ખજૂર ડ્રાય ફ્રુટ (Khajur Dryfruit Recipe in Gujarati)

Komal Shah
Komal Shah @cook_25977605

#GA4
#week9
ડ્રાય ફ્રુટ
આ દિવાળી હેલ્થી હોવી જરૂરી છે એટલે બાહર ની કોઈ મીઠાઈ નહીં પણ બધા ને ડ્રાય ફ્રુટ ભાવે એટલે ઘરે જ હેલ્થી અને ટેસ્ટી ખાંડ ફ્રી ખજૂર પાક

ખજૂર ડ્રાય ફ્રુટ (Khajur Dryfruit Recipe in Gujarati)

#GA4
#week9
ડ્રાય ફ્રુટ
આ દિવાળી હેલ્થી હોવી જરૂરી છે એટલે બાહર ની કોઈ મીઠાઈ નહીં પણ બધા ને ડ્રાય ફ્રુટ ભાવે એટલે ઘરે જ હેલ્થી અને ટેસ્ટી ખાંડ ફ્રી ખજૂર પાક

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૫ થી ૭ મિનિટ
૧૦ થી ૧૨ પીસ
  1. ૨૫૦ થી ૩૦૦ ગ્રામ મિક્સ ડ્રાય ફ્રુટ (બદામ, કાજુ, પિસ્તા)
  2. ૨૫૦ગ્રામ સીડ લેસ ખજૂર
  3. ૧ ચમચીઘી

રાંધવાની સૂચનાઓ

૫ થી ૭ મિનિટ
  1. 1

    ડ્રાય ફ્રુટના મોટા ટુકડા કરો એક કડાઈ ઘી મૂકી તેમાં બધું ડ્રાય ફ્રુટ ૨ થી ૩ મિનિટ માટે તળી લો પછી એને એક થાળી માં કાઢી લો

  2. 2

    હવે એ જ કડાઈ માં ખજૂર નાખી ને ૨ થી ૩ મિનિટ માટે ગરમ થાય એમ પ્રેસ કરી મે બધું મેલ્ટ કરી લો (બહુ વધારે વાર ગરમ ના થવા દેવું નહીં તો ખજૂર પાક ચવડ થઈ જશે)

  3. 3

    હવે ગેસ બંધ કરી એમાં થોડું થોડું કરી ડ્રાય ફ્રુટ નાખતા જાઓ ને મિક્સ કરતાં જાઓ

  4. 4

    હવે એક થાળી માં ઘી લગાવી ને તેમાં પથરી ને વાટકી ની મદદ થી બરાબર દાબી દો થોડું ઠંડું થાય એટલે પીસ કરી લો

  5. 5

    લાડુ કરવા હોય તો ભી કરી શકાય

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Komal Shah
Komal Shah @cook_25977605
પર

Similar Recipes