મઠડી (mathdi recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ મેંદો અને રવો લઈ તેમાં ઘી નું મોણ નાખી પાણી વડે લોટ બાંધી લો. લોટ ને 10, 15 મિનિટ માટે ઢાંકી ને રાખી દો. ત્યાર બાદ લોટ માંથી મોટા લુવા લઈ વણી ને ગોળ શેપ આપો. તેમાં વચ્ચે ચપ્પુ વડે કાપા પાડી લો.
- 2
ત્યાર બાદ ગેસ ઉપર એક લોયા માં તેલ ગરમ મૂકો. ગરમ તેલ માં વણેલી મઠડી ને ધીમા ગેસ ઉપર બ્રાઉન થાય ત્યાં સુધી તળી લો. પછી ગેસ ઉપર એક લોયા માં ખાંડ અને પાણી લઈ તેની બે તારી ચાસણી તૈયાર કરો. તળેલી મઠડી ને ચાસણી માં નાખી ડીશ માં કાઢી લો. તેની ઉપર પિસ્તા ની કતરણ છાંટી દો. તૈયાર થયેલ મઠડી ને સર્વ કરો.
- 3
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
ડ્રાયફ્રુટ કેસર મેંગો આઈસક્રીમ (dryfruit kesar mango icecream Re
#વિક્મીલ2#સ્વીટ#માઇઇબુક#પોસ્ટ10 Krishna Hiral Bodar -
મસાલાપાપડ(msala papad Recipe in Gujarati)
#goldanapron3#week23#માઇઇબુક#પોસ્ટ12#વિક્મીલ2 Gandhi vaishali -
-
-
-
રાજગરા મઠડી
#ઇબુક૧#૪૫મઠડી, મીઠી કે નમકીન ,સૌને પસંદ આવે છે. આજે મેં રાજગરા ના લોટ થી ફરાળી મઠડી બનાવી છે. Deepa Rupani -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13006612
ટિપ્પણીઓ