લીચી નુ જ્યુસ

Nilam Piyush Hariyani
Nilam Piyush Hariyani @cook_16321905
Kenya

#માસ્ટરક્લાસ
#વીક3
#પોસ્ટ5

લીચી નુ જ્યુસ

#માસ્ટરક્લાસ
#વીક3
#પોસ્ટ5

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 12-15લીચી
  2. 2ટે.સ્પુન સુગર
  3. પીન્ચ સોલ્ટ
  4. થોડા ફુદીનો ના પાન
  5. બરફ ના ટુકડા થોડા

રાંધવાની સૂચનાઓ

  1. 1

    થોડી લીચી લઈ તેની છાલ અને બી કાઢી લો.પછી ઐક મિક્સર જાર લઈ તેમા લીચી થોડું પાણી ફુદીનો, સુગર,સોલ્ટ નાખી મીકસી મા ફેરવી લો.

  2. 2

    પછી તેને ગાળી લઈ ગ્લાસ મા લઈ બરફ ના ટુકડા નાખી ફુદીનાના પાન થી ગાર્નિશ કરો.અને ચીલ્ડ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nilam Piyush Hariyani
Nilam Piyush Hariyani @cook_16321905
પર
Kenya
like making new dishes always .n like cooking ,enjoy everyday with making food for family.
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes