લીલી ચટણી (green chutney recipe in gujarati)

Komal Hindocha
Komal Hindocha @kshindocha
ભાણવડ

લીલી ચટણી (green chutney recipe in gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1નાની ઝૂડી કોથમીર
  2. ૪-૫ નંગલીલા મરચા
  3. નાનો ટુકડો આદુ
  4. 1લીંબુ
  5. ૭થી ૮ લીમડાના પાન
  6. થી ૧૦ દાણા સીંગદાણા
  7. મીઠું સ્વાદ અનુસાર
  8. ૧ નાની ચમચીખાંડ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ કોથમીર મરચાં આદુ બધી સામગ્રી ધોઈને સમારી ને રેડી કરો..

  2. 2

    આપણે અહીં ચટણી પથ્થરના ખરલમાં વાટીને બનાવવાની છે તેથી સૌ પ્રથમ સીંગદાણાને ફાટવાના છે પછી કોથમીર મરચાં આદું એ બધી સામગ્રી નાખી મીઠું નાખી અને વાટવાની છે છેલ્લે ખાંડ અને લીંબુ નાખીને ચટણી ને એકદમ ફરીથી વાટીને તૈયાર કરો..

  3. 3

    તૈયાર છે એકદમ સ્વાદિષ્ટ વાટેલી ગ્રીન ચટણી..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Komal Hindocha
Komal Hindocha @kshindocha
પર
ભાણવડ
I Love cooking my hobby
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes