મેંગો ફ્રૂટી (Mango Frooti recipe in Gujarati)

spicequeen
spicequeen @mrunalthakkar
Vadodara

મેંગો ફ્રૂટી (Mango Frooti recipe in Gujarati)

2 કુક્સ આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 કલાક
1.5 લીટર
  1. 3 કપકેરી નો રસ
  2. 1 કપકાચી કેરી નો પલ્પ
  3. 3/4 કપખાંડ
  4. 1/2 tspમીઠું
  5. 3 કપપાણી

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    પાકી કેરી નો રસ કાઢી લેવો. કાચી કેરી ને કૂકર માં બાફી ને એનો પલ્પ બનાવી લેવો. બંને પલ્પ ને ગાળી લેવા જેથી એકરસ બની જાય.

  2. 2

    એક તપેલી માં બંને પલ્પ લઇ લેવા. એમાં ખાંડ, મીઠું અને પાણી મિક્સ કરવું. બરાબર હલાવવું.

  3. 3

    ગેસ ચાલુ કરી તપેલી મધ્યમ તાપે ગરમ થવા દેવી. એક ઉભરો આવે ત્યાં સુધી હલાવતા રેહવું. ઉભરો આવે એટલે ગેસ બંધ કરી દેવો.

  4. 4

    ઠંડુ થાય એટકે એર ટાઈટ બોટલ માં ભરી ને ફ્રિજ માં મૂકવું. આ ફ્રૂટી 2 - 3 અઠવાડિયા ફ્રિજ માં રહી શકે. એકદમ ઠંડુ પીરસવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
spicequeen
spicequeen @mrunalthakkar
પર
Vadodara
I am Mrunal Thakkar. I can introduce myself as a passionate cook. All the time there is mainly one thing on my mind and that is to cook something that my family likes to eat. I just love food ingredients and I love to feed family and friends.The same love has inspired me to start my cooking channel on YouTube under the name spice queen. I would love to share my recipes with you all. There is no greater joy.Keep cooking! Keep experimenting! Keep spreading love!
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes