ખજૂર ડ્રાયફ્રુટ્સ પાક (Khajoor Dryfruits Paak Recipe In Gujarati)

#CB9
છપ્પન ભોગ ચેલેન્જ Week 9
શિયાળામાં અડદિયા પાક, મેથી પાક, ગુંદર પાક, સાલમ પાક વગેરે ખવાય જેથી આખું વર્ષ તંદુરસ્તી સારી રહે. રોગ પ્રતિકારક શક્તિ માં પણ વધારો કરે.
આજે સોફ્ટ ખજૂર માંથી ખજૂર-ડ્રાય ફ્રુટસ પાક બનાવ્યો છે. ખજૂરની કુદરતી મિઠાશ હોવાથી ખાંડ નાંખવી નથી પડતી એટલે વધુ હેલ્ધી રેસીપી છે.
ખજૂર ડ્રાયફ્રુટ્સ પાક (Khajoor Dryfruits Paak Recipe In Gujarati)
#CB9
છપ્પન ભોગ ચેલેન્જ Week 9
શિયાળામાં અડદિયા પાક, મેથી પાક, ગુંદર પાક, સાલમ પાક વગેરે ખવાય જેથી આખું વર્ષ તંદુરસ્તી સારી રહે. રોગ પ્રતિકારક શક્તિ માં પણ વધારો કરે.
આજે સોફ્ટ ખજૂર માંથી ખજૂર-ડ્રાય ફ્રુટસ પાક બનાવ્યો છે. ખજૂરની કુદરતી મિઠાશ હોવાથી ખાંડ નાંખવી નથી પડતી એટલે વધુ હેલ્ધી રેસીપી છે.
રાંધવાની સૂચનાઓ
- 1
ખજૂરમાં જો ઠળિયા હોય તો કાઢી લો. અહીં મેં સીડલેસ ખજૂર લીધેલ છે. પછી ઝીણો સમારી લો કે મિક્સરમાં ક્રશ કરી લો.
- 2
નોન સ્ટીક કડાઈમાં ઘી નાંખી ડ્રાય ફ્રુટસ ની કતરણ નાંખી હલાવો. મખાના પાવજર અને ટાપરાનું છીણ નાંખી મિક્સ કરો.
- 3
પછી ખજૂર નાંખી બધું મિક્સ કરી લો. ઠંડુ થાય એટલે કટ કરી સર્વ કરો.
- 4
હવે ગ્રીસ કરેલી ટ્રે માં પાથરી તાવેથા થી પ્રેસ કરી સમથળ કરો. ઉપર ખસખસ ભભરાવી કાપા પાડો.
- 5
૧૦-૧૫ મિનિટ ફ્રીઝમાં સેટ કરવા મૂકો પછી પીસ કરી ડબામાં ભરી લો અને સર્વ પણ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ખજૂર પાક (Khajoor Paak Recipe In Gujarati)
#CB9 Week-9 ખજૂર પાક આજે મે ખજૂર પાક ગુંદર અને સૂકો મેવો ઉમેરી બનાવ્યો છે. શરીર ને તાકાત આપે તેવો હેલ્ધી ખજૂર પાક ટેસ્ટ માં ખૂબ સારો લાગે છે અને બનાવવામાં ખૂબ ઓછો સમય લાગે છે. ગુંદર શરીર માં હાડકા ને મજબૂત રાખવાની સાથે ઇમ્યુનીટી માં પણ વધારો કરે છે. Dipika Bhalla -
-
ખજૂર પાક (Khajoor Paak Recipe In Gujarati)
#DIWALI2021ખજૂરમાં ખૂબ જ પૌષ્ટિક તત્વો આવેલા છે. તે યાદ શક્તિ વધારે છે, હાડકા મજબૂત બને છે, કોલેસ્ટ્રોલ ઘટે છે, રેસા હોવાથી કબજિયાત માં ફાયદો કરે છે. વજન ઘટાડવામાં પણ મદદ કરે છે. આમ, અગણિત ફાયદા છે. શિયાળામાં ખાસ કરીને ખજૂરનું સેવન વધુ થાય છે. આ ખજૂર પાકમાં ડ્રાય ફ્રુટ્સ પણ છે જે પણ ઘણી રીતે રેસીપીને ટેસ્ટી બનાવે છે.આ ખજૂર પાક પ્રસાદમાં, ફેસ્ટીવલમાં કે દિવાળીમાં જરૂર થી બને. Dr. Pushpa Dixit -
-
-
ખજૂર ગુંદર પાક (Khajoor Gundar Paak Recipe In Gujarati)
#CB9#WEEK9# છપ્પન ભોગ રેસીપી ચેલેન્જ#khajur - Gundar palak Krishna Dholakia -
-
-
ડ્રાયફ્રુટ ખજૂર પાક (Dryfruit Khajoor Paak Recipe In Gujarati)
#KS2# શિયાળાનું ઉત્તમ વસાણુ ખજૂર પાકબળવર્ધક હેલ્ધી ડ્રાય ફુટ ખજૂર પાક Ramaben Joshi -
-
ખજૂર પાક (Khajoor Paak Recipe In Gujarati)
#CB9શક્તિનું મહાસાગર એટલે રણપ્રદેશનું ફ્રુટ ખજૂર એટલે જ કહ્યું છે કે શિયાળામાં ખાઓ ખજૂર અને શક્તિ રહેહાજરા હજુર. આપણે જેખજૂર ખાઈએ છીએ તે મોટાભાગે સાઉદી અરેબિયા, ઈરાન વગેરે મિડલ ઈસ્ટના કે અખાતી દેશોમાંથી આવે છે. મહેનતનું કામ કરવાનું હોય તેમણે ચા પીવાને બદલે બેથી ત્રણ પેશી ખજૂર એક ગ્લાસ પાણીમાં પલાળી મસળી પી જવું. તેનાથી થાક ઝડપથી દૂર થાય છે. આયુર્વેદમાં આ પીણાને ખજૂર મંથ કહે છે. સાંધાનો દુ:ખાવો, હ્રદય-બ્લડપ્રેસર અને કબજિયાત માટે તે અકસીર છે. ખજૂરની સાથે mix dry fruit અને બાવળિયો ગુંદર હોવાથી ખજૂર પાક એકદમ પૌષ્ટિક અને હેલ્થી બને છે દરરોજ માત્ર એક કટકો ખાવાથી શરીરમાં શક્તિનો સંચાર થાય છે. Ankita Tank Parmar -
ખજૂર પાક (Khajoor Paak Recipe In Gujarati)
#CB9#WEEK9ડાયાબિટીસ હોય તેની માટે આ ખજૂર પાક બનાવાય છે . કેમકે તેમાં ખાંડ નાખવાની નથી. Richa Shahpatel -
ખજૂર પાક (Khajoor Paak Recipe In Gujarati)
#CB9#WEEK9ખજૂર ખાવા માટે ખૂબ હેલ્ધી છે, ખજૂરમાં પૂરતા પ્રમાણમાંફાઇબરસૅ, વિટામીન્સ અને મીનરલ્સ જેમ કે પોટેશિયમ મેગ્નેશિયમ, કોપર, કેલ્શિયમ અને અનેક જાતના મિનરલ્સ ઉપલબ્ધ છે. જે આપણા બોડીને ખૂબ જ હેલ્ધી રાખે છે. Rachana Sagala -
ડ્રાયફુટ ખજૂર પાક (Dryfruit Khajoor Paak Recipe In Gujarati)
#alpa#Cookpadindia#Cookpadgujarati#Cookpad એનર્જીથી ભરપૂર ડ્રાય ફુટ ખજૂર પાક Ramaben Joshi -
-
ખજૂર પાક
#CB9#Week9શિયાળા માં તો ખજૂર ખાવુ જ જોઈએ. અને સાથે સાથે ખજૂર પાક માં ગુંદર, ડ્રાય ફ્રૂટ નો ઉપયોગ થયો છે તેથી ખુબ જ શક્તિ વર્ધક છે અને દર રોજ એક કટકો ખાવા થી શક્તિ નો સંચાર થાય છે અને શરીર માં સ્ફૂર્તિ લાગે છે. Arpita Shah -
ખજૂર અને ડ્રાયફ્રુટ્સ ના મોદક (Khajoor Dryfruits Modak Recipe In Gujarati)
#SGCખજૂર અને ડ્રાયફ્રુટ્સ નાં રોલ કે થાળીમાં પાથરી ખજૂર બાઈટ્સ તો બનાવું. આજે ગણપતિ બાપા માટે ખજૂર અને ડ્રાયફ્રુટ્સ ના મોદક બનાવ્યા. Dr. Pushpa Dixit -
ખજૂર પાક (Khajoor Paak Recipe In Gujarati)
#CB9#cookpadgujrati#cookpadindia#Diwali2021 Jayshree G Doshi -
-
ખજૂર ગુંદર પાક (Khajoor Gundar Paak Recipe In Gujarati)
#MBR3#cookpad_gujહવે શિયાળો આવી ગયો છે તો શિયાળામાં હેલ્ધી અને પૌષ્ટિક એવો ખજૂર ગુંદર પાક બનાવ્યું છે. રોજ એક કટકો ખાવાથી શરીરમાં તાકાત આવે છે અને બીમાર થવાતો નથી. Ankita Tank Parmar -
-
-
ખજૂર પાક (Khajoor Paak Recipe In Gujarati)
#VR#cookpadindia#cookpadgujaratiશિયાળાનું ઉત્તમ વસાણું એટલે ઔષધીય ગુણો થી ભરપુર ખજૂર પાક. Ranjan Kacha -
-
-
ખજૂર અને ગૂંદનો પાક (Khajoor Gund Paak Recipe In Gujarati)
#FFC2#week2#ગુંદરસવારનો નાસ્તો:શિયાળાની સવાર હોય અને જો નાસ્તામાં ખજૂર અને ગુંદનો પાક હોય તો તે શકિત વર્ધક અને ગુણકારી છે. ખજૂર તથા ગૂંદ બંને શરીર માટે ફાયદાકારક છે. Valu Pani -
-
-
ખજૂર પાક (Khajoor Paak Recipe In Gujarati)
#CB9#Week9#MH ભરપુર આયૅન,કેલ્શિયમ અને કેલરીનો ખજાનો એટલે ખજૂર અને તેમાં ડ્રાયફ્રુટસ અને ઘી ભળે એટલે તો પૂછવું જ શું?આખા વષૅની શક્તિ મળી જાય.બીજા કોઈ જ પાક ખાવાની જરૂર ના રહે. Smitaben R dave -
More Recipes
ટિપ્પણીઓ (7)