બટાકા પૌવા (Bataka Poha Recipe In Gujarati)

Chetna Shah
Chetna Shah @cook_30095911

#CB1
Week 1

શેર કરો

ઘટકો

20 મિ
2 સર્વિંગ્સ
  1. 2 વાટકીપૌવા
  2. 2નાના બટાકા
  3. 1કાંદો
  4. 1ટામેટું
  5. 2લીલાં મરચાં
  6. 1 ચમચીરાઈ
  7. ચપટીહિંગ
  8. 1/2 ચમચીહળદર
  9. મીઠુ સ્વાદ અનુસાર
  10. 2 ચમચીસાકર
  11. 7-8લીમડા ના પાન
  12. લીંબુ નો રસ જરૂર મુજબ
  13. કોથમીર
  14. દાડમ ગાર્નિસિંગ માટે
  15. સેવ ગાર્નિશ માટે

રાંધવાની સૂચનાઓ

20 મિ
  1. 1

    સૌ પ્રથમ પૌવા ને ચારની માં નાખી ધોઈ લેવા અને પાણી નીતરવા દેવું

  2. 2

    વઘાર માટે કડાઈ મા 3 ચમચી તેલ ગરમ કરી તેમાં રાઈ લીમડો મરચા સતળવા ત્યાર બાદ તેમાં બારીક સમારેલું બટાકા કાંદા નાખી સાતળવું બટાકા ચડી જાય એટલે તેમાં બારીક સમારેલું ટામેટું નાખી 2 મીન ચડવા દેવું

  3. 3

    હવે તેમાં બધા મસાલા કરી પૌવા નાખી મિક્સ કરવું સાકર અને લીંબુ નો રસ નાખી બધું બરાબર મિક્સ થઈ જાય એટલે 2 મિ ઢાંકીને પછી ગેસ બંધ કરી દેવો

  4. 4

    તૈયાર પૌવા ને દાડમ સેવ અને કોથમરથી ગાર્નિશ કરી ગરમા ગરમ સર્વ કરવા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Chetna Shah
Chetna Shah @cook_30095911
પર
Cooking is my passion..I love cooking🥣🥪🍝🍜🧉🍽️
વધુ વાંચો

Similar Recipes