રવા()ના ગુલાબજાંબુ(rava na gulabjamu in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ જાંબુ નું મિશ્રણ બનાવવા માટે એક પેનમાં ઘી મૂકી તેમાં રવો નાખી થોડો શેકી લેવો ત્યારબાદ તેમાં થોડું થોડું દૂધ ઉમેરી મિશ્રણ તૈયાર કરવું.
- 2
ત્યારબાદ તે મિશ્રણને રૂમ ટેમ્પરેચર પર આવે તેટલું ઠંડું થવા દેવું ત્યારબાદ તેમાં ઇલાયચી પાઉડર અથવા એલચીના દાણા,મિલ્ક પાઉડર ઉમેરી મિક્સ કરવું.તેને પાંચથી સાત મિનિટ માટે મળવું અને મિશ્રણને સોફ્ટ બનાવવું ત્યારબાદ તેમાંથી નાના-નાના જાંબુ બનાવવી વચ્ચે કિસમિસ મૂકી જાંબુ વાળી લેવા.
- 3
એક પેનમાં તેલ અથવા ઘી ગરમ કરવા માટે મૂકો. તે ગરમ થાય ત્યાં સુધીમાં ચાસણી બનાવવા માટે એક પેનમાં ખાંડ અને કેસર ઉમેરી તેમાં પાણી નાખી એક તારની ચાસણી બનાવી અને તેમાં એલચીના દાણા અને ઇલાયચી ઉમેરી ચાસણી તૈયાર કરવી.
- 4
ત્યારબાદ ગરમ તેલ કે ઘીમાં તૈયાર કરેલા જાંબુ ગોલ્ડન બ્રાઉન કલરના થાય તેવા તળી લેવા.
- 5
ત્યારબાદ તૈયાર કરેલી ચાસણીમાં તળેલા જાંબુ ઉમેરી એક-દોઢ કલાક માટે રહેવા દેવા.
- 6
ત્યાર બાદ તે ઠંડા થાય એટલે સર્વિંગ બાઉલમાં કાઢી સવૅ કરવા તો તૈયાર છે રવાના ગુલાબજાંબુ...
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
રવા ગુલાબજાંબુ(rava gulab jambu in Gujarati)
#વિકમીલ૨#સ્વીટ#માઇઇબુક#પોસ્ટ૧૪ખૂબ જ ઓછી સામગ્રી માં બની જાય એવાં રવા ના ગુલાબજાંબુ ખૂબ જ સ્વાદ્ષ્ટ લાગે છે. Sachi Sanket Naik -
-
-
-
-
રવા ના ગુલાબ જાંબુ(Rava Na GulabJambu Recipe In Gujarati)
રવા ના ગુલાબ જાંબુ જે ખાવા માં ખુબજ સોફ્ટ અને જ્યુસી લાગે છે Riddhi Kanabar -
ગુલાબજાંબુ (Gulabjamun Recipe In Gujarati)
Universal sweet.. બધાને ભાવે,બધાને આવડે અને બધાના ઘરે બનતી જ હોય .હું પણ બનાવું છું મારી આગવી રીતે મિલ્ક પાઉડર માં થી..મારી recipe જોઈને એકવાર ટ્રાય કરજો.U'll never go wrong..!👍🏻👌મેં અહીં રાંધવાનો સમય એક દિવસ લખ્યો છે એ rest આપવાથી માંડી ને ચાશની માં ડૂબાડયા સુધી નો ફુલ સમય છે . Sangita Vyas -
-
-
-
-
રવા ના ગુલાબજાંબુ (Rava gulabjamun recipe in gujarati)
# મધર્સ ડેમારી દીકરી ને ગુલાબજાંબુ બહુજ ભાવે છે તો આ મધર્સ ડે ના દિવસેમે એમના માટે ગુલાબજાંબુ બનાવીયા તે ખાઈ ને ખૂબ ખુશ થઈ ગઈ અને તે બોલી thank you મોમ. Mansi P Rajpara 12 -
રવા રસભરી મિઠાઈ(rava rasbhari mithai in Gujarati)
#વિકમીલ૨#સ્વીટ#માઇઇબુક#પોસ્ટ૧૨આ મિઠાઈ એકદમ અલગ અને નામ પ્રમાણે રસભરી છે. ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. અને મે એને વેનીલા ફ્લેવર માં બનાવી છે જેથી ટ્રેડીશનલ મિઠાઈ ને ફ્યુઝન બનાવી છે. Sachi Sanket Naik -
બ્રેડના ગુલાબજાંબુ (Bread na Gulabjambu recipe in Gujarati)
#વિકમીલ2#સ્વીટરેસીપી#પોસ્ટ21#માઇઇબુક#પોસ્ટ22 Sudha Banjara Vasani -
-
-
-
ઇન્સ્ટંટ ગુલાબ જાંબુ(instant gulabjamun recipe in gujrati)
#goldenapron3#week3#milk#dessert#વિકમીલ૨ Vishwa Shah -
-
-
કેસર ગુલાબ જાંબુ (Kesar Gulab Jamun Recipe In Gujarati)
રક્ષાબંધન સ્પેશીયલ#childhoodઅમારા ભાઈ બહેનના ખૂબ જ ફેવરિટ છે મારી મમ્મી બહુ સરસ બનાવતી હતી મેં પણ મારી મમ્મીની જેમ ટ્રાય કરી છે ❣️ Falguni Shah -
માવા ના ગુલાબજાંબુ (Mava Gulab Jamun Recipe In Gujarati)
કોઈ પણ પ્રસંગ હોય ગુલાબજાંબુ વગર અધૂરો છે, ઉનાળામાં તેમજ શિયાળામાં પણ સારા લાગે છે. આજકાલ તૈયાર પેકેટ મળે છે ઈન્સટન્ટ ગુલાબજાંબુ ના પરંતુ માવા ના ગુલાબજાંબુ નો સ્વાદ જ કંઈક જુદો હોય છે તો ચાલો જોઈએ માવા ના ગુલાબજાંબુ ની સરળ રીત. soneji banshri -
બાસુંદી (Basundi recipe in Gujarati)
#વિકમીલ૨#સ્વીટ્સ#માઇઇબુક#posts 18આ વાનગી ભારતની પરંપરાગત વાનગીમા ની એક છે જેને બનાવતા થોડી વાર લાગે છે પણ સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી બને છે. Hetal Vithlani -
-
-
રવા ના ખાંડ ના લાડુ (Rava Na Khand Na Ladu Recipe In Gujarati)
#GCઆ ગણપતિ બાપ્પા ના ખૂબ પ્રિય છે કોઈ પણ લાડુ ગણપતિ બાપ્પા ને બહુ ભાવે. Bhavini Naik -
-
More Recipes
ટિપ્પણીઓ