રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ દૂધ ગરમ કરવા મૂકો.દૂધ 1/2 થઈ જાય ત્યાં સુધી સતત હલાવવું અને પકાવો. પછી તેમાં મિલ્ક પાઉડર ઉમેરો. મિલ્ક પાઉડર ઉમેર્યા બાદ દૂધ થોડું ઘટ્ટ થઈ જશે ત્યારબાદ તેમાં ખાંડ ઉમેરો ઉમેર્યા પછી તેને સતત હલાવતા રહો ધીમા તાપે તેને પકાવો. થોડી જ વારમાં દૂધ ઘટ્ટ થઈ જશે.પછી તેને પકાવવું નહીં. હવે તેને ઠંડું થવા દો.
- 2
હવે બ્રેડની સ્લાઈસને આજુબાજુ ની કિનારી કાપી ને તૈયાર કરો.પછી તેને ગરમ કરેલા તેલમાં ગોલ્ડન બ્રાઉન કલરની થાય ત્યાં સુધી તળી લો અને ઠંડુ થવા દો. હવે ખાંડ ની 1/2 તારની ચાસણી તૈયાર કરો. આ તળેલી બ્રેડ ને ખાંડની ચાસણીમાં 3-4 મિનિટ થોડી વાર માટે રેહવા દો.
- 3
હવે શાહી ટુકડા પીરસવા માટે એક પ્લેટમાં પહેલા બનાવેલા દૂધનું મિશ્રણ (રબળી) ઉમેરો. પછી તેના ઉપર બ્રેડની સ્લાઈસ ને મૂકો.ત્યારબાદ તેની ઉપર ફરીથી દૂધનું મિશ્રણ ઉમેરો. પછી તેના ઉપર ગુલાબની પાંદડીઓ અથવા કાજુ બદામ પિસ્તાની કતરણથી સજાવી તૈયાર કરો.
- 4
આ રેસીપી ના સ્ટેપસ જોવા માટે નીચેની લિંક દબાવો. https://cookpad.wasmer.app/in-gu/r/15416523
Similar Recipes
-
શાહી ટુકડા (Shahi Tukda Recipe In Gujarati)
#week3 #ff3 #festiverecipe #rakshabandhan શાહી ટુકડા એ ઘીમાં તળેલી બ્રેડ, ઘટ્ટ મધુર દૂધ, કેસર અને બદામથી બનેલી મુઘલાઈ મીઠાઈ છે. શાહી એક ફારસી શબ્દ છે જેનો અર્થ થાય છે રોયલ અને ટુકડા અથવા તુકરા એક હિન્દી અને ઉર્દૂ શબ્દ છે જેનો અર્થ એક ટુકડો છે. Nasim Panjwani -
શાહી ટુકડા
#5 rockstarહય ફ્રેન્ડ્સ મન તો આ વાનગી ખૂબ જ ભાવિ તમે તમે બનાવી ને કેજો કેવી લાગી તમને આ વાનગી Harsha Vimal Tanna -
શાહી ટુકડા(Shahi Tukda Recipe in Gujarati)
#GA4#Week13હૈદરાબાદ અને અવધિ ભોજન ની સ્વીટ વાનગી છે.રાજા મહારાજા ને જમવા પછી પીરસવા માં આવતી હતી. Alpa Pandya -
શાહી ટુકડા
#RB17#week17ડીનર પછી સ્વીટ ડીશ માટે એકદમ appropriate..મિડીયમ મીઠાશ સાથે અને શાહી રિચ ડિશ ખાવાની બહુ મજા આવશે.. Sangita Vyas -
શાહી ટુકડા
#૨૦૧૯શાહી ટુકડા કે ડબલ કા મીઠા a એક હૈદરાબાદ ની સ્વીટ ડીશ છે અને બન્યા પછી ખૂબજ સરસ લાગે છે ઠંડી કે ગરમ સર્વ કરાય છે Kalpana Parmar -
-
શાહી ટુકડા મલાઈ ટોસ્ટ સેન્ડવીચ (Shahi Tukda Malai Toast Sandwich Recipe In Gujarati)
#30mins#cookpadindia#cookpadgujarati#bread_malaiઆ રેસિપી શાહી ટુકડા નું જ નવું વર્ઝન છે ..મે આ મીઠાઈ બીજી વખત બનાવી ,ખૂબ જ સરસ અને ઓછા સમય માં બની જાય છે ..તમે પણ એક વખત જરૂર ટ્રાય કરજો . Keshma Raichura -
-
-
શાહી ટુકડા વિથ રબડી જૈન (Shahi Tukda With Rabdi Jain Recipe In Gujarati)
#SN3#Vasantmasala#aaynacookeryclub#WEEK3#SHAHITUKDA#RABDI#ROYAL#DRYFRUIT#DESSERT#COOKPADINDIA#COOKPADGUJRATI શાહી ટુકડાએ મૂળ રીતે નવાબોની વાનગી છે. પરંતુ નવાબોના સમયમાં શાહી ટુકડા બનાવવા માટે બ્રેડ નો ઉપયોગ થતો ન હતો. નવાબોના સમયમાં શાહી ટુકડા એટલે, એકદમ જાડી મલાઈના પોપડાને અન્ય સુકામેવા ,ગળપણ ,રબડી વગેરે સાથે ઉમેરીને તૈયાર કરવામાં આવતી હતી. આથી જ તો એ શાહી કહેવાથી હતી પરંતુ સમય જતાં અને સામાન્ય નગરજનો માટે આ રીતે આ વાનગી ખાવી શક્ય ન હતી. આથી જ્યારે બ્રેડ પાઉં વગેરે ભારત દેશમાં અસ્તિત્વમાં આવ્યા ત્યારે તેના ટુકડાને ઘીમાં તળીને મલાઈની જગ્યાએ તેનો ઉપયોગ કરવાનો પ્રચલિત થયો. અને આ રીતે લખનઉના નવાબોની વાનગી શાહી ટુકડા શાહી બ્રેડ ટુકડા અથવા તો શાહી બ્રેડ ટુકડા વીથ રબડી વગેરે નામો સાથે નવા રૂપમાં અસ્તિત્વમાં આવી. પરંતુ સામાન્ય રીતે તે હવે ક્ષય ટુકડા તરીકે જ પ્રચલિત પામેલ છે. Shweta Shah -
શાહી ટુકડા (Sahi Tukda Recipe In Gujarati)
#RB10 - શાહી ટુકડાશાહી ટુકડા એ એક ટાઈપ ની sweet dish છે જેને ડિઝરટૅ તરીકે સર્વ કરી શકાય છે. નાના મોટા બધા ને ભાવે એવી ડીશ છે. Sonal Modha -
શાહી ટુકડા (Shahi Tukda Recipe In Gujarati)
#sn3#Vasantmasala#aaynacookeryclub#cookpad_gujarati#cookpadindiaશાહી ટુકડા જે 'ડબલ કા મીઠા'નામ થી પણ જાણીતું છે (હૈદરાબાદ માં)એ એક બ્રેડ થી બનતી રસીલી મીઠાઈ છે. કહેવાય છે કે સૌથી પહેલા આ વ્યંજન 1600 ની સદી માં મુઘલો દ્વારા ભારત લવાય હતી જે પાછળ થી અવધી શાહી કુટુંબો ના ખાનપાન નો મુખ્ય હિસ્સો બની ગઈ હતી.શાહી ટુકડા ને સામાન્ય રીતે રબડી સાથે પીરસાય છે. Deepa Rupani -
ગુલાબજાંબુ (Instant Gulabjamun Recipe In Gujarati)
#GA4#week18#Gulabjamunગુલાબ જાંબુ બઘા ની પિ્ય વસ્તુ છે. મેં અહીં પેકેટ ના ઇન્સ્ટ્ન્ટ ગુલાબજાંબુ બનાવ્યા છે.જે ઝડપ થી બની જાય છે ,અચાનક કંઈક મીઠુ બનાવવું હોય તો બેસ્ટ ઓપ્શન છે. Kinjalkeyurshah -
શાહી ટુકડા (Shahi Tukda Recipe in Gujarati)
તમારી દિવાળીને શાહી બનાવો આ શાહી ટુકડા ની રેસીપી થી!#કૂકબુક#દિવાળી#દિવાળીસ્પેશિયલ#શાહીટુકડા#Diwali2020#Diwalispecial#cookpad#cookpadindia#cookpadgujarati#Sweets#Festivalvibes#culinaryarts#culinarydelight Pranami Davda -
-
-
-
કચ્છી મિનિ પાઈનેપલ સાટા (Kutchi Mini Pineapple Satta Recipe In Gujarati)
#Maમીઠાઈ એક એવી વસ્તુ છે જે દરેક સ્ત્રી એની માઁ અથવા બા પાસે શીખી હોય છે. એક એવી જ કચ્છી મીઠાઈ એટકે કે સાટા જે ખુબ જ સરળ છતાં ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ એક એવી મીઠાઈ છે જે કચ્છ પ્રાંત મા ખુબ જ વખણાય છે. દેશી ઘી મા બનેલી આ મીઠાઈ સાતમ આઠમ ના તહેવાર ઉપરાંત દરેક નાના મોટા પ્રસંગે સરસ લાગે છે. Khyati Dhaval Chauhan -
-
-
સ્ટફ્ડ ગુલાબ જામુંન (Stuffed Gulab Jamun Recipe In Gujarati)
#કૂકબૂકદિવાળી આવે એટલે નાસ્તા તેમજ મીઠાઈ ની ચિંતા આજ કાલ હોમ મેડ સ્વીટ તેમજ નાસ્તા જ ગૃહિણીઓ બનાવવાનું પસંદ કરે છે મે પણ સ્વીટ માં સૌ ના ફેવરિટ એવા ગુલાબ જાંબુ બનાવ્યા છે જે ઘઉં ના લોટ તેમજ મિલ્ક પાઉડર નો ઉપયોગ કરી ને તેમજ મિલ્ક પાઉડર તેમજ દૂધ નું ક્રીમી સ્ટફિંગ ભરી ને બનાવેલ છે મે આ જામુન પેહલી વાર જ બનાવ્યા છે પણ તે ખૂબ જ સરસ બન્યા છે અને ખબર પણ ન પડે કે આ ઘઉં ના લોટ માંથી બનાવેલ છે.તો હું અહી એની રેસીપી શેર કરૂ છું. Darshna Mavadiya -
શાહી ટુકડા
#Goldenapron#post3#આ મીઠાઈ બ્રેડ અને માવામાંથી બનેલી છે. જે જલ્દીથી બની જાય છે. Harsha Israni -
-
-
-
કેસર ડ્રાયફ્રુટ મઠો (Kesar Dryfruit Matho Recipe In Gujarati)
#KS6#Cookpadમઠો એક એવી સ્વીટ છે જે બાળકો થી લઈ મોટા બધા લોકો ને ભાવે. મઠો એ દહીં ના મસ્કા માં ખાંડ નો ભુકો નાખી તેમાં અલગ અલગ ઘણા બધા ફ્લેવર આપી શકાય.મે આજે કેસર ડ્રાયફ્રુટ મઠો બનવીયો છે. Archana Parmar -
ઈન્સટન્ટ કેસર ઠંડાઈ વીથ ઠંડાઈ મસાલા
#FFC7#HR#instantkesarthandai#thandaimasala#cookpadgujarati Mamta Pandya -
કેસર ગુલાબ જાંબુ (Kesar Gulab Jamun Recipe In Gujarati)
રક્ષાબંધન સ્પેશીયલ#childhoodઅમારા ભાઈ બહેનના ખૂબ જ ફેવરિટ છે મારી મમ્મી બહુ સરસ બનાવતી હતી મેં પણ મારી મમ્મીની જેમ ટ્રાય કરી છે ❣️ Falguni Shah -
-
કોકોનટ ખીર (Coconut Kheer Recipe In Gujarati)
#mrમેં આજે કોકોનટ ખીર બનાવી છે જે ખૂબ જ સ્વાદિષ્ટ, પૌષ્ટિક અને હેલ્ધી બની છે. Ankita Tank Parmar
More Recipes
ટિપ્પણીઓ (15)