ફૂદીના કોકટેલ મોઇતો (Pudina cocktai mojito Recipe in gujarati)

Komal Pandya @cook_24257104
ફૂદીના કોકટેલ મોઇતો (Pudina cocktai mojito Recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ૩ થી ૪ પુદીના ના પાન લઇ એને ગ્લાસ મા નાખો. લીંબુ ના ૪ કટકા કરી નીચવી દો અને લીંબુ ના કટકા પણ ગ્લાસ મા નાખો.૩ થી ૪ બરફ ના પીસ પણ નાખો.
- 2
ત્યારબાદ તેમાં ૨ ચમચી કાળા ખ્ટ્ટા શરબત ની ચાસણી; ૨ ચમચી ઓરેન્જ શરબત ની ચાસણી; ૧ ચમચી દળેલી ખાંડ નાખો. થોડું મીઠું નાખો.
- 3
હવે તેના પર સાદી સોડા નાખી ને હલાવી લો. ને ગાર્નિશ કરવા માટે ઉપર ૧ થી ૨ પૂદીના ના પત્તા નાખો. હવે લીંબુ ને કાપી ને વચ્ચે થી પણ ઊભું કાપી ને ગ્લાસ પર લગાવી દો. પુદિના કોકટેલ ઠંડી ઠંડી સર્વ કરવા માટે રેડી છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ઓરેન્જ ફૂદીના મોજીટો (Orange Pudina Mojito Recipe In Gujarati)
#February#વિટામીન _સી 🍊 Ishwari Mankad -
ફુદીના નો મોકટેલ(Mint Mocktail Recipe in Gujarati)
ઓરેન્જ વિટામિન C નું કામ કરે છે. ઓઇઓ#GA4#week16 Richa Shahpatel -
ડાઇજેસ્ટિવ ઓરેન્જ મિન્ટ મોઇતો (Digestive Orange Mint Mojito Recipe In Gujarati)
#GA4#Week17#Mockail_Drink#mint(ફુદીનો)#jirasodaડાઇજેસ્ટિવ ઓરેન્જ મિન્ટ મોજીતોDigestive Orange 🍊 mint mojito 🍹 POOJA MANKAD -
-
-
-
-
-
પાઈનેપલ મોઇતો (Pineapple Mojito Recipe In Gujarati)
જમ્યા પછી સાઈડમાં બધાને સોડા પીવી બહુ ગમતી હોય છે તેથી મેં ફ્રેશ પાઈનેપલ માંથી પાઈનેપલ મોઇતો બનાવી.#સાઈડ Rajni Sanghavi -
-
-
-
મેંગો મોઇતો (Mango Mojito Recipe Gujarati)
#SM#cookpadindia#cookpadgujratiઉનાળામાં ઠંડા-ઠંડા શરબત પીવાની મજા જ કંઈક ઔર છે.બજારમા સીઝન ની કેરી આવવા લાગી છે.આજે હું મેંગો મોઇતો ની રેસીપી લઈ ને આવી છું. જે એકદમ ટેસ્ટી છે.તો જરૂરથી ટ્રાય કરજો. Jigna Shukla -
-
-
-
-
-
મોઇતો (Mojito Recipe in Gujarati)
હેલ્લો ફ્રેન્ડસ ઊનાળાની સિઝન દરમિયાન લોકો કઈક નવીન ઠંડા પીણા બનાવતા હોય છે મે આજે મોજીતો બનાવ્યો છે જે એકદમ ટેસ્ટી લાગે છે આજે હું તમને તેની રેસિપી કહીશ... Dharti Vasani -
-
-
-
-
-
પાન કેન્ડી મોઇતો (Paan Candy Mojito Recipe In Gujarati)
#Mojitoપાન પરાગ ની કેન્ડી બધા ને ભાવતી હોય છે અને વર્ષો થી એ માર્કેટ માં મળે છે. કઇંક નવું ક્રિએટ કરી બનવાનો મારો શોખ, એટલે મેં આ વખતે ટ્રાઇ કર્યો પાન કેન્ડી મોઇતો. જે બહુ જ ઝડપ થી અને ઇઝિલી બની જાય છે. અને ટેસ્ટ પણ કઈંક યુનિક લાગે છે. તમે મેંગો બાઈટ , ઓરેન્જ કેન્ડી કે બીજી કોઈ પણ ફ્લેવર ની કેન્ડી નો યુસ કરી ને આ મોઇતો બનાવી શકો છો. Bansi Thaker -
-
-
ઓરેન્જ મોઈતો (Orange Mojito Recipe In Gujarati)
#XS #cookpadgujarati #cookpadindia #orangemojito#orange #mojito Bela Doshi -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12996855
ટિપ્પણીઓ (2)