અરમેનીયન નજુક(Armenian nazuk)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ યીસ્ટ,નેફુલવા 5 મીનીટ રેસ્ટ આપો.તૈમા ખાન્ડ ઊમેરો.પછી લોટ મીઠું, બટર ઉમેરો, અને લોટ બાન્ધી રેસ્ટ આપો 45 મીનીટ.પછી સ્ટફિંગ માટે બદામ પાઉડર,ખાન્ડ,મેદો,બટર બધું મીકસ કરો રેતી જેવું ક્રમ્બલી થવું જોઇએ.
- 2
રોટલો વણી તેના પર સ્ટફિંગ પાથરો અનેરોલ કરી,કટ કરી રેસ્ટ કરો.પછી થોડું ફુલી જાય એટલે બૈક કરવા મુકો.15મીનીટ.
- 3
કડાઈમાં અથવા ઓવન મા 180 પર 10 થી 12 મીનીટ પછી તૈના પર બટર થી બ્રશ કરૌ અને ચોકોલેટ સોસ થી ગારનીશ કરો.
- 4
તૈયાર છે અરમેનીયન નજુક
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પીઝા પીનવ્હીલ(pizza pinwheel or roll in Gujarati Recipe)
#વિકમીલ૧પોસ્ટ 2#માઇઇબુક#9 Nilam Piyush Hariyani -
-
લાદી પાવ (buns Recipe in Gujarati)
#માઇઇબુક#7એકદમ સ્પોન્જી અને પરફેકટ જળીદાર બન્સ બનાવતા શીખીશુ,સરળરીતે, Nilam Piyush Hariyani -
-
ગારલીક ટ્વીસ્ટર (garlic twister Recipe in Gujarati)
#સુપરશેફ2#વીક2#માઇઇબુક#25ગારલીક ટ્વીસ્ટર એક પ્રકારની સ્નેકસ સ્ટીકછે જેમા મે લોટ પાલક અને યીસ્ટ થી બાન્ધી ને અમુક સ્પાઈસીઝ નો ઉપયોગ કરી બેક કરી છે.જેને લામ્બો ટાઈમ સુધી સ્ટોર કરી શકાય. Nilam Piyush Hariyani -
માવા આલ્મન્ડ મફીન્સ(mava almond muffines)
#goldenapron3#week22Word-almond#માઇઇબુક#8 Nilam Piyush Hariyani -
-
-
મીન્ટ ચટણી રોલ
#માઇઇબુક#2#સ્નેક્સઆ બેક ડીશ મારી દિકરી ની પ્રિય છે હુ અવારનવાર બનાવુ છુ ,ખૂબજ સરસ બને છે Nilam Piyush Hariyani -
શીરમલ/સેફ્રન નાન
#goldenapron2#વીક9#જમ્મુકશ્મીરશીરમલ એ જમ્મુ કશ્મીર ની હલકી સ્વિટ બ્રેડ/નાન છે જેમા કેસર,ખસખસ,દુધ નો ઉપયોગ થયો છે. Nilam Piyush Hariyani -
ફોકાસીયા કમ પીઝા બ્રેડ(focaccia cum pizza bread recipe in Gujarati)
#માઇઇબુક#4#વિકમીલ૧ફોકાસીયા બ્રેડ એ એક ઈટાલિયન બ્રેડ છે જે પીઝા ને મળતી આવે છે.મે એક પાર્ટ પીઝા સોસ લગાવી ને અને એક પાર્ટ બ્રેડ ની જેમજ રાખી રેડી કર્યુ છે. Nilam Piyush Hariyani -
પોટેટો વેજીઝ (Potato wedges Recipe in Gujarati)
#આલુઆલુ નો વપરાશ ગુજરાત મા ભરપુર પ્રમાણ મા થાય છે .સ્ટાર્ટર થી લઈ ને મેઈન કોર્સ મા બધે બટાકા નો ઊપયોગ મોટાભાગની રેસિપી મા બટાકા વપરાય છે.સ્નેક્સ અને ચાટ તો બટાકા વગર કલ્પના જ ન થાય. Nilam Piyush Hariyani -
-
એપલ પાઈ
#ફ્રૂટ્સ#રેસ્ટોરન્ટ#goldenapron3#week2#maidaડીઝર્ટ એટલે બે થી ત્રણ સ્વીટ ને એક ડીશ મા પ્રેઝન્ટ કરો .અને સર્વ કરો .આજે મેં એપલ નો ઊપયોગ કરી પાઈ નુ ફીલીન્ગ બનાવ્યુ છે અને પાઈ ક્રસ્ટ માટે મેં દો લીધો છે.ઉપર આઈસક્રીમ થી ગાર્નિશ કર્યું છે.એક ક્રમ્બલ નુ પણ લેયર કર્યુ છે. Nilam Piyush Hariyani -
-
કેરેમલાઈઝ્ડ પોપકોર્ન
#હોળી#સ્વિટ /ડીઝર્ટમાર્કેટ મા અલગ અલગ પ્રકાર ના પોપકોર્ન હવે મળતા થયા છે.અલગ અલગ કલર ,અલગ અલડ ફ્લેવર પણ નમકીન પછી કેરેમલાઈઝ્ડ પોપકોર્ન ટ્રેંડમાં છે.ફટાફટ અને સરળતાથી બની જાય છે. Nilam Piyush Hariyani -
-
બ્રેડેડ બ્રેડ (challah braided bread Recipe in Gujarati)
#માઇઇબુક#27 #સુપરશેફ3બ્રેડ ની લોકો અલગ અલગ શેપ બનાવતા હોય અને ટેસ્ટ મા પણ અલગ અલગ ફલેવર મા કલર મા પણ બનાવતા હોય છે મે આજે પાલક ફલેવર અને કલર ઉમેરી અને અલગ શેપ ટ્રાય કરી છે થોડી રાઇઝ ઓછી થઈ છે પણ શીખવા માટે ટ્રાય કરી. Nilam Piyush Hariyani -
છેનાપોડા(chhenapoda Recipe in Gujarati)
#માઇઇબુક#૩છેનાપોડા એ ઓરીસ્સા ની પનીર થી બનતી સ્વીટ છે,જે બેક કરી બહૂ ઓછી સામગ્રી થી જડપ થી બની જાય છે. Nilam Piyush Hariyani -
-
ચોકેલ્ટ ટ્રફલ ક્રીમ કેક =CHOCOLATE TRUFFLE CREAM CAKE🎂🍫in Gujarati )
#માઇઇબુક પોસ્ટ ૧૩# વિકમીલ૨ પોસ્ટ ૧ (સ્વીટ કોનટેસ્ટ) Mamta Khatwani -
-
ફ્રેશ નારિયલ બરફી
#goldenapron3#week8#ટ્રેડિશનલઆપણે ગુજરાતી એટલા ફુડી છીએ કે આપણા આહાર મા પણ વિવિધતા ઘણી છે.સ્ટીમ,રોસ્ટ,ફ્રાય, ફ્રેશ નેચરલ,સ્ટ્રીટ ફુડ,ફાસ્ટ ફુડ,તહેવાર નુ ફરાળી સ્પેશિયલ,આમ અલગ અલગ ઘણું, અને અલગ અલગ સ્ટેટ નુ કે આઉટ ઓફ ઇન્ડિયન ફૂડ સરળતાથી આપણે આપણા ગુજ્જુ ટચ સાથે થોડા ફેરફાર સાથે, આપણા સ્વાદ મુજબ અપનાવતા હોય છે. Nilam Piyush Hariyani -
-
-
વેનીલા મગ કેક (Vanilla Mug cake)
#સુપરશેફ વીક-૨##પોસ્ટ ૩##માઇઇબુક##પોસ્ટ ૨૪# નીલમ પટેલ (Neelam Patel) -
ભરેલા રીન્ગણ
#માસ્ટરકલાસ#વીક4#પોસ્ટ7મારા ધર મા તો આ શાક ખુબ પ્રિય છે બધાનુ,અવારનવાર બને છે Nilam Piyush Hariyani -
ટ્રી ટોમેટો જ્યૂસ
#goldenapron3#week 12#puzzle word tomato#કાન્દાલસણટ્રી ટોમેટો એ આફ્રિકન ફ્રુટ જે નો સ્વાદ આપણા જામફળ ને મળતો આવે છે.ખૂબજ હેલ્ધી છૈ વીટામીન અને હીમોગ્લોબિન નો સ્રોત છે. Nilam Piyush Hariyani -
બ્લેક એન્ડ વાઈટ કેક (black and white cake in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ1#સ્નેક્સ#પોસ્ટ2બાળકો ને કેક વધારે પસંદ હોય છે મે આજે બે કલર ની ઈકફેટ આપી વેનીલા અને ચોકલેટ ફ્લેવર એક કૈક મા કમ્બાઈન કરી છે. Nilam Piyush Hariyani -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13029424
ટિપ્પણીઓ (2)