હોમ મેડ પીઝા બેઝ (Home Made Pizza Base Recipe In Gujarati)

Vaishakhi Vyas @vaishu90
#cookpad
#cookpadgujarati
એ વાત સાચી કે બહારના પીઝાની વાત કઈક અલગ હોય છે પણ જો ઘરે પીઝા બનાવીને ખાવાની મજા કંઈક અલગ જ હોય છે.
હોમ મેડ પીઝા બેઝ (Home Made Pizza Base Recipe In Gujarati)
#cookpad
#cookpadgujarati
એ વાત સાચી કે બહારના પીઝાની વાત કઈક અલગ હોય છે પણ જો ઘરે પીઝા બનાવીને ખાવાની મજા કંઈક અલગ જ હોય છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ મેંદા અને ઘઉંનો લોટ ભેગો કરી તેમાં મીઠું, ખાંડ, બેકિંગ સોડા, બેકિંગ પાઉડર, ઓલિવ ઓઈલ ઉમેરી મિક્સ કરો.
- 2
હવે તેમાં દહીં ઉમેરી મિક્સ કરો અને જરૂર લાગે તો થોડું થોડું પાણી ઉમેરી લોટ બાંધી લઈ ૨૦-૨૫ મિનિટ માટે રેસ્ટ આપો.
- 3
હવે તેમાં થી લુવા કરી મોટો રોટલો વણી કાણા પાડી તેને નોનસ્ટિક પેન અથવા તવા પર બંને સાઈડ આછા ગુલાબી થાય ત્યાં સુધી શેકી લો. તો તૈયાર છે હોમમેડ પીઝા બેઝ.
નોંધ- આ પીઝા બેઝને તમે ફ્રીજ માં ૪-૫ દિવસ માટે સ્ટોર કરી શકો છો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
હોમ મેડ પીઝા(home made pizza recipe in gujarati)
જે લોકો ને ઓવેન ન હોય એ ગેસ પર કરી શકે અને એનો નો રોટલો ને ઘરે બનાવ્યો છે અને મારી રીતે બનાવ્યો ખુબજ ટેસ્ટી લાગે અને helthy પણ ખુબજ છે અને તુતિફૂતી થી જે ગારનેશિગ કર્યુ એ પણ ઘરે જ બનાવ્યું છે Vandana Dhiren Solanki -
વેજ પીઝા અને માર્ગરીટા પીઝા (Veg pizza recipe in Gujarati)
#GA4#week22#પીઝાપીઝા એવી વાનગી છે કે જે બધાને જ ભાવે છે . અને તે ઘરે બનાવી પણ ખૂબ જ ઈચ્છે છે . Manisha Parmar -
-
પીઝા બેઝ યીસ્ટ સાથે (Pizza Base With Yeast Recipe In Gujarati)
પીઝા બેઝ અલગ અલગ રીતે બનાવવામાં આવે છે. આ રેસિપીમાં મે ઇન્સ્ટન્ટ યીસ્ટનો ઉપયોગ કર્યો છે. Vaishakhi Vyas -
-
-
યીસ્ટ વગરના પીઝા (pizza without yeast recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ-૯બાળકોને પીઝા બહું જ ભાવે. અને જો પીઝા ઘરે બની જાય એ પણ ખૂબ જ સહેલાઈથી તો મજા પડી જાય. તમારી સાથે શેર કરવું છું ઇઝી રેસીપી. Sonal Suva -
હોમ મેડ માર્જરિંન્.(home made marjarin Gujarati)
# માર્જરીન મે ઘરે વનસ્પતિ ઘી માંથી બનાવ્યું છે. જે ફરમાસ બિસ્કીટ બનાવવા કે પફ પેસ્ટ્રી બનાવવા માટે બેકરી વાળા વાપરે છે. હમણાં લોકડાઉન્ન ના કારણે બહાર થી મર્જરીન ના મળે એટલે મેં ઘરે બનાવી જોયું પણ ખૂબ સરસ બન્યું અને મે એનો ઉપયોગ ખારી બનાવવા કર્યો એ સફળ પણ થયો. Manisha Desai -
પીઝા બેઝ હોમમેડ રેસિપી (Pizza Base Homemade Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#MFF Sneha Patel -
-
ભાખરી પીઝા / હોમ મેડ પીઝા સોસ(Bhakhri Pizza Home Made Pizza Sauce Recipe In Gujarati)
બાળકો માટે હેલ્ધી પીઝા 🍕🍕.ભાખરી પીઝા સાથે હોમ મેડ પીઝા સોસ 🍕🍕 Tanha Thakkar -
હોમમેડ પિઝા (without yeast)(home-made pizza recipe in gujarati)
#પિઝા#herbs આ પીઝા મે ઘઉં ના લોટ માંથી અને yeast વગર બનાવેલ છે. ટેસ્ટ માં બહુ જ મસ્ત લાગે છે. Mitu Makwana (Falguni) -
હોમ મેડ પીઝા (Home Made Pizza Recipe In Gujarati)
#MDCમારી મમ્મી ની આ special રેસિપી છે. હું નાની હતી ત્યારે પીઝા નવા નવા મળતા હતા ત્યારે ગેસ ઓવન માં જાતે બનાવતી હતી . જે આજે હું બનાવુ છું ઈસ્ટ વગર ઘઉં નાં લોટ નાં... Khyati Trivedi -
પિઝા બેઝ(pizza base recipe in Gujarati)
#સુપરશેફ2અહિયાં મે ઓવન અને યીસ્ટ ના ઉપયોગ વગર પિઝા બેઝ બનાવ્યા છે. Asmita Desai -
હોમ મેડ પિઝા બેઝ & પિઝા (Home Made Pizza Bread & Pizza Recipe In Gujarati)
#trend#week1 Shital Jataniya -
-
4 ઈન 1 પીઝા (4 in 1 pizza Recipe in Gujarati)
પીઝા નાના-મોટા સૌને ભાવતી મનપસંદ વાનગી છે પણ અલગ અલગ લોકોને અલગ અલગ પ્રકારના પીઝા પસંદ આવે છે. મેં અહીંયા ચાર પ્રકારના પીઝા ને એક મોટા પીઝા તરીકે બનાવ્યા છે એટલે મેં એને 4 ઈન 1 પીઝા નું નામ આપ્યું છે. આ ચાર ફ્લેવરના પીઝા એક જ પીઝામાં મળે છે જેની મજા જ કંઇક અલગ છે. spicequeen -
વ્હીટ બેઝ પીઝા (Wheat base Pizza Recipe in Gujarati)
#GA4 #Week22ઓવન વગર વ્હીટ બેઈઝ અને તેમાં થી પીઝા કઈ રીતે બનાવી શકાય તે જોઈએ.ટેસ્ટ મા ખૂબ સરસ લાગે છે. Chhatbarshweta -
ઈટાલીયન પીઝા (Italian Pizza Recipe In Gujarati)
#GA4#Week22#pizzaપીઝા એ આજની યુવાપેઢી અને બાળકોને ખૂબજ ભાવે છે.તો હું અહીં ઓવન અને યીસ્ટ વગર પણ ટેસ્ટી અને કેફે સ્ટાઈલ પીઝા ઘરે બનાવી શકાય તેવી રેસીપી શેર કરુ છું. Dimple prajapati -
પીઝા બેઝ (Pizza Base Recipe In Gujarati)
મારા ઘર મા બધા ને ઘરે બનાવેલા pizza બહુ ભાવે છે Lipi Bhavsar -
ફાર્મ હાઉસ ટોમેટો બેઝ પીઝા
#ટમેટાસાદા બેઝ માંથી બનતો પિઝા તો સમયે ખાધો હશે હવે પીઝા નો રોટલો બનાવો ટમેટા માંથી અને બનાવો ફાર્મ હાઉસ ટોમેટો બેઝ પીઝાજે ખૂબ જ ટેસ્ટી લાગે છે.અને એ પણ માત્ર પેનનો ઉપયોગ કરીને. Mita Mer -
હોમ મેડ ગાર્લિક બ્રેડ(home made garlic bread recipe in gujarati)
આ ટોટલી તમને ડોમીનોઝ જેવી જ લાગશે... મેંદા ના બદલે ઘઉં પણ યુઝ કરી શકાય Meet Delvadiya -
ઘઉંના પિઝા બેઝ(Wheat Pizza Base recipe in gujarati)
ઘઉંના લોટમાંથી યિસ્ટ વિનાના પિઝ્ઝા બેઝ વડે પરિવારને સ્વાદ સાથે સ્વાસ્થ્યની મોજ કરાવીએ...ઘઉંના થીન ક્રસ્ટ પિઝ્ઝા બેઝ એટલે પાતળા બેઝના પિઝ્ઝા બેઝતે પણ ઓવન વિના બનાવીએ...(માસ્ટર શેફ નેહા શાહની પધ્ધતિ) Urvi Shethia -
વેજ પીઝા (Veg Pizza Recipe in Gujarati) (No_Yeast)
#AA2આ પીઝા માટે પીઝા સોસ હોમ મેડ છે. બેઝ ઘઉં અને મેંદો મિક્સ કરી ને બનાવ્યો છે. વડી તેમાં yeast નો ઉપયોગ કર્યો નથી. અલગ અલગ વેજીટેબલ અને પનીર ના ટોપિંગ્સ કર્યા છે. Disha Prashant Chavda -
પીઝા સોસ(Pizza Sauce Recipe in Gujarati)
પીઝા એ નાના થી મોટા દરેકને પ્રિય હોય છે. પીતઝા બનાવવામાં અલગ-અલગ ટોપીંગ કે ચીઝનો ઉપયોગ કરવામાં આવે છે. પણ આ સોસ એ પીઝાના સ્વાદમાં ખૂબ વધારો કરે છે.આ સોસ બનાવી ફ્રીઝમાં સ્ટોર પણ કરી શકાય છે. જેનો ઉપયોગ ફક્ત પીઝા બનાવવા માટે જ નહીં પરંતુ પીઝા ફ્લેવર્સની કોઈ પણ વાનગી બનાવવામાં કરી શકો છો. Urmi Desai -
હોમમેડ પીઝા સોસ (Homemade Pizza Sauce Recipe In Gujarati)
#Cookpad#cookpadgujaratiઘરે પીઝા સોસ બનાવવો એકદમ સરળ છે. આ સોસ તમે બવ બધી રેસિપી જેમ કે પાસ્તા, sandwich, pizza મા વાપરી શકો છો. Vaishakhi Vyas -
-
નો ઓવન નો યીસ્ટ વ્હીટ પીઝા(નો Oven નો yeast Whole Wheat Pizza Recipe in Gujarati)
#GA4#Week22#Pizzaમેં આજે પીઝા બનાવ્યો છે, એ પણ યીસ્ટ અને ઓવનનો ઉપયોગ કર્યાં વગર. ગયા વષઁ માં ઓગસ્ટ માં માસ્ટરશેફ નેહાની નો ઓવન બેકિંગ સિરીઝ હતી. એ વખતે તો મારાથી બનાવાયો નહોતો. પણ આજે મેં માસ્ટરશેફ નેહાની નો ઓવન બેકિંગ સિરીઝની પહેલી રેસીપી રિક્રિએટ કરી છે. આ પીઝા ઘઉં ના લોટ ના, ઓવન નો ઉપયોગ વગર અને યીસ્ટ નો પણ ઉપયોગ કર્યા વગર બનાવ્યા છે. પીઝા બહુ જ સરસ બન્યો છે.ઘરે બધાને ખુબ જ ભાવ્યાં, અને ખુબ જ ઝડપથી આથો લાવ્યા વગર બની ગયા. નાના નાનાં પીઝા બધા નાં પોતાના ગમતાં ટોપીંગ સાથે તમે બનાવી શકો છો.તમે જો આ રીતે ના બનાવ્યા હોય તો જરુર થી બનાવજો.#NoOvenBaking#Cookpad#CookpadGujarati#Cookpadindia Suchi Shah -
દાબેલી પીઝા (Dabeli Pizza Recipe In Gujarati)
પીઝા નું નામ આવતા ની સાથે જ નાના મોટા દરેકના મોઢામાં પાણી આવી જ જાય છે.પછી એ કોઈપણ પ્રકારનો પીઝા હોય કે કોઈ પણ પ્રકારનું ટોપિંગ હોય પણ એકવાર તો મન લલચાય જ જાય.😊આજે મેં પણ આજ પ્રકારે સ્વાદની મોહમાયામાં આવીને@hetal_2100 ની રેસીપી માંથી પ્રેરણા લઈને દાબેલી પીઝા તૈયાર કર્યા છે જે સ્વાદમાં ખરેખર ખૂબ જ સરસ છે અને તેના બેઝ પણ મેંદા વગર પૌષ્ટિક રીતે તૈયાર કર્યા છે.#RB14#MVF#cookpadindia#cookpadgujarati Riddhi Dholakia
More Recipes
- તુવેરની દાળ (Tuver Dal Recipe In Gujarati)
- ઈન્સટન્ટ કેસર ઠંડાઈ વીથ ઠંડાઈ મસાલા (Instant Kesar Thandai With Thandai Masala Recipe In Gujarati)
- નારંગી નો ફ્રેશ જ્યુસ (Orange Fresh Juice Recipe In Gujarati)
- જીરા મસાલા કડક પૂરી (Jeera Masala Kadak Poori Recipe In Gujarati)
- ઈન્સ્ટન્ટ ઠંડાઈ (instant thandai recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16069506
ટિપ્પણીઓ