ટુ લેયર સ્ટ્રોબેરી શેઇક
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ સ્ટ્રોબેરી ને ધોઈ ને સમારી લો.
- 2
હવે ચોપર મા ચોપ કરી તપેલીમાં લો.તેમાં ખાંડ,પાણી ઉમેરી 7/8 મિનીટ ઉકાળો.
- 3
તેમાં ચેરી પણ ઉમેરી દો.હવે મિશ્રણને ઠંડુ થવા દો.
- 4
હવે આ મિશ્રણ મા બ્લેન્ડર ફેરવીલો.સહેજ ફેરવુ જેથી થોડા પીસ પણ રહે. શેક ના જાર મા મિશ્રણ ઉમેરી દો.
- 5
હવે આઇસક્યૂબ ઉમેરી દૂધ ઉમેરો.
- 6
હવે ચોકલેટ વેફલ મા સ્ટ્રોબેરી ભરાવી અને ચેરી થી ગાર્નિશ કરી સર્વ કરો.તૈયાર છે ટુ લેયર સ્ટ્રોબેરી શેઇક.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સ્ટ્રોબેરી મિલ્ક શેક (Strawberry Milk Shake Recipe In Gujarati)
#GA4#Week15#strawberry Madhvi Kotecha -
સ્ટ્રોબેરી મિલ્કશેક (strawberry milkshake recipe in gujarati)
અત્યારે સ્ટ્રોબેરી ની સિઝન ચાલે છે એટલે સ્ટ્રોબેરી બહુ સરસ અને બહુ bulk માં આવે છે. એવા માં તેમાંથી બનતી બધી વસ્તુઓ ખાવા અને પીવાની બહુ મજા આવે છે. મેં આજે અહીંયા બધા અને ખાસ બાળકો ને પ્રિય એવો સ્ટ્રોબેરી મિલ્ક શેક બનાવ્યો છે.#GA4 #Week15 #strawberry #સ્ટ્રોબેરી Nidhi Desai -
સ્ટ્રોબેરી ચોકો ડીલાઈટ (strawberry choco delight Recipe in Gujarati)
#GA4#week15#strawberry Aparna Dave -
-
-
-
-
-
-
સ્ટ્રોબેરી થીક શેક (Strawberry Thick Shake Recipe In Gujarati)
#goldenapron3#week7#strawberry#shake Monali Dattani -
સ્ટ્રોબેરી મિલ્કશેઈક (Strawberry Milkshake Recipe In Gujarati)
#GA4#Week15#strawberry "ડિલીશીયસ,યમીટમી😋 એન ઓલટાઈમ ફેવરીટ મિલ્કશેઈક....." Bhumi Patel -
સ્ટ્રોબેરી મિલ્ક શેઇક( Strawberry Milk shake Recipe in Gujarati
સ્ટ્રોબેરી અનેક પ્રકારના સંભવિત લાભ પ્રદાન કરે છે અને વિવિધ રોગો સામે શરીરના બચાવને ટેકો આપી શકે છે. સ્ટ્રોબેરીની 600 થી વધુ જાતો છે.ડાયાબિટીઝવાળા લોકો માટે સ્ટ્રોબેરી આરોગ્યપ્રદ છે. તેનાં રસ ઝરતાં ફળોનીની નોંધપાત્ર ફાઇબર સામગ્રી, રક્ત ખાંડને નિયંત્રિત કરવામાં, સ્થિર રાખવામાં પણ મદદ કરે છે.#GA4#week15#strawberry#સ્ટ્રોબેરી#સ્ટ્રોબેરી મિલ્ક શેઇક Archana99 Punjani -
સ્ટ્રોબેરી મિલ્ક શેક(Strawberry Milkshake Recipe in Gujarati)
#GA4#Week15 શિયાળા માં તાજી સ્ટ્રોબેરી ની મજા જ અલગ છે.. Vidhi -
-
-
-
-
-
-
-
-
-
સ્ટ્રોબેરી મીલ્કશેક (Strawberry Milkshake Recipe in Gujarati)
#GA4#Week15બહુ બધી અલગ જાતનાં મીલ્કશેક બનતાં હોય છે. સ્ટ્રોબેરી મિલ્કશેક, કૂકીઝ અને ક્રીમ મિલ્કશેક,ચોકલેટ મિલ્કશેક અને કેસર મિલ્કશેક, આવોકાડો મિલ્કશેક, બનાના મિલ્કશેક, ચીકુ નો મિલ્કશેક, એપલ નો મિલ્કશેક જેવા બહુ બધા ફે્સ ફુ્ટ અને અલગ નટ્સ માંથી અમારી ઘરે અવાર નવાર બનતાં મીલ્કશેક બનતાં હોય છે. બધાને એ ખુબ જ ભાવતાં હોય છે.આજે મેં સ્ટ્રોબેરી મિલ્કશેક તાજી પાકી સ્ટ્રોબેરીથી બનાવ્યો છે. તે ટેસ્ટ માં બહુ જ સરસ લાગે છે. તાજી ફે્સ સ્ટ્રોબેરી આ શેકમાં ખુબ મોટી મહત્વની ભૂમિકા ભજવે છે. મેં જોડે થોડો વેનીલા આઈસકી્મ ઉમેરી ને બનાવ્યો છે. તેનાંથી મીલ્કશેક ખુબ જ કી્મી બને છે. મેં ખુબ ઓછો આઈસકી્મ લીધો છે, અને દૂધ પણ ઓછી ફેટ વાળું લીધું છે. તમને ગમે તો વધારે આઈસકી્મ અને ફુલ ફેટ વાળું દૂધ લો. તમારી રીતે એડજેસ્ટ કરો. સ્ટ્રોબેરી જોડે બનાના પણ સરસ લાગે છે, ગમે તો સ્ટ્રોબેરી બનાના મીલ્કશેક પણ બનાવી સકાય છે.#સ્ટ્રોબેરી#Cookpad#Cookpadgujarati#Cookpadindia Suchi Shah -
-
-
-
સ્ટ્રોબેરી ડેસર્ટ(Strawberry Dessert Recipe in Gujarati)
#GA4#Week15#Strawberryશોર્ટ ગ્લાસ ડેસર્ટ એ સ્વીટ ડીશ નો એક પ્રકાર છે જે પાર્ટી મા સર્વ કરવામાં આવે છે. એમાં અલગ અલગ લેયર હોય છે. અને બહુ જ ટેસ્ટી લાગે છે. આજે મેં સ્ટ્રોબેરી ફ્લેવર નુ શોર્ટ ગ્લાસ ડેસર્ટ બનાવ્યું છે. payal Prajapati patel -
સ્ટ્રોબેરી દૂધ પૌવા (Strawberry Doodh Pauva Recipe In Gujarati)
દૂધ પૌવા strawberry મીનાક્ષી માન્ડલીયા -
-
સ્ટ્રોબેરી દાડમનું જ્યુસ (Strawberry Pomegranate Juice Recipe In Gujarati)
#SS Tasty Food With Bhavisha
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14302053
ટિપ્પણીઓ (12)