી ઉમેરી બ્લેન્ડર ફેરવી લ્યો.
- 2
હવે તવી પર ખીરું રેડી પાતળો ઢોસો પાથરી દો.તેલ જરાક જરાક રેડી આપવુ.કિનારી અલગ પડવા લાગે અને થોડા કડક થાય એટલે ઉતારી લ્યો.
- 3
હવે શાક બનાવવા બટાકાં ને બાફી ને નાના ટૂકડા કરી દો.એક કઢાઈ માં તેલ ગરમ કરવા મુકો.મરચા આદુ,ફુદિના નાં પાન લીમડા નાં પાન અને જીરુ ને ખલ મા વાટી લ્યો હવે વઘાર મા જીરુ અને લીમડો અને મોટા મરચા ની કતરન નાખી એમા વાટેલો મસાલો,મીઠુ,હદદર નાખી દો.મિક્સ કરી પછી એમા બાફેલા બટાકાં ઉમરી,ખાંડ અને લીંબુ નો રસ ઉમેરી હલાવી લય 2 મિનિટ થવા દો.પછી ગેસ બંધ કરો.
- 4
હવે કોપરની છીણ,મરચા,ફુદિનો,મીઠું અને લીમડો શીંગ દાણા ને મિક્ષંર માં ક્રશ કરી લ્યો પછી એમા દહીઅને ખાંડ,ઉમેરી પાછુ ક્રશ કરી લ્યો.હવે ઢોસા,ચટણી અને શાક સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ફરાળી ખિચડી કઢી.(faradi khichadi kadhi in gujarati.)
#goldanapron3#weak23vrat#માઇઇબુક#પોસ્ટ15 Manisha Desai -
-
-
-
-
ફરાળી મેંદુ વડા વિથ ફરાળી ચટણી(farali menduvada recipe in Gujarati)
#ઉપવાસ#ફરાળીવાનગીસાવન મહિનો ચાલે છે. લોકો ને ફરાળ માં પણ નવીનતા જોઈએ છે. તો પ્રસ્તુત છે ફરાળી મેંદુ વડા સાથે ફરાળી ચટણી. સાઉથ ઇન્ડિયન રેસ્ટોરન્ટ માં ભોજન ના અંતે લોકો ફિલ્ટર કોફી પીવે છે. તો મેંદુ વડા અને ચટણી સાથે માણો ફિલ્ટર કોફી ની ચુસ્કી. Vaibhavi Boghawala -
-
પાલક મેથીના મુઠીયા (palak methi muthiya in gujarati)
#માઇઇબુક#post3#સ્નેક્સ#goldanapron3#weak22#cereal. Manisha Desai -
-
-
શીંગદાણા બટાકા નું ફરાળી શાક (Shingdana Bataka Farali Shak Recipe In Gujarati)
#WLD#MBR7#week7 ફરાળી વાનગી માં વિવિધતા લાવવા માટે મે દાણા,બટાકા નું ગ્રીન શાક બનાવ્યું છે. Varsha Dave -
કાજુ કારેલા નુ શાક(kaju karela in Gujarati)
#goldanapron3#વિક24#gourd#માઇઇબુક#પોસ્ટ25. Manisha Desai -
ફરાળી મેંદુ વડા (Farali medu vada recipe in gujarati)
#ઉપવાસ#માઇઇબુક #પોસ્ટ19ફરાળી વાનગીની રેસિપી જરૂર ટ્રાય કરજો. Ami Desai -
-
કેરી ના ભજીયા(Mango bhajiya recipe in Gujarati)
#સ્નેક્સ#માઇઇબુક#પોસ્ટ8.વરસાદ ની મોસમ અને કેરીના ભજીયા ખુબજ સરસ કોમ્બિનેસ્ંન એકદમ નવું ખુબજ ટેસ્ટી એકવાર જરૂર ટ્રાય કરજો. Manisha Desai -
ફરાળી ઢોકળા (Farali Dhokla Recipe In Gujarati)
# મારી ઘરે અગિયારસ માં ઘણી વખત બંને છે અને રસ ની સિઝન માં તો ઢોકળા અને રસ ખાવા ની ખુબ જ મઝા આવે છે. Arpita Shah -
-
બટેટા અને શીંગ દાણા નું ફરાળી શાક(farali saak recipe in Gujarati)
#Goldenapron3#Week૨૩#vrat Thakker Aarti -
-
રાજસ્થાની આલુ સબ્જી.(Rajashthani aalu sabji recipe in Gujarati.)
#નોર્થ. આ સબ્જી રાજસ્થાન,મારવાડ ની ખુબજ ફ્રેમસ સબ્જી છે.ખુબજ ટેસ્ટી અને ઝડપથી ઘરમાં ની સામગ્રી થી જ બની જાય છે દહીં વાડી ગ્રેવી એટલી રીચ લાગે કે તમે પંજાબી ગ્રેવી પણ ભુલી જાઓ. Manisha Desai -
-
સ્પ્રાઊટ રાઈસ (Sprout Rice Recipe In Gujarati)
#goldenapron3#weak22#cereal#માઇઇબુક#પોસ્ટ11#વિક્મિલ1. Manisha Desai -
-
-
-
હૈદરાબાદી મિર્ચી સાલેન વિથ પોટેટો પુલાવ.(Haidrabadi mirchisalen recipe in gujarati)
#goldanapron3#weak18#mirchi. Manisha Desai -
-
-
-
More Recipes
ટિપ્પણીઓ (16)