પૌવા બટાકા (pauva bataka recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પૌવા ને પાણી થી ઘોઇ નિતારવા.બાફેલા બટાકા કાન્દા મરચુ ટામેટુ રેડિ કરવા.
- 2
તેલ ગરમ મુકી રાઈ જીરૂ સુકા લાલ તજ પત્ર થી વઘાર કરવો.તેમા લીમડા ના પાન સમારેલા કાન્દા ટામેટા મરચુ એડ કરી મિક્સ કરવું.
- 3
બાફેલા બટાકા એડ કરવા.હળદર મરચા પાઉડર મીઠુ ખાંડ એડ લીંબુ નો રસ એડ કરી મિક્સ કરવું.
- 4
પૌવા ઉમેરી ધાણાંજિરૂ અને ગરમ મસાલો એડ કરી મિક્સ કરવું.2 મીનીટ બાદ પ્લેટ મા સેવ માંડવી ના તળેલા બિ અને કોથમીર થી ગાર્નિશ કરી સર્વ કરવા.રેડિ છે ટેસ્ટિ પૌવા બટાકા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
પૌવા બટાકા (Pauva Bataka Recipe In Gujarati)
પૌંવા બટાકા ઝડપથી બની જાય છે. બાળકો ને લંચ બોક્સ માં પણ આપી શકાય, સવારે નાસ્તા માં ચા જોડે પણ સરસ લાગે છે. પીકનીક માં પણ લઈ જઈ શકાય છે. અને બધાં ને ભાવતી વાનગી છે. Rashmi Pomal -
મિક્સ વેજ બટાકા પૌવા (Mix Veg Bataka Pauva Recipe In Gujarati)
#CB1Weak 1બટાકા પૌવા તો બધાના ઘરે બને છે પણ તેમાં વેજીટેબલ મિક્સ કરીને આપણે અલગ રીતે બનાવીએ તો વેરાઈટી લાગે છે અને રોજ કરતા અલગ નાસ્તો મળ્યો હોય તેવું લાગે તો શિયાળામાં તો ખાસ કરીને આપવા બનાવવા જોઈએ Kalpana Mavani -
-
-
ટામેટાં બટાકા પૌવા (Tomato Bataka Pauva Recipe In Gujarati)
#CB1 ... ટામેટાં તેમજ પૌવા થી બનતો ખુબ જ પૌષ્ટિક નાસ્તો Shrungali Dholakia -
-
-
-
પૌવા બટાકા (Pauva Bataka Recipe In Gujarati)
😋 સવાર માટે હળવીફૂલ નાસ્તો એટલે પૌવા બટાકા Rita Vaghela -
-
-
-
-
બટાકા પૌવા (Bataka Poha Recipe In Gujarati)
#CB1#cookpadindia#cookpadgujarati#breakfast Jalpa Tajapara -
-
બટાકા પૌવા (Bataka Poha Recipe In Gujarati)
#CB1#Week1છપ્પન ભોગ રેસિપી પૌવા દરેક ના ઘર માં સવારે નાસ્તા માં બનતા હોય છે .નાના મોટા સૌને ગમે પણ છે .પૌવા પચવા માં હલકા હોય છે . Rekha Ramchandani -
-
-
બટાકા પૌવા (Bataka Pauva Recipe in Gujarati)
બ્રેકફાસ્ટ માટે ની પરફેક્ટ રેસીપી. પચવામાં હલકા અને પૌષ્ટિક પણ ખરા Disha Prashant Chavda -
-
ચીઝ બટાકા પૌવા (Cheese Bataka Pauva Recipe In Gujarati)
#CB1 ચીઝ બટાકા પૌવા (પૌવા બટાકા) Aanal Avashiya Chhaya -
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13006148
ટિપ્પણીઓ (2)