સ્ટ્રોબેરી આઈસક્રીમ

Anjana Sheladiya
Anjana Sheladiya @Anuskitchencronicals
Ahmedabad

#એનિવર્સરી

સ્ટ્રોબેરી આઈસક્રીમ

2 કમેન્ટ્સ કરેલ છે

#એનિવર્સરી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

2servings
  1. 1/2 લિટરદૂધ
  2. 125મિલી અમૂલ ફ્રેશ ક્રીમ
  3. 3-4 ચમચીસ્ટ્રોબેરી પલ્પ
  4. સ્ટ્રોબેરી ઈસ્સેન્સ
  5. 3/4 કપખાંડ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ એક જાડા તળિયાવાળા વાસણમાં ફૂલ ફેટ વાળું દૂધ નાખી દૂધ ગરમ કરવા મૂકો.હવે તેમાં ખાંડ ઉમેરી મિક્સ કરી લો.

  2. 2

    હવે થોડીવાર દૂધ ઉકાળી ને ઘટ્ટ થવા દેવું ત્યારબાદ તેને ઉતારી ઠંડું કરવું.

  3. 3

    હવે દૂધ ઠંડુ થાય એટલે તેમાં સ્ટ્રોબેરી પલ્પ,સ્ટ્રોબેરી ઈસેન્સ,ફ્રેશ ક્રીમ ઉમેરી બ્લેન્ડર થી બધું એક સરખું મિક્સ કરી લેવું.

  4. 4

    હવે એર ટાઇટ ડબ્બા માં ભરી લો.જ્યારે આઈસ ક્રીમ જામી જાય ત્યારે એકવાર મિકસર જારમાં ક્રશ કરી લો.

  5. 5

    હવે ફરી ડબ્બા માં ભરો.હવે જ્યારે આઈસ ક્રીમ જામી જાય ત્યારે ફ્લાવર આઈસ બાઉલ માં સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Anjana Sheladiya
Anjana Sheladiya @Anuskitchencronicals
પર
Ahmedabad

Similar Recipes