હોમમેડ કાજુ ચોકોસ આઈસ્ક્રિમ
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ દૂધ માં ખાંડ અને આઈસ્ક્રિમ પાઉડર ઉમેરી બરાબર હલાવી ને ધીમા ગેસ ઉપર ગરમ કરવા મૂકવું.
- 2
થોડીવાર બાદ દૂધ થોડું ઘાટું થાય એટલે નીચે ઉતારી ને ઠંડુ કરવું. પછી એક એર ટાઈટ ડબ્બા માં રેડી ને આઈસ્ક્રિમ ના બેટર ને આખી રાત ફ્રિઝર માં રાખી જમાવી લેવું.
- 3
6-7 કલાક બાદ જામી ગયા બાદ બહાર કાઢી ને તેમાં ચમચા ની મદદ થી થોડું ઢીલું કરી અને તેમાં મલાઈ નાખી ને બિટર થી બીટ કરી લેવું થોડી વાર માં એકદમ સોફ્ટ થઇ જશે અને ડબલ થઇ જશે. પછી તેમાં કાજુ ના ટુકડા નાખી હલાવી ને પાછું ડબ્બા માં રેડી દેવું અને ઉપર થી કાજુ ના ટુકડા અને ચોકોસ ના થોડા કર્મ્બ્સ કરી ને ઉપર થોડું ભભરાવવું. બાદ માં પાછું 7-8 કલાક માટે આઈસ્ક્રિમ ને સેટ કરવા મૂકવું. તો તૈયાર છે બાળકો ને ગમે અને ભાવે તેવું 'કાજુ ચોકોસ આઈસ્ક્રિમ'તેને એક બાઉલ માં લઇ વધારે ચોકોસ નાખી ને સર્વ કરવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ડ્રાયફ્રુટ કેસર મેંગો આઈસક્રીમ (dryfruit kesar mango icecream Re
#વિક્મીલ2#સ્વીટ#માઇઇબુક#પોસ્ટ10 Krishna Hiral Bodar -
-
-
-
હોમમેડ કેક
#goldenapron3#week19Puzzel word#cake#coconut#ghee કેક -કેક નો શબ્દ સાંભળતા જ મોઢામાં પાણી આવી જાય છે. કેમકે બાળકોથી લઈને મોટાઓ સુધીના બધા ને ભાવે છે. અત્યારે લોક ડાઉન નો સમય છે ત્યારે આપણે બહાર ન જઈ શકતા હોય અને કેક ખાવાની ઈચ્છા થાય તો આ homemade cake ખૂબ સારો ઓપ્શન છે અને પાછું હેલ્ધી અને ટેસ્ટી તો ખરી જ. તો ચાલો જોઈએ તેની રેસિપી..... Khyati Joshi Trivedi -
-
-
-
-
રોસ્ટેડ આલ્મંડ શ્રીખંડ (Roasted Almond Shrikhand Recipe In Gujarati)
ગરમી શરૂ થઈ ગઈ છે તો તેમાં અત્યારે જમણમાં અલગ-અલગ પ્રકારના શ્રીખંડ બનાવી ઠંડક મેળવો Sonal Karia -
-
બિસ્કીટ આઈસ્ક્રીમ(Biscuit ice cream Recipe in Gujarati)
#goldenapern3#weak18#Biscuitહેલો, ફ્રેન્ડ બાળકોને બિસ્કીટ અને આઇસ્ક્રીમ ખૂબ જ પ્રિય હોય છે. તો આજે આપણે ઘરે આઈસ્ક્રીમ બનાવી બાળકોને ખવડાવીએ જેથી બાળકો ખુશ થઈ જાય અને ઘરે બનાવેલો આઈસ્ક્રીમ પણ ખાઈ શકે.તો હું આ રેસીપી તમારી સાથે શેર કરું છું. Falguni Nagadiya -
-
-
-
-
-
-
-
-
-
-
ડ્રાય ફ્રુટ ચીકી(drayfruit chikki recipe in Gujarati
#વિકમીલ૨# સ્વીટ#પોસ્ટ ૨#માઇઇબુક#પોસ્ટ ૧૫ Manisha Hathi -
ડ્રાય ફ્રુટ આઈસ્ક્રીમ (dry fruit icecream Recipen in Gujarati)
ગરમી કે મોસમ મે કુછ ઠંડા હો જાયે.# વીકમિલ ૨# પોસ્ટ ૬# માઇઇબુક# પોસ્ટ ૧૮ Dhara Soni -
-
-
-
-
ચોળાફળી (Chorafali Recipe In Gujarati)
#DFTજોબ કરતી સ્ત્રીઓ માટે તથા નવી પેઢીની વિભક્ત રહેતી સ્ત્રીઓ માટે આ ટ્રેડીશનલ રેસીપી બનાવવી અઘરી છે. સમયની મારામારી - સફાઈ, શોપીંગ અને મહેમાનો ને સાચવવાનાં - આવા સંજોગોમાં તૈયાર (વણેલા) મઠિયા, ફાફડા અને ચોળાફળી તો જાણે વરદાન. મેં પણ તૈયાર જ લઈ ફક્ત તળ્યા છે. Dr. Pushpa Dixit -
ઓરીયો બોન કેક(oreo bon bon cake in Gujarati)
#વીકમીલ૨# સ્વીટ ડિસ# માઇઇબુક #રેસીપી પોસ્ટ 23 Yogita Pitlaboy
More Recipes
ટિપ્પણીઓ (2)