ગાજર હલવો શોટ્સ !!

#ફ્યુઝન
ગરમ ગરમ ગાજર હલવા માં ગુલાબ જાંબુ સાથે વેનિલા આઈસ્ક્રીમ, એક જુદો અને સ્વાદિષ્ટ ફ્યુઝન ડેઝર્ટ ....
ગાજર હલવો શોટ્સ !!
#ફ્યુઝન
ગરમ ગરમ ગાજર હલવા માં ગુલાબ જાંબુ સાથે વેનિલા આઈસ્ક્રીમ, એક જુદો અને સ્વાદિષ્ટ ફ્યુઝન ડેઝર્ટ ....
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ગાજર ને છોલીને છીણી લો. હવે એક મોટી કઢાઈ માં ઘી ગરમ કરવા મૂકો. ઘી ગરમ થાય એટલે તેમાં છીણેલું ગાજર ઉમેરીને બરાબર સાંતળો. ગાજર ને ઘીમી ગૅસ પર ૧૦ થી ૧૨ મિનિટ સુધી સાંતળો. થોડી થોડી વારમાં ચમચા થી હલાવતા રહેવું.
- 2
હવે તેમાં દૂધ અને ખાંડ ઉમેરીને બધું મિક્સ કરો અને ફૂલ ગૅસ પર ૧૦ થી ૧૫ મિનિટ સુધી પકાવો. ચમચા થી સતત હલાવતા રહેવું જેથી દૂધ કઢાઈ માં નીચે અને કિનારા પર ચોંટે નહીં. દૂધ અર્ધા થી પણ ઓછું થાય ત્યારે ગૅસ ધીમો કરી લો અને ચમચા થી સતત હલાવતા રહો. દૂધ જ્યારે ૯૦ ટકા જેટલું ઓછું થઈ જાય ત્યારે તેમાં કિશમિશ, બદામ ની કતરણ, કાજુ ના ટુકડા, પિસ્તા ની કતરણ, એલચી પાઉડર અને જાયફળ પાઉડર ઉમેરીને બધું બરાબર મિક્સ કરી લો.
- 3
આખ્ખું દૂધ સુકાઈ જાય ત્યાં સુધી ધીમી ગૅસ પર પકાવો. ગૅસ બંધ કરી દો. ગાજર નો હલવો તૈયાર છે. ૪ થી ૫ ગુલાબ જાંબુ બાજુ માં રાખી ને બાકી ના ગુલાબ જાંબુ ગાજર ના હલવા માં મિક્સ કરી લો.
- 4
હવે ૨ શોટ્સ ગ્લાસ લો. ગુલાબ જાંબુ વારો ગાજર હલવા ને માઇક્રોવેવ માં ૧ મિનિટ માટે ગરમ કરી લો અને ગ્લાસ માં ૩/૪ ભરી લો. ત્યાર બાદ તેના પર એક સ્કૂપ વેનિલા આઈસ્ક્રીમ મૂકો. હવે એક નાનો ગુલાબ જાંબુ આઈસ્ક્રીમ પર મૂકીને બદામ પિસ્તા ની કતરણ થી સજાવીને સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ગુલાબ જાંબુ આઈસ્ક્રીમ
#ઇબુક#Day27ઉત્સવ સ્પેશિયલ..સ્વાદિષ્ટ વેનીલા આઈસ્ક્રીમ સાથે ગરમ ગુલાબ જાંબુ નું સ્વાદ માણો હશે.તો બનાવો સ્વાદિષ્ટ નવીનતમ આઇસક્રીમ ની વાનગી.. ગુલાબ જાંબુ આઈસ્ક્રીમ.વિપડ ક્રીમ( ટ્રોપોલાઇટ), મીની ગુલાબ જાંબુ અને કેસર- પીસ્તા સાથે બનાવી છે. Jasmin Motta _ #BeingMotta -
ચોકલેટી પાન શોટ્સ
#kitchenqueens#પ્રેઝન્ટેશનજમ્યા પછી આપણે મુખવાસ લેતા હોઈએ અથવા તો પાન ખાતા હોઈએ છીએ, તો આ એનું જ એક નવું સ્વરૂપ છે , ડેઝર્ટ + મુખવાસ Radhika Nirav Trivedi -
ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati)
ગાજર ના હલવા નું નામ સાંભળતા જ મોંઢામાં પાણી આવી જાય છે. હલવા ને એક sweet dish તરીકે પણ સર્વ કરી શકો છો અને જમ્યા પછી ડિઝટૅ તરીકે આઈસ્ક્રીમ સાથે પણ સર્વ કરી શકાય છે. Sonal Modha -
ગાજર નો હલવો
#પંજાબીગાજર નો હલવો આમ તો ભરાતભર માં જાણીતું છે. ગાજર નો હલવો, ગુલાબ જાંબુ, રબડી એ પંજાબી ઓ નું પસંદીદા મીઠાઈ છે. તેઓ મીઠાઈ ભોજન પછી લે છે. આપણે ભોજન સાથે લઈએ છીએ. Deepa Rupani -
-
મેંગો મસ્તાની.(Mango Mastani Recipe in Gujarati)
#SRJ મેંગો મસ્તાની પૂના નું ફેમસ પીણું છે. ફળોના રાજા કેરી ની સિઝન માં જરૂર ટ્રાય કરો. Bhavna Desai -
ગાજર હલવા શોટ્સ
#goldenapron3#week1#carrot નોર્મલી બધા ના ઘરમાં ગાજર નો હલવો તો બનતો જ હોય છે .પણ આજે આપણે હલવા માં નવું ટ્વીસ્ટ આપી ને ગાજર હલવા શોટ્સ બનાવશું.ઘરમાં કોઇ પાર્ટી હોય કે કોઇ મહેમાન આવ્યા હોય ત્યારે સર્વ કરશો તો કંઈક અલગ જ લાગશે. Yamuna H Javani -
મેંગો મસ્તાની
#એનિવર્સરી#વીક૪#ડેઝર્ટઘરે મેંગો આઈસ્ક્રીમ બનાવ્યુ હતુ તો એમાંથી આ એક ડ્રીંક બનાવ્યુ છે. Sachi Sanket Naik -
ગુલાબ જાંબુ(gulab jambu recipe in gujarati)
#સાતમ આ જાંબુ પાઉંભાજી અને ફાઈડ રાઈસ સાથે ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. લગ્ન પ્રસંગ માં પણ આ જાંબુ બનાવવા માં આવે છે. Ila Naik -
ખજૂર ગાજર હલવા ગ્લાસિસ
#ફયુઝનખજૂર અને ગાજર નાં હલવા નું ફ્યુઝન... ઘી વીના જ બનાવી સકાય એવું નવીન જ ડેઝર્ટ. શિયાળા મા ખાવા ની ખૂબ જ મજા આવે એવું. નાના મોટા સૌને પ્રિય લાગે એવું. dharma Kanani -
ગાજર નો હલવો.(Carrot Halwa Recipe in Gujarati)
🙏🏻 Happy Vasantpanchmi. 🙏🏻 આજે વસંત પંચમી પર ભગવાન ના પ્રસાદ તરીકે ગાજર નો હલવો બનાવ્યો છે.સીઝનમાં ગાજર નો હલવો તો બનાવ્યો જ હશે.આજે મે કુકર માં કંઈપણ ઝંઝટ વગર ઓછી મહેનત માં અને ઓછા સમય માં એકદમ સ્વાદિષ્ટ ગાજર નો હલવો તૈયાર કર્યો છે.તમે એકવાર આ રીતે બનાવશો તો વારંવાર બનાવશો. Bhavna Desai -
ગુલાબ જાંબુ
#ટ્રેડીશનલગુજરાતી ઓની મોસટ ફેવરેટ ડીશ ગુલાબ જાંબુ.ગુજરાતી ભાણુ હોય કે પંજાબી સાથે ગુલાબ જાંબુ વગર અધુુરુ.તો આજે મે# ટે્ડીશનલ માટે ગુલાબ જાંબુ બનાવ્યા છે. Shital Bhanushali -
-
ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati)
લગ્ન પ્રસંગ માં શિયાળામાં ગરમ તવા પર રાખેલો અને ઉનાળામાં એમ જ પણ સ્વાદિષ્ટ લાગતો ગાજર ના હલવા ની રીત જોઈશું.#LSR soneji banshri -
-
મગ દાળ હલવો(mung dal halvo recipe in Gujarati)
#સુપરશેફ4 #cookpadindia આપણને હલવા નું નામ આવે એટલે સૌ ના મો માં પાણી આવી જાય સાચું ને આપના ત્યાં સોજી નો ઘઉં નો હલવો તો બનતો જ હોય છે પણ રાજસ્થાન માં લગ્ન પ્રસંગે અચૂક બનતો મગ દાળ નો હલવો કોઈ દિવસ ટ્રાય કર્યો છે ? મિત્રો આ મગ દાળ નો હલવો ખાવામાં ખુબજ સ્વાદિસ્ટ લાગે છે. Dhara Taank -
ગાજર નો હલવો
#૨૦૧૯ગાજર નો હલવો મારો અને મારા ઘરના બધા સદસ્યો નો ફેવરિટ છે.અને શિયાળામાં ગાજર ખૂબ જ સરસ મળે છે.ગરમ ગરમ હલવો ખૂબ જ ટેસ્ટી લાગે છે. Bhumika Parmar -
ક્લાસિક એપલ ક્રમ્બલ(Classic apple crumble recipe in Gujarati)
#CookpadTurn4#Cookpadindia#Cookpadgujratક્લાસિક એપલ ક્રમબલ એ એપલ પાઇ થી જ ઇન્સ્પાયર થય ને બનેલું એક ડેઝર્ટ છે.ઉપર થી ક્રિસ્પી અને અંદર થી સોફ્ટ આ ડેઝર્ટ બ્રિટન ની શોધ છે.એપલ ની સાથે તજ ની સુગંધ આ ડેઝર્ટ ને ક્લાસી બનાવે છે.એપલ ક્રમબલ ને મોટા ભાગે વેનિલા આઈસ્ક્રીમ અથવા તો વ્હિપ ક્રીમ ની સાથે ખાવા માં આવે છે. Bansi Chotaliya Chavda -
લસણિયા ગાજર
#શિયાળાફ્રેન્ડસ , શિયાળામાં ખુબ જ સરસ ગાજર આવતા હોય.. ગાજર નો હલવો, ગાજર નું અથાણું, ગાજર નું સલાડ . અવારનવાર દરેક ઘર માં બનતા હોય છે. મેં અહીં મારા ઘર માં બનતા લસણિયા ગાજર ની રેસિપી અહીં રજૂ કરી છે. asharamparia -
મગની દાળનો હલવો (Moong Dal Halwa Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati#BW ઘરે મહેમાનો માટે વીંટર ફુડ મેનુ બનાવ્યુ... મગની દાળનો હલવો હું પહેલીવાર બનાવવા જઈ રહી હતી.... ૧ ઇન્સ્ટંટ હલવો બને છે જે ફટાફટ બની જાય છે ...પણ મેં નક્કી કર્યુ કે ટ્રેડિશનલ રીતે જ હું હલવો બનાવુ.... & પછી જે સમય લાગ્યો...& બાવડા ની જબરદસ્ત મહેનત પછી મગની દાળ નો Yuuuuuuummmmmilicious હલવો બન્યો ખરો Ketki Dave -
ગાજર હલવા શોટસ
#વિકમીલ૨#સ્વીટ આ રેસિપી ખાસિયત એ છે કે ગાજર ના હલવા સાથે મેં રબડી બનાવી છે અને ટેસ્ટમાં ખૂબ જ ફાઇન લાગે છે મેં તો ટ્રાય કરી તમે પણ ટ્રાય કરજો અને તેનું સૂચન જરૂર જણાવશો Khyati Ben Trivedi -
ગુલાબ જાંબુ
એવું લગભગ જ કોઈ હસે જેને ગુલાબ જાંબુ ના ભાવતાં હોય, મને તો બહુ ભાવે, અને જ્યારે પણ મીઠાઈ ની વાતો કરીએ ત્યારે ગુલાબ જાંબુ નું નામ લેવું જ પડે.ગુલાબ, કેસર, એલચી આ બધી જોરદાર ફ્લેવર હોય, રંગ રૂપ અને અરોમા બધું જ છે આ વાનગી માંમાવા થી પણ બને, મિલ્ક પાવડર થી પણ, હવે તો રવો, બ્રેડ, અને વિવિધ રીતે બને છે. અને ઇન્સ્ટન્ટ મિક્સ આવે એના થી પણ બની જાય, અહી મિલ્ક પાવડર નો ઉપયોગ કરી ને બનાવ્યા છે.#મિલ્કી Viraj Naik -
ગુલાબજાંબુ ચીઝ કેક
#ફ્યુઝનવીક#gujju’s kitchenઓરીજનલ ચીઝ કેક ગ્રિસ ની રેસિપી છે અને આજે મેં ફ્યુઝન વીક માં ચીઝ કેક અને ગુલાબ જાંબુ નું ફ્યુઝન કર્યું છે અને તેને પ્રેઝન્ટ કર્યું છે શોર્ટ ગ્લાસ માં .. Kalpana Parmar -
ગાજર ફિરની.(Carrot Phirni Recipe in Gujarati)
આ એક ડેઝર્ટ છે.તેને ગાજર ની ફલેવર આપી બનાવી છે.સાથે મે ઓર્ગેનિક ગોળ અને સૂંઠ પાઉડર નો ઉપયોગ કરી હેલ્ધી યુનિક ડીશ બનાવી છે. Bhavna Desai -
મોહનથાળ
પરંપરાગત વાનગી એટલે મોહનથાળ. મોહને પ્રિય એવો મોહનથાળ દરેક ઘરોમાં બનતો જ હશે. મેંઆજે ચણાના કરકરા લોટ અને ગુલાબ જાંબુ ની વધેલી ચાસણી માંથી મોહનથાળ બનાવ્યો છે જે ખૂબ જ સ્વાદિષ્ટ બન્યો છે. Ankita Tank Parmar -
મેંગો મસ્તાની (Mango Mastani Recipe In Gujarati)
કેરી ની સીઝન હોય અને મેંગો મસ્તાની ના બને આવું બને જ નહીં. ઉનાળામાં આ ડ્રિન્ક must છે. તમે પણ ચોક્કસ ટ્રાય કરજો.#KR Nidhi Desai -
-
ગુલાબ જાંબુ ની પુરણપોળી
#ઇબુક#day 30 પુરણપૂરી લગભગ બધા દાળ ની જ બનાવતા હોય છે મે આજે એમાં મારો ટવીસ્ટ આપી ને ગુલાબ જાંબુ ની પૂરણપુરી બનાવી છે જે ખાવા માં બહુ જ મસ્ત લાગે છે આશા રાખું કે બધા મિત્રો ને મારી રેસીપી ગમશે 😊😊😊 Jyoti Ramparia -
ગુલાબજાંબુમુઝ
#તકનીક#ગરવીગુજરાતણહું આજે એક સ્વીટ ડિશ લઈ ને આવી છું ગુલાબ જાંબુ તો બધા જ બનાવતા હોય મે એમાં થોડો મારો ટવીસ્ટ આપીને એક નવી રેસિપી બનાવી છે મે એમાં ચોકલેટ મુઝ સાથે ગુલાબ જાંબુ સર્વ કારીયા છે ખૂબ જ થોડા સમય માં આ ડિશ ત્યાર થઈ જાય છે અને ખૂબ જ ટેસ્ટી બને છે Jyoti Ramparia -
ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati)
Winter Specialશિયાળા મા ગાજર નો હલવો હેલ્થ માટે ગુણકારી છે. ગરમ ગરમ ગાજર નો હલવો ઠંડી મા ખાવા ની મજા આવે. Himani Vasavada
More Recipes
ટિપ્પણીઓ (2)