હોમ મેડ પિઝા બેઝ & પિઝા (Home Made Pizza Bread & Pizza Recipe In Gujarati)

Shital Jataniya
Shital Jataniya @shital10

હોમ મેડ પિઝા બેઝ & પિઝા (Home Made Pizza Bread & Pizza Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨ કલાક
  1. ૫૦૦ ગ્રામ મેંદો
  2. ૧/૨ વાટકીદૂધ
  3. ૧/૨ વાટકીદહીં
  4. ૧/૨ વાટકીતેલ
  5. ૨ ચમચીબેકિંગ પાઉડર
  6. ૨ ચમચીખાંડ
  7. સ્વાદ અનુસારમીઠું
  8. 🍕 સોસ માટેની વસ્તુ
  9. ૩-૪ ડુંગળી
  10. ૩-૪ ટામેટા
  11. લીલા મરચાં
  12. ૭-૮ કડી લસણ ની
  13. ૧ ચમચીમરચું પાઉડર
  14. ૧ ચમચીગરમ મસાલો
  15. ૧ ચમચીટોમેટો કેચઅપ
  16. ૧ ચમચીખાંડ
  17. ૧ ચમચો તેલ
  18. સ્વાદ મુજબ મીઠું
  19. પિઝા ઉપર નાખવાની વસ્તુ
  20. ડુંગળી
  21. જીની સમારેલી કોબી
  22. કેપ્સિકમ
  23. ૨ ચમચીરેડ ચિલી ફલેક્સ
  24. ૨ ચમચીમરી પાઉડર
  25. ૨૫૦ ગ્રામ ચીઝ

રાંધવાની સૂચનાઓ

૨ કલાક
  1. 1

    પેલા બધું મિક્સ કરી લોટ બાંધી લેવો

  2. 2

    પછી તેને ઢાંકી ચાર પાંચ કલાક સુધી રાખી દેવો ને રોટલા કરવા ટાઈમે તેને ખૂબ મસળવો

  3. 3

    પછી તેના રોટલા વણી ને શેકી લેવા ને અગર તમારે કરવા ટાઈમે વણી ને શિધા પિઝા કરવા હોય તો તેમ પણ કરી શકાય મે અડધા પિઝા તેમજ કર્યા છે

  4. 4

    આવી રીતે રેડી થઈ ગયા આપના રોટલા

  5. 5

    હવે સોસ માટે બધી વસ્તુ સોત્રી લેવી

  6. 6

    પછી મસાલા કરી લો ને ઠરી જાય એટલે પીસી લો આ રીતે રેડી થઈ ગયો આપનો 🍕 સોસ

  7. 7

    હવે કરવા ટાઈમે પિઝા સોસ લગાવી ને માથે બધું નાખી ચીઝ મેલ્ટ થાય ને નીચે બ્રાઉન કલર થાય ત્યાં સુધી શેકવા

  8. 8

    આ રીતે રેડી થઈ ગયા આપના પિઝા ને તેને ટોમેટો કેચઅપ સાથે સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shital Jataniya
Shital Jataniya @shital10
પર
I love cooking.❤️❤️I like to cook different recipes.😋😋
વધુ વાંચો

Similar Recipes