હોમ મેડ પિઝા(home made pizza recipe in Gujarati)

Disha Jay Chhaya
Disha Jay Chhaya @cook_25167114

હોમ મેડ પિઝા(home made pizza recipe in Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૦ મિનીટ
૨ લોકો
  1. 200 ગ્રામઘઉંનો લોટ
  2. 1 નાની ચમચીબેકિંગ પાઉડર
  3. ચપટીમીઠું
  4. 1/2 ચમચીખાંડ
  5. તેલ
  6. 1/2 વાટકીદહીં
  7. પિઝા સોસ
  8. પાણી જરૂર મુજબ
  9. સજાવટ માટે
  10. ચીઝ
  11. અમેરિકન મકાઈ
  12. ડુંગળી
  13. કેપ્સિકમ મરચાં
  14. ટમેટું

રાંધવાની સૂચનાઓ

૪૦ મિનીટ
  1. 1

    સૌપ્રથમ ઘઉંના લોટમાં વચ્ચે ખાડો કરી તેમાં મીઠું, ખાંડ, બેકિંગ પાઉડર, દહીં અને તેલ નાખી ધીમે ધીમે મિક્સ કરો.

  2. 2

    જરૂર મુજબ પાણી નાખી રોટલી જેવો લોટ બાંધી 15 થી 20 મિનિટ માટે રેસ્ટ આપો.

  3. 3

    બીજી બાજુ એક મોટી કડાઇમાં નીચે મીઠું કે રેતી નાખી, તેમાં થોડુ ઊંચું સ્ટેન્ડ મૂકી, ઢાંકીને ગરમ કરવા મૂકો. (પ્રિહિટ)

  4. 4

    ૧૫-૨૦ મિનીટ પછી લોટમાંથી ૪ ભાગ કરી એક ભાગ લઈ તેને રોટલા ની જેમ વણી લેવું. થોડુ જાડુ રાખવું અને તેમાં કાંટા ચમચી વડે નિશાન કરી લેવા.

  5. 5

    રોટલાને કડાઇમાં એક ડિશમાં મૂકી ૨-૩ મિનીટ માટે શેકવા મૂકો અને પછી એની સાઇs પલટાવી બીજી બાજુ સેકી લો. આ રીતે બધા રોટલા તૈયાર કરી લો.

  6. 6

    હવે એક રોટલા પર પિઝા સોસ લગાવી તેના પર ચીઝ, મકાઈ, ડુંગળી, ટામેટા, મરચા નાખી એક પેનમાં થોડું તેલ કે બટર મૂકી શેકવા મૂકી દો. ૨-૩ મિનિટમાં પિઝા તૈયાર થઈ જશે.

  7. 7

    ડીશમાં લઈ પિઝાની મજા માણો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Disha Jay Chhaya
Disha Jay Chhaya @cook_25167114
પર

ટિપ્પણીઓ

Similar Recipes