ઓટ્સમીલ ચોકોચીપ્સ કુકીઝ(oatmeal chocochipcookies)

Nilam Piyush Hariyani
Nilam Piyush Hariyani @cook_16321905
Kenya

#માઇઇબુક
#14
વિકમીલ૨
પોસ્ટ5

ઓટ્સમીલ ચોકોચીપ્સ કુકીઝ(oatmeal chocochipcookies)

#માઇઇબુક
#14
વિકમીલ૨
પોસ્ટ5

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1કલાક
25_30 સર્વિંગ્સ
  1. 1 વાટકીઓટ્સ
  2. 1 વાટકીકોપરાનું પાઉડર
  3. 1 વાટકીમૈદો
  4. 1 વાટકીસૂગર
  5. 1 વાટકીબટર
  6. 1/2 કપકાજુ ના ટુકડા ગારનીશ માટે
  7. ચોકોચીપ્સ જરૂર મુજબ
  8. થોડી કલરફૂલ વર્મા સીલી
  9. પીન્ચ બેકિંગ પાઉડર
  10. 1-2સ્પુન દુધ

રાંધવાની સૂચનાઓ

1કલાક
  1. 1

    સૌપ્રથમ એક વાટકી સેટ કરી તેના માપ પ્રમાણે બધું એક વાટકી લેવુ પછી એક મોટા બાઉલ મા બધું ભૈગુ કરો.

  2. 2

    અને બટર મેલ્ટ ઊમેરો અને બધું ભૈગુ કરી લોટ બાન્ધો જરૂર લાગે તો 1-2 ચમચી દુધ ઉમેરો.

  3. 3

    પછી તેને 15-20 મીનીટ રેસ્ટ આપો.પછી તૈના ગોળ શેપ આપી તેના પર દુધ નૂ બ્રશ કરી તેના પર કાજુ, થોડો ઓટ્સ અને ચોકોચીપ્સ લગાવો.

  4. 4

    પ્રીહીટ ઓવન મા તેને બેક કરો 10-12 મીનીટ,પછી ઠંડુ કરી એર ટાઈટ કન્ટેનર મા સ્ટોર કરો.તૈયાર છે ઓટમીલ કુકીઝ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nilam Piyush Hariyani
Nilam Piyush Hariyani @cook_16321905
પર
Kenya
like making new dishes always .n like cooking ,enjoy everyday with making food for family.
વધુ વાંચો

Similar Recipes