ડબલ ચોકલેટ ચિપ્સ ફ્રેપેચીનો(Double chocolate chips frappuccino recipe in Gujarati)

Swati Sheth
Swati Sheth @swatisheth74
Rajkot

#GA4
#Week13
#CHOCOLATY
#સ્ટાર બક્સ સ્ટાઇલ

ડબલ ચોકલેટ ચિપ્સ ફ્રેપેચીનો(Double chocolate chips frappuccino recipe in Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે

#GA4
#Week13
#CHOCOLATY
#સ્ટાર બક્સ સ્ટાઇલ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મિનિટ
૨ગ્લાસ
  1. ૧ કપબરફ ના ટુકડા
  2. ૧/૪ કપચોકલેટ ચિપ્સ
  3. ૧ (૧/૪ કપ)દૂધ
  4. ૩ ટેબલ સ્પૂનચોકલેટ સિરૂપ
  5. ૧ કપવ્હિપિંગ ક્રીમ ડેકોરેશન માટે
  6. ૧/૪ કપખમળેલી ચોકલેટ (ડાર્ક અથવા મિલ્ક કમ્પાઉન્ડ)

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનિટ
  1. 1

    જર માં બરફ ટુકડા નાખી તેમાં ચોકલેટ ચિપ્સ, દૂધ, ચોકલેટ સીરપ નાખી ને મીક્ચર માં બલન્ડ કરવું.

  2. 2

    વ્હીપિંગ ક્રીમ થી દેવોરતે કરી, ચોકલેટ સીરપ તથા ચોકલેટ ચિપ્સ નાખો. તમારી ચોકલેટ ચિપ્સ ફ્રેપિચીનો તૈયાર

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Swati Sheth
Swati Sheth @swatisheth74
પર
Rajkot

Similar Recipes