ખજૂર કરાંચી હલવો (ખાંડ અને ગોળ વગર)

સ્વીટ એ ખાવાના શોખીન માટે એક મોટી વીકનેશ હોય છે એટલે પ્રિય ખાવાનું અને ડાયટ વચ્ચે મન સતત ઝોલા ખાતું રહેતું હોઈ છે તો આ ખજૂર હલવો - ખાંડ અને ગોળ વગર નો છે - માત્ર ખજૂરની મીઠાશ પર આધારિત છે. જો તમને ખજુર અને ઘી બંને ભાવતું હોઈ તો આ રેસીપી એકવાર જરૂર ટ્રાય કરજો. ખજૂર પાક કરતા લીસી હોઈ છે અને મુંબઈ ના પ્રખ્યાત કરાચી હલવો જેવી ફ્લેવર હોઈ છે.
ખજૂર કરાંચી હલવો (ખાંડ અને ગોળ વગર)
સ્વીટ એ ખાવાના શોખીન માટે એક મોટી વીકનેશ હોય છે એટલે પ્રિય ખાવાનું અને ડાયટ વચ્ચે મન સતત ઝોલા ખાતું રહેતું હોઈ છે તો આ ખજૂર હલવો - ખાંડ અને ગોળ વગર નો છે - માત્ર ખજૂરની મીઠાશ પર આધારિત છે. જો તમને ખજુર અને ઘી બંને ભાવતું હોઈ તો આ રેસીપી એકવાર જરૂર ટ્રાય કરજો. ખજૂર પાક કરતા લીસી હોઈ છે અને મુંબઈ ના પ્રખ્યાત કરાચી હલવો જેવી ફ્લેવર હોઈ છે.
રાંધવાની સૂચનાઓ
- 1
ખજૂર ને ઠળિયા કાઢી - બે ભાગ કરી - ૧ કપ ગરમ પાણીમાં ૪૦ મિનિટ સુધી પલાળવું
- 2
પલાળેલા ખજૂરને મિક્ષરમાં પીસી પેસ્ટ બનાવવી. (જેટલું પાણીમાં પલાળેલ એટલું જ)
- 3
ધીમા તાપે એક પેનમાં ૧ ચમચી ઘી ગરમ થાય એટલે ખજૂર ની પેસ્ટ નાખવી. ઘી અને ખજૂરની પેસ્ટ બરાબર મિક્ષ કરવી અને સતત હલાવતા રેહવું. ૧૦ મિનિટ પછી ૨ ચમચી ઘી નાખવું. બીજી ૧૦ મિનિટ સુધી સતત હલાવતા રેહવું. પેસ્ટ ઘટ્ટ થશે.
- 4
૨ ચમચી કોર્ન ફ્લોર લઇ એમાં 1/2 કપ પાણી નાખી પેસ્ટ બનાવવી.
- 5
ખજૂરના પેનમાં આ કોર્ન ફ્લોરની પેસ્ટ નાખી 25 મિનિટ માટે સતત હલાવતા રેહવું. ૨૦ મિનિટ બાદ ખજૂરની પેસ્ટ શાઇન કરતી અને શેપ લેતી થઇ જશે એટલે એમાં ૧ ચમચી ઘી માં શેકેલા- ઝીણા કાપેલા, કાજુ-બદામ-પિસ્તા નાખી બીજી ૫ મિનિટ માટે હલાવતા રેહવું.(ધીમા તાપે)
- 6
એક પેનમાં થાપી લેવું અને સેટ થવા ૧૫ મિનિટ રહેવા દેવું.જે શેઈપમાં જોઈતું હોઈ એમ કાપી લેવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ખજૂર પાક (Khajoor pak recipe in Gujarati)
ખજૂર પાક સામાન્ય રીતે શિયાળા દરમિયાન બનાવવામાં આવતી મિઠાઈ છે જે ફક્ત ખજૂર અને ડ્રાયફ્રૂટ નો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. ખજૂર પાક માં બિલકુલ ખાંડ ઉમેરવામાં આવતી નથી જેના લીધે એ ખૂબ જ હેલ્ધી અને આરોગ્યવર્ધક મીઠાઈમાં ગણવામાં આવે છે. ખજૂર પાક બનાવવાનો ખૂબ જ સરળ છે અને ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.#CB9#cookpadindia#cookpad_gu spicequeen -
ગાજર હલવો ગોળ અને ખજૂર વાળો (Gajar Halwa Jaggery Khajoor Valo Recipe In Gujarati)
ઠંડી માં ગાજર સરસ મળતા હોય છે. આ સિઝન માં ગરમ ગરમ ગાજર હલવો ખાવાની મજા આવે છે. અહીં મેં હલવો ખાંડ ના ઉપયોગ વગર બનાવ્યો છે. જે એક હેલ્થી રેસીપી છે. Jyoti Joshi -
-
કરાચી હલવો (Karachi Halwa Recipe in Gujarati)
#RC1 આ હલવો મુંબઈ નો ફેમસ હલવો છે.આને ચીકણો હલવો પણ કહેવાય છે.જે આજે મે ઘરે બનાવવા ની ટ્રાય કરી છે.આમ તો આ હલવા મા કોઈ ફ્લેવર નથી હોતી પણ મે આજે પાઈનેપલ ની ફલેવેર નો બનાવ્યો છે.જે ટેસ્ટ મા બહુ જ સરસ લાગે છે. Vaishali Vora -
ખજૂર રોલ(Khajur Roll Recipe in Gujarati)
#GA4#week9#post1#mithai#dry fruit# ખજૂર રોલ એકદમ સરળ અને હેલ્થી રેસીપી છે, હવે તો ઠંડી શરૂ થઈ ગઈ છે તો ખજૂર આપણા હેલ્થ માટે સારું છે, શરીરમાં ગરમાહટ આપે છે અને તેમાં હિમોગ્લોબીનનું પ્રમાણ વધારે છે એટલે આપણે ખજૂર તો ખાવા જોઈએ. Megha Thaker -
ફ્રેશ ખજૂર નો હલવો
#GH#હેલ્થી#Indiaફ્રેશ ખજૂર ખુબજ પૌષ્ટિક છે,તેમાં પ્રોટીન ,આયરન,પોટેશિયમ,ફોસ્ફરસ,મેગ્નેશિયમ,કાર્બોહાઈડ્રેટ, વગેરે વિટામિન્સ થી ભરપૂર છે.તે લોહીની ઉણપ ને દૂર કરે છે,અત્યારે આ ખજૂર ની સીઝન પણ છે અને બજાર માં બધીજ જગ્યા એ જોવા મળે છે.તો આજે મેં આ હેલ્થી ખજૂર નો હલવો બનાવ્યો. છે. Dharmista Anand -
ડ્રાયફુટ ખજૂર પાક (Dryfruit Khajoor Paak Recipe In Gujarati)
#alpa#Cookpadindia#Cookpadgujarati#Cookpad એનર્જીથી ભરપૂર ડ્રાય ફુટ ખજૂર પાક Ramaben Joshi -
ખજૂર ડ્રાયફ્રુટ્સ પાક (Khajoor Dryfruits Paak Recipe In Gujarati)
#CB9છપ્પન ભોગ ચેલેન્જ Week 9શિયાળામાં અડદિયા પાક, મેથી પાક, ગુંદર પાક, સાલમ પાક વગેરે ખવાય જેથી આખું વર્ષ તંદુરસ્તી સારી રહે. રોગ પ્રતિકારક શક્તિ માં પણ વધારો કરે.આજે સોફ્ટ ખજૂર માંથી ખજૂર-ડ્રાય ફ્રુટસ પાક બનાવ્યો છે. ખજૂરની કુદરતી મિઠાશ હોવાથી ખાંડ નાંખવી નથી પડતી એટલે વધુ હેલ્ધી રેસીપી છે. Dr. Pushpa Dixit -
ખજૂર ડ્રાયફ્રુટ બન
#મોમઆજે મેં મારા સન માટે ખજૂર સુકામેવાના કોમ્બિનેશન માં આ રેસિપી બનાવી છે .જે તેને ખૂબ પસંદ છે . Keshma Raichura -
ખજૂર અને ડ્રાયફ્રુટ્સ ના મોદક (Khajoor Dryfruits Modak Recipe In Gujarati)
#SGCખજૂર અને ડ્રાયફ્રુટ્સ નાં રોલ કે થાળીમાં પાથરી ખજૂર બાઈટ્સ તો બનાવું. આજે ગણપતિ બાપા માટે ખજૂર અને ડ્રાયફ્રુટ્સ ના મોદક બનાવ્યા. Dr. Pushpa Dixit -
-
ખજૂર પાક
#CB9#Week9શિયાળા માં તો ખજૂર ખાવુ જ જોઈએ. અને સાથે સાથે ખજૂર પાક માં ગુંદર, ડ્રાય ફ્રૂટ નો ઉપયોગ થયો છે તેથી ખુબ જ શક્તિ વર્ધક છે અને દર રોજ એક કટકો ખાવા થી શક્તિ નો સંચાર થાય છે અને શરીર માં સ્ફૂર્તિ લાગે છે. Arpita Shah -
ખજૂર બોલ્સ (Khajoor balls Recipe in Gujarati)
#VR#MBR8ખજૂર પાક,ખજૂર બોલ અને ખજૂર રોલ આમ તો બધું એક જ છે તેના અલગ અલગ સેઇપ આપવામાં આવે છે.ખજૂર ખાવો શિયાળામાં ખૂબ ગુણાકારી છે. Hetal Vithlani -
ગાજર નો હલવો (ખમણ્યા વગર)
#FDS#SJR#cookpadindia#cookpadguj#cookpadગાજરનો હલવો એ બાળકોથી લઈને મોટા વડીલો ની ઓલ ટાઈમ ફેવરીટ વાનગી છે. મારો પણ ફેવરિટ છે . મારી ફ્રેન્ડ ને ગાજરનો હલવો બહુ જ ભાવે છે. તેથી મેં ગાજર નો હલવો બનાવ્યો છે. કુકરમાં ખૂબ ઝડપથી બની જાય છે અને ટેસ્ટમાં પણ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Parul Patel -
ખજૂર પાક (Khajoor Paak Recipe In Gujarati)
#DIWALI2021ખજૂરમાં ખૂબ જ પૌષ્ટિક તત્વો આવેલા છે. તે યાદ શક્તિ વધારે છે, હાડકા મજબૂત બને છે, કોલેસ્ટ્રોલ ઘટે છે, રેસા હોવાથી કબજિયાત માં ફાયદો કરે છે. વજન ઘટાડવામાં પણ મદદ કરે છે. આમ, અગણિત ફાયદા છે. શિયાળામાં ખાસ કરીને ખજૂરનું સેવન વધુ થાય છે. આ ખજૂર પાકમાં ડ્રાય ફ્રુટ્સ પણ છે જે પણ ઘણી રીતે રેસીપીને ટેસ્ટી બનાવે છે.આ ખજૂર પાક પ્રસાદમાં, ફેસ્ટીવલમાં કે દિવાળીમાં જરૂર થી બને. Dr. Pushpa Dixit -
ખજૂર બિસ્કિટ રોલ (Khajoor biscuit roll recipe in Gujarati)
ખજૂર બિસ્કિટ રોલ ખજૂર, સુકામેવા અને મારી બિસ્કિટ નો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. આ રોલ ખજૂર ડ્રાયફ્રુટ રોલ ની જેમ જ બનાવવામાં આવે છે પરંતુ તેમાં મારી બિસ્કીટ ઉમેરવાથી આ રોલ ને ખુબ જ સરસ ટેક્ષચર અને ક્રંચ મળે છે. સરળતાથી અને ઝડપથી બની જતા આ ખજૂર બિસ્કિટ રોલ બાળકોને ખૂબ જ પસંદ પડે છે.#US#cookpadindia#cookpad_gu spicequeen -
ખજૂર પિસ્તા રોલ(Khajur Pista Roll Recipe in Gujarati)
#કૂકબુક#દિવાલીનાસ્તા#પોસ્ટ2ખજૂર સવાસ્થ્ય માટે ખૂબ જ ગુણકારી છે. ખજૂર ખાવાથી હાડકા મજબૂત થાય છે અને હિમોગ્લોબીન વધે છે.ખજૂર માં નેચરલ મીઠાશ હોય છે. Jigna Shukla -
ખજૂર સૂકામેવા પાક (Khajur dryfruit pak recipe in Gujarati) (Jain)
#CB9#week9#chhappanbhog#khajurpak#CookpadIndia#COOKPADGUJRATI શિયાળો એટલે બનાવવાના અને ખાવાના દિવસ સામાન્ય રીતે મોટાભાગના વસાણામાં ગોળ અથવા તો ખાંડ આવતી હોય છે. પરંતુ ખજૂર પાક એક એવું વસાણું છે જેમાં ખજૂર ને પોતાનું ગળપણ સરસ હોવાથી અન્ય બીજું કોઈ ગળપણ ઉમેરવામાં આવતું નથી. અહીં મેં ખજૂર પાક માં ડ્રાયફ્રૂટ અને સૂંઠ, ગંઠોડા પાવડર, તજ પાવડર, જાયફળ પાવડર અને ઈલાયચી પાવડર ઉમેરી તેને વસાણા સ્વરૂપે બનાવેલ છે. શિયાળામાં ખાવા ખજૂર પાક નો યોગ્ય માત્રામાં સેવન કરવાથી તે ખૂબ જ ફાયદાકારક રહે છે. Shweta Shah -
ખજૂર રોલ્સ (Khajoor rolls recipe in Gujarati)
શિયાળા દરમિયાન અલગ-અલગ પ્રકારના સુકામેવા અને વસાણા આપણા શરીર માટે ખૂબ જ ઉપયોગી છે. ખજૂર રોલ્સ ખજૂર અને સૂકા મેવાનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે અને એમાં ખૂબ જ થોડા ઘીનો ઉપયોગ કરવામાં આવે છે. ખજૂર રોલ્સ માં ખાંડ કે ગોળ નો ઉપયોગ કરવામાં આવતો નથી. આ એક ખૂબ જ હેલ્ધી અને સ્વાદિષ્ટ મીઠાઈ છે જે બાળકો પણ ખૂબ જ પસંદ કરે છે.#VR#MBR8#cookpadindia#cookpad_gu spicequeen -
ખજૂર પાક (Khajoor Paak Recipe In Gujarati)
#CB9શક્તિનું મહાસાગર એટલે રણપ્રદેશનું ફ્રુટ ખજૂર એટલે જ કહ્યું છે કે શિયાળામાં ખાઓ ખજૂર અને શક્તિ રહેહાજરા હજુર. આપણે જેખજૂર ખાઈએ છીએ તે મોટાભાગે સાઉદી અરેબિયા, ઈરાન વગેરે મિડલ ઈસ્ટના કે અખાતી દેશોમાંથી આવે છે. મહેનતનું કામ કરવાનું હોય તેમણે ચા પીવાને બદલે બેથી ત્રણ પેશી ખજૂર એક ગ્લાસ પાણીમાં પલાળી મસળી પી જવું. તેનાથી થાક ઝડપથી દૂર થાય છે. આયુર્વેદમાં આ પીણાને ખજૂર મંથ કહે છે. સાંધાનો દુ:ખાવો, હ્રદય-બ્લડપ્રેસર અને કબજિયાત માટે તે અકસીર છે. ખજૂરની સાથે mix dry fruit અને બાવળિયો ગુંદર હોવાથી ખજૂર પાક એકદમ પૌષ્ટિક અને હેલ્થી બને છે દરરોજ માત્ર એક કટકો ખાવાથી શરીરમાં શક્તિનો સંચાર થાય છે. Ankita Tank Parmar -
ખાંડ વગર ના પેડા (Sugar Free Peda Recipe In Gujarati)
આ હેલ્થી પેડા મે મારાં ફેમિલી માટે બનાવીયા..... મારાં દીકરા ને સ્વીટ બઉ ભાવે...... તો હેલ્થી રેસિપી બનાવીહેલ્થી ખાંડ ફ્રી પેડા Deepal -
ડ્રાયફ્રુટ ખજૂર પાક (Dryfruit Khajoor Paak Recipe In Gujarati)
#KS2# શિયાળાનું ઉત્તમ વસાણુ ખજૂર પાકબળવર્ધક હેલ્ધી ડ્રાય ફુટ ખજૂર પાક Ramaben Joshi -
ખજૂર, અંજીર અને ડ્રાયફ્રુટસ રોલ્સ(Dates,fig & dryfruits rolls recipe in Gujarati)
શિયાળાની ઋતુમાં લાલ ખજૂર અને કાળા ખજુર ખાવાથી એનર્જી બુસ્ટર અને એનર્જી ટોનિક તથા હિમોગ્લોબિનની માત્રા પણ વધે છે.આ ખજૂરને પોતની કુદરતી મિઠાશ મળેલ છે.તે અંદરથી ખુબજ ગરમ તત્વ છે.લાલ ખજૂરમાનાં તત્ત્વો કેન્સર,ફેંફસા,બ્રેસ્ટ અને પ્રોસ્ટેટ શરદી,કફની તકલીફ દૂર કરવા માટેની ક્ષમતા રાખે છે..#MW1#POST1#ઇમ્યુનિટી (રોગ પ્રતિકારક)રેસિપી 😋😋 Vaishali Thaker -
ખજૂર ડ્રાય ફ્રુટ (Khajur Dryfruit Recipe in Gujarati)
#GA4#week9ડ્રાય ફ્રુટઆ દિવાળી હેલ્થી હોવી જરૂરી છે એટલે બાહર ની કોઈ મીઠાઈ નહીં પણ બધા ને ડ્રાય ફ્રુટ ભાવે એટલે ઘરે જ હેલ્થી અને ટેસ્ટી ખાંડ ફ્રી ખજૂર પાક Komal Shah -
ડ્રાય ફુટ ખજૂર પાક(Dryfruit Khajur pak Recipe in Gujarati)
#કુકબુક#પોસ્ટ 2#ડ્રાયફ્રુટ ખજૂર પાક Khushbu Sonpal -
ખજૂર પાક(Khajoor pak recipe in Gujarati)
#MW1શિયાળો શરૂ થયો છે ત્યારે દરેક ના ઘર માં શિયાળુ વાનગીઓ બનવાની શરૂઆત થઈ ગઈ હોય. એવી જ એક વાનગી ખજૂર પાક આજે બનાવ્યો. ઓછી સામગ્રી માં પણ એકદમ હેલ્થી એવો ખજૂર પાક. Mauli Mankad -
ખજૂર પાક (Khajoor Paak Recipe In Gujarati)
#CB9 Week-9 ખજૂર પાક આજે મે ખજૂર પાક ગુંદર અને સૂકો મેવો ઉમેરી બનાવ્યો છે. શરીર ને તાકાત આપે તેવો હેલ્ધી ખજૂર પાક ટેસ્ટ માં ખૂબ સારો લાગે છે અને બનાવવામાં ખૂબ ઓછો સમય લાગે છે. ગુંદર શરીર માં હાડકા ને મજબૂત રાખવાની સાથે ઇમ્યુનીટી માં પણ વધારો કરે છે. Dipika Bhalla -
ખજૂર પાક (Khajoor Paak Recipe In Gujarati)
#CB9#Week9#MH ભરપુર આયૅન,કેલ્શિયમ અને કેલરીનો ખજાનો એટલે ખજૂર અને તેમાં ડ્રાયફ્રુટસ અને ઘી ભળે એટલે તો પૂછવું જ શું?આખા વષૅની શક્તિ મળી જાય.બીજા કોઈ જ પાક ખાવાની જરૂર ના રહે. Smitaben R dave -
-
ખજૂર ડ્રાયફ્રુટ પાક લાડુ (Khajoor Dryfruit Paak Ladoo Recipe In Gujarati)
#KS2#cookpadgujarati#cookpadindiaશિયાળા માં ખજુર અને સૂકા મેવા ના સેવન ના લાભ આપણે સૌ જાણીએ છીએ. લોહતત્વ અને શક્તિ ના ભંડાર એવા ખજૂર માં કુદરતી મીઠાશ હોય છે જેથી અલગ થી ખાંડ -ગોળ ની જરૂર નથી પડતી. સાથે સૂકા મેવા ભેળવવાથી વધુ પૌષ્ટિક ની સાથે સ્વાદિષ્ટ પણ બને છે. Deepa Rupani
More Recipes
ટિપ્પણીઓ