ખજૂર પાક(Khajoor pak recipe in Gujarati)

Mauli Mankad
Mauli Mankad @cook_27161877
JAMNAGAR

#MW1
શિયાળો શરૂ થયો છે ત્યારે દરેક ના ઘર માં શિયાળુ વાનગીઓ બનવાની શરૂઆત થઈ ગઈ હોય. એવી જ એક વાનગી ખજૂર પાક આજે બનાવ્યો. ઓછી સામગ્રી માં પણ એકદમ હેલ્થી એવો ખજૂર પાક.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
15-20 કટકા
  1. 1 મોટું બાઉલ ઠળિયા વિનાનું ખજૂર
  2. 1 મોટો વાટકોકાજુ બદામ નો ભૂકો
  3. 3 ચમચા ઘી

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સૌ પહેલા ઘી ને ગરમ કરી તેમાં ખજૂર ને સાંતળવું.

  2. 2

    ત્યારબાદ ખજૂર ને સરખું મસળી ને હલાવી લેવું અને તેમાં કાજુ બદામ નો ભૂકો ઉમેરી સતત હલાવતા રહેવું.

  3. 3

    ત્યારપછી એક થાળી માં સહેજ ઘી વાળો હાથ લઇ થાળી માં લગાડી લેવો અને તેના ઉપર ખજૂર ના મિશ્રણ ને એકસરખું તવેથા કે ચમચા થી પાથરી લેવું અને ઠંડુ પડ્યા પછી તેને ખાવા ના ઉપયોગ માં લઇ શકાય.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Mauli Mankad
Mauli Mankad @cook_27161877
પર
JAMNAGAR

Similar Recipes