પુદીના ચટણી(pudina Chutney recipe in Gujarati)
# goldenapron3#week 23
રાંધવાની સૂચનાઓ
- 1
એક જુડી કોથમીરને સુધારો અને ધોઈ નાખો. ત્યારબાદ ફુદીના ના પાન ને પણ ધોઈ નાખો. મરચા મોટા ટુકડા સુધારો. આદુની છાલ ઉતારો અને મોટા પીસ કરો.
- 2
આ બધી તૈયારી કર્યા બાદ કોથમીર, ફુદીનો, મરચા, આદુ, માંડવી ના દાણા, 1/2 લીંબુ, ખાંડ અને મીઠું મિક્સ ના જાર માં નાખો. અને એક મિનિટ સુધી બ્લેન્ડ કરો. ચટણી એકદમ સ્મૂધ બનશે. કરકરી પણ રાખી શકાય.
- 3
ચટણીને કાચના બાઉલમાં કાઢો. લીંબુની સ્લાઈસથી અને ફુદીનાના પાન વડે ડેકોરેટ કરો. ફ્રિજમાં ઠંડી કરીને ભોજન સાથે સર્વ કરો. તૈયાર છે ટેસ્ટી ફૂદિના ચટણી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
ફુદીના બટાકા ની ચટણી (Mint potato Chutney recipe in Gujarati)
# goldenapron3#Week 23#માઇઇબુક#પોસ્ટ ૧૫ REKHA KAKKAD -
-
-
-
લીલી તીખી ચટણી (સ્ટોરેજ) (Green Spicy Chutney Recipe In Gujarati)
#GA4#Week4 vallabhashray enterprise -
લીલી ચટણી
લીલા મરચા થિખા ને મોળા 50 ગ્રામ કોથમીર 100 ગ્રામ આદુ એક નાનો ટુકડો ફ્રેશ ફુદીનો થોડા પાન આ બધું ધોઈ ને મિક્સરમાં લાઇ ને તેમાં સ્વાદ મુજબ નમક નાખવું એક લીંબુ નો રસ નાખી ને તેને Nપીસવું તેમાં પાણી બિલકુલ નાખવાનું નહિ એમજ ચટણી ફાઈન પીસાઈ જાશે તેને ફ્રીઝ મા સ્ટોર કરી શકાય છે તે લાંબો સમય બગડતી નથી તે ચટણી બજિયા સેન્ડવીચ પુરી થેપલા વેફર્સ ગમે તેની સાથે ખાય શકાય છે Usha Bhatt -
કાઠિયાવાડી લીલા લસણ ની ચટણી (Kathiyawadi Lila Lasan Chutney Recipe In Gujarati)
#GA4#Week24#GarlicKathiyawadi Green garclic chutney Dimple Solanki -
-
-
-
-
સેન્ડવીચ ની ચટણી (Sandwich Chutney Recipe In Gujarati)
લીલી ચટણી આપણા ઘરમાં બનતી હોય છે અલગ અલગ રીતે બને છેમે બહાર જેવી સરસ લીલી તીખી ચટણી બનાવી છેતો આવો જોઈએ કઈ રીતે બને છે#RC4#greenrecipes#week4 chef Nidhi Bole -
ચટણી(Chutney Recipe in Gujarati)
#GA4#WEEK13# લીલા મરચા આ ચટણી ભેળ મા ઉમેરવાથી ખૂબ જ સ્વાદિષ્ટ ભેળ બને છે Pratiksha Varia -
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13013439
ટિપ્પણીઓ