રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧.૫ કપ દૂધ
  2. ૧.૫ કપ દૂધ
  3. ૭ નાની ચમચીખાંડ
  4. ૭ નાની ચમચીખાંડ
  5. ૩ ચમચીત્પકીર
  6. ૩ ચમચીત્પકીર
  7. ૪ ચમચીમલાઈ
  8. ૪ ચમચીમલાઈ
  9. ૪ ચમચીમોટી ગુલાબ શરબત ની ચાસણી
  10. ૪ ચમચીમોટી ગુલાબ શરબત ની ચાસણી
  11. થોડી ચોકો ચિપ્સ
  12. થોડી ચોકો ચિપ્સ
  13. થોડાપિસ્તા
  14. થોડાપિસ્તા
  15. ૨.૫ કપ પાણી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ ફોટો મા બતાવ્યો એ કપ ના માપ થી ૧.૫ કપ દૂધ લેવું. એમાં ૩ નાની ચમચી ખાંડ; ૨ નાની ચમચી તપકીર ઉમેરો. પછી તેને સારી રીતે મિક્સ કરી ને ગેસ ઉપર ગરમ કરવા મુકો. થોડું ઘટ્ટ થઈ જાય એટલે ૧ ચમચી મલાઈ નાખી ઘ ટ્ટ થાય ત્યાં સુધી ઉકાળો.ત્યારબાદ એને પ્લાસ્ટિક ના કપ મા કાઢી એને ફ્રી ઝ મા ઠંડુ થવા મુકો.

  2. 2

    હવે બીજા લેયર (સ્તર)માટે દૂધ માટે જે કપ લીધો એ ૨.૫ કપ પાણી લો અને તેમાં ૨ નાની ચમચી ખાંડ; ૪ મોટી ચમચી ગુલાબ શરબત ની ચાસણી; ૧ ચમચી તપકિર નાખીને હલાવો. ત્યારબાદ ઘટ થઈ જાય ત્યાં સુધી હલાવી ને પેલા લેયર ની ઉપર બીજું લેયર કરો.પછી તેને ફ્રિઝ મા મુકી દો.

  3. 3

    હવે ૩ ચમચી મલાઈ લો.તેમાં ૨ નાની ચમચી ખાંડ નાખી ફટાફટ હલાવી ને ક્રીમ બનાવો.

  4. 4

    ત્યારબાદ બીજા લેયર પર ગરનીશિગ માટે ક્રીમ મુકો. એના પર ચોકો ચિપ્સ મૂકો.અને આજુબાજુ પિસ્તા થી ગાર્નિશ કરો.હવે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Komal Pandya
Komal Pandya @cook_24257104
પર

Similar Recipes