ફ્રૂટી - frooti

megha sachdev
megha sachdev @cook_13692985

આ ફ્રૂટી ની સિક્રેટ રેસીપી છે. આ રેસીપી થી તમે માર્કેટ જેવી જ ફ્રૂટી ઘરે માત્ર ૨ જ સામગ્રીઓ ના ઉપયોગ થી બનાવી શકશો.

ફ્રૂટી - frooti

આ ફ્રૂટી ની સિક્રેટ રેસીપી છે. આ રેસીપી થી તમે માર્કેટ જેવી જ ફ્રૂટી ઘરે માત્ર ૨ જ સામગ્રીઓ ના ઉપયોગ થી બનાવી શકશો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
5 સર્વિંગ્સ
  1. ૨ નંગ પાકી કેરી
  2. ૧ નંગ કાચી કેરી
  3. ૧/૨ કપ ખાંડ
  4. ૫૦૦ ml પાણી

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    ફ્રૂટી બનાવવા માટે પેહલા કાચી કેરી અને પાકી કેરી ની છાલ ઉતારી નાના નાના ટુકડા કરી લો.
    ત્યાર બાદ તેને કુકર ની ૨ સીટી થાય ત્યાં સુધી બાફી લો

  2. 2

    બીજા ગેસ ઉપર એક પેન માં ૫૦૦ml પાણી લઇ તેમાં ૧/૨ કપ ખાંડલો અને ઓગળે ત્યાં સુધી તેને ગરમ કરો

  3. 3

    ત્યાર બાદ બાફેલી બધી જ કેરી ને ઠારવા મૂકી દો.
    કેરી ઠરી ગયા બાદ તેને મિક્ષ્ચરમાં ક્રસ કરી લો
    ત્યાર બાદ તેને ગરણી વડે ગારી લો.

  4. 4

    ત્યાર બાદ તેમાં ખાંડ વાળું પાણી ઠરી જાય ત્યાર બાદ તેને કેરી ના પલ્પ માં ઉમેરો અને તેને ખુબ જ સારી રીતે મિક્ષ કરી દો અને ફ્રીઝર માં મૂકી ઠંડી કરો તો તૈયાર છે માર્કેટ જેવી જ ફ્રૂટી

  5. 5

    આ રીત થી ૧૦૦% માર્કેટ જેવી જ ફ્રૂટી બનશે.
    તેને બોટલ માં ભરી ૧૦ થી ૧૫ દિવસ ફ્રીઝર માં સ્ટોર કરી શકાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
megha sachdev
megha sachdev @cook_13692985
પર

ટિપ્પણીઓ

Similar Recipes