સ્ટ્રોબેરી ચોકલેટ કેક(Strawberry Chococlate Cake Recipe In Gujarati)

Dipal Parmar
Dipal Parmar @dips

#AsahiKaseiIndia
સ્ટ્રોબેરી અને ચોકલેટ નું કોમ્બિનેશન હંમેશા બાળકો નું મનપસંદ હોય છે મારે પણ મારા સન ને આ કૅક ખૂબ જ પસંદ છે ફ્રેન્ડ તમે પણ ટ્રાઈ કરજો

સ્ટ્રોબેરી ચોકલેટ કેક(Strawberry Chococlate Cake Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે

#AsahiKaseiIndia
સ્ટ્રોબેરી અને ચોકલેટ નું કોમ્બિનેશન હંમેશા બાળકો નું મનપસંદ હોય છે મારે પણ મારા સન ને આ કૅક ખૂબ જ પસંદ છે ફ્રેન્ડ તમે પણ ટ્રાઈ કરજો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. સ્પોન્જ માટે
  2. 40 ગ્રામમેંદો
  3. 1/4 કપકન્ડેન્સ મિલ્ક
  4. 1 ટેબલસ્પૂનબટર
  5. 1/2 ટી સ્પૂનસ્ટ્રોબેરી એસેન્સ અથવા વેનીલા
  6. 1/4 ટીસ્પૂનબેકિંગ પાઉડર
  7. 1 /8 ટી સ્પૂનબેકિંગસોડા
  8. 1 ટેબલસ્પૂનપાણી અથવા દૂધ
  9. 1 કપનોન ડેરી વહીપક્રીમ
  10. 1/2 કપસ્ટ્રોબેરી ક્રશ
  11. 1 કપચોકલેટ ગનાસ
  12. 2 ટેબલસ્પૂનસ્પ્રિંકલ કે ચોકો ચિપ્સ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    મેંદો બેકિંગ પાઉડર સોડા બધું 2થી3 વાર ચાળી લેવું

  2. 2

    હવે કન્ડેન્સ મિલ્ક બટર એસેન્સ બધું મિક્સ કરી તેમાં મેંદા નું મિશ્રણ મિક્સ કરતા જય જરૂર પ્રમાણે પાણી કે દૂધ ઉમેરી પોરિંગ થાઈ તેવું બેટર બનાવવું

  3. 3

    હવે એક મોલ્ડ ને બટર થી ગ્રીસ કરવું અથવા બટર પેપર લગાવી મિશ્રણ ટીન માં લઇ પ્રીહીટેડ ઓવન માં 180 ડિગ્રી પર 25 થી 30 મિનિટ બેક કરવું તમે કડાઈ કે કુકર માં પણ આ કેક બેક કરી શકો છો

  4. 4

    બેક થઈ જાય પછી કેક ને કોટન ના કપડાં થી કવર કરી 2 કલાક જેવી ઠરવા દેવી પછી જ આઇસિંગ કરવું

  5. 5

    હવે કેક ને વચ્ચે થી કટ કરી 2 ભાગ કરો હવે તેના પર પાણી
    અથવા ખાંડ સીરપ ને સ્પ્રિંકલ કરી વહીપક્રીમ અને સ્ટ્રોબેરી ક્રશ લગાવી તેના પર કેક નો બીજો ભાગ લગાવી તેના પર પણ ખાંડ સીરપ લગાવો અને વહીપક્રીમ તેમજ સ્ટ્રોબેરી ક્રશ લગાવી દયો એજ પ્રમાણે કેક ની સાઈડ પણ કવર કરી લયો

  6. 6

    હવે ચોકલેટ ગનાસ થી કેક પર આઇશીંગ કરો વચ્ચે થોડો સ્ટ્રોબેરી ક્રશ પણ સ્પ્રેડ કરો

  7. 7

    થોડું વહીપક્રીમ પાઈપિંગ બેગ માં લઇ મનગમતા નોઝલ થી ડિઝાઇન કરો

  8. 8

    હવે ઉપર ચોકો ચિપ્સ કે વરમીસેલી થી ગાર્નીશ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Dipal Parmar
પર

Similar Recipes