રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ચોકલેટ ના નાના ટુકડા કરી ડબલ બોઇલર અથવા માઇક્રોવેવ માં મેલ્ટ કરી લેવા પછી તેમાં ક્રીમ ઉમેરી બરાબર મિક્સ કરવું.
- 2
ત્યારબાદ એનેએકદમ ઠંડુ કરી બરાબર મિક્સ કરી એકદમ હલકું થાય ત્યાં સુધી ચર્ન કરી પાઇપિંગ બેગ માં ભરી લેવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સ્ટ્રોબેરી ક્રીમ (Strawberry cream Recipe in Gujarati)
#Famશિયાળામાં સ્ટ્રોબેરી બહુ જ આવે તેથી વ્હીપ ક્રીમ જોડે ઈન્સ્ટન્ટ ડેઝર્ટ રેડી કરી શકાય. હું બાળકો માટે બનાવુ. Avani Suba -
સ્ટ્રોબેરી ચોકલેટ કેક(Strawberry Chococlate Cake Recipe In Gujarati)
#AsahiKaseiIndiaસ્ટ્રોબેરી અને ચોકલેટ નું કોમ્બિનેશન હંમેશા બાળકો નું મનપસંદ હોય છે મારે પણ મારા સન ને આ કૅક ખૂબ જ પસંદ છે ફ્રેન્ડ તમે પણ ટ્રાઈ કરજો Dipal Parmar -
-
સ્ટ્રોબેરી ચોકલેટ મૂસ
આ સ્ટ્રોબેરી મૂસ સ્ટોબેરી ક્રશ ,સ્ટ્રોબેરી ચોકલેટ, ફ્રેશ ક્રીમ ,વ્હીપ ક્રીમથી બનાવેલ છે જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને નાના મોટા સૌ ને ગમે. Harsha Israni -
ચોકલેટ ટાર્ટ વીથ મેંગો મુઝ(Chocolate tart with mango mousse recipe in Gujarati)
#CookpadTurns4#FreshFruits#Cookpad#CookpadIndia કૂકપેડ ગ્રુપ એ 4 વર્ષ પુરા કર્યા છે. અને એમની 4 જન્મ દિવસ નિમિત્તે મે આજે એકદમ ફટાફટ બની જાય એવુ ડેઝર્ટ રેડી કર્યુ છે અને આ ડેઝર્ટ મારા ઘરમાં મારી બંને ડોટરને ખૂબ ભાવે છે અને આ ડેઝર્ટ બનાવવા નુ પણ ખૂબ ગમે છે. તો મે અને મારી ડોટરે કૂકપેડ માટે ચોકલેટ ટાટ વીથ મેંગો મુઝ રેડી કર્યુ છે. Vandana Darji -
-
-
ચોકલેટ બોલ વીથ કોકોનટ મુસ (Chocolate Balls Coconut Mousse Recipe In Gujarati)
#AsahiKaseiIndia Manisha's Kitchen -
સ્ટ્રોબેરી કેક (Strawberry Cake Recipe In Gujarati)
#Famમારા ઘર મા મારા ફેમિલી ને સ્ટ્રોબેરી કેક બહુજ ભાવે છે.મારા ફેમિલી દર 8 દિવસ બાદ ફરમાઇશ કરેછે.મારા સસરા ની મનપસંદ કેક છે. Mrs Viraj Prashant Vasavada -
-
ચોકલેટ કવર સ્ટ્રોબેરી (Chocolate Cover Strawberry recipe)
એકદમ ઓછા સમય માં બની જતી આ મીઠી વાનગી તમારી ગાળ્યું ખાવાની ઈચ્છા ને પૂર્ણ કરશે.#વિકમીલ૨#પોસ્ટ૧ Shreya Desai -
-
-
-
-
-
બિસ્કીટ બ્રાઉની વીથ આઇસ્ક્રીમ(brawoni with icecream in Gujarati)
#માઇઇબુક#goldenapran3 Rajni Sanghavi -
-
ચોકલેટ ચિપ્સ આઈસક્રીમ (ChocolateChips Icecream recipe in Gujarati)
#GA4#Week13#chocolatechips#cookpadindia#cookpadgujaratiનાના મોટા દરેકને ભાવતો ચોકલેટ ચિપ્સ આઇસક્રીમ... માત્ર ચાર વસ્તુ ના ઉપયોગથી બનતો આ આઈસ્ક્રીમ ખૂબ જ ઓછા સમયમાં અને સરળતાથી રેડી થાય છે. ચોકલેટ ચિપ્સ આઇસ્ક્રીમ ખાવાની મજા તો અલગ જ છે.. પરંતુ તેને બીજી ઘણી બધી રેસિપીસ માં ઉપયોગમાં લેવાથી રેસિપી ના ટેસ્ટમાં પણ ચાર ચાંદ લાગી જાય છે. જેમકે ચોકલેટ થીક શેઈકમાં, કોલ્ડ કોફીમાં, કોલ્ડ કોકોમાં, આઇસ્ક્રીમ સેન્ડવીચ માં પ્લેન વેનીલા આઈસ્ક્રીમ ના બદલે ચોકલેટ ચિપ્સ આઈસ્ક્રીમ ઉમેરવાથી ખુબ જ સરસ ટેસ્ટ આવશે. Payal Mehta -
સ્ટ્રોબેરી ચોકલેટ કપ કેક (Strawberry Chocolate Cupcakes Recipe In Gujarati)
#GA4#WEEK15#Post2બાળકો ની ફેવરિટ એવી સ્ટ્રોબેરી ચોકલેટ કપ કેક મે આજે બનાવી છે જે મારા બાળકો ની ફેવરિટ છે. Vaishali Vora -
-
-
ચોકલેટ પાણીપુરી વિથ ક્રિમ સ્ટ્રોબેરી
#ઇબુક#day18કોઈ પણ રાજ્ય, દેશ કે વિદેશ ના ભોજન માં ડેસર્ટ નું સ્થાન નક્કી હોય છે. હા, તેને ખાવાની રીત અને સમય જુદા હોઈ શકે છે. આજે એક એવું બાઈટ સાઈઝ નું ડેસર્ટ લાવી છું જે નાના મોટા સૌ ને ભાવે અને એટલે એ કોઈ પણ પાર્ટી માં માનીતું બની જાય છે.આપણી મનગમતી પાણી પુરી ને થોડા જુદા રૂપ માં લાવી છું. Deepa Rupani -
-
સ્ટ્રોબેરી 3.0
#એનિવર્સરીઆ ડેઝર્ટમાં સ્ટ્રોબેરી નાં 3 એલીમેન્ટ્સ ને કમ્બાઇન્ડ કર્યા છે.સ્ટ્રોબેરી કેક...સ્ટ્રોબેરી આઈસ્ક્રીમ....સ્ટ્રોબેરી કમ્પોટ... Anjana Sheladiya -
સ્ટ્રોબેરી ડેસર્ટ(Strawberry Dessert Recipe in Gujarati)
#GA4#Week15#Strawberryશોર્ટ ગ્લાસ ડેસર્ટ એ સ્વીટ ડીશ નો એક પ્રકાર છે જે પાર્ટી મા સર્વ કરવામાં આવે છે. એમાં અલગ અલગ લેયર હોય છે. અને બહુ જ ટેસ્ટી લાગે છે. આજે મેં સ્ટ્રોબેરી ફ્લેવર નુ શોર્ટ ગ્લાસ ડેસર્ટ બનાવ્યું છે. payal Prajapati patel -
ચોકલેટ કપ(Chocolate Cup Recipe in Gujarati)
#RC3ગરમી મા ક્રીમ ફ્રુટ ચોકલેટ કપ બધા ને ઠંડક આપે. Avani Suba -
ડબલ ચોકલેટ ચિપ્સ ફ્રેપેચીનો(Double chocolate chips frappuccino recipe in Gujarati)
#GA4#Week13#CHOCOLATY#સ્ટાર બક્સ સ્ટાઇલ Swati Sheth -
સ્ટ્રોબેરી શોર્ટકેક (Strawberry Short Cake Recipe In Gujarati)
#CCC#cake#cookpadgujarati ક્રિસમસ ના તહેવારને સેલિબ્રેટ કરવા માટે આપણે નવી નવી જાતની કેક, પેસ્ટ્રી, કપકેક, કુકીઝ અને બીજું આવું ઘણું બધું બનાવતા હોઈએ છીએ. મેં આજે ક્રિસમસ વખતે ખુબ જ સરસ આવતી સ્ટ્રોબેરી માંથી તેની શોર્ટકેક બનાવી છે. આ કેક ખૂબ જ ઓછા સમયમાં ઈઝીલી બની જાય છે. તો તમે પણ આ કેક જરૂરથી બનાવજો. Asmita Rupani
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13031691
ટિપ્પણીઓ (2)