રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિન્ટ
5 વ્યક્તિ
  1. 6નં પાવ
  2. 1 કપગ્રીન ચટણી
  3. 1/2 કપલસણની ચટણી
  4. 1 કપખજૂર અમલી ની ચટણી
  5. 1 કપડુંગરી
  6. 1 કપતારેલા સીંગ દાણા
  7. 1 કપબટર
  8. 1 કપસેવ
  9. મસાલો બનાવા માટે
  10. 5નં બાફેલા બટેટા
  11. 1 ટી સ્પૂનદાબેલી મસાલો
  12. 1 ટી સ્પૂનખાંડ
  13. 1 ટી સ્પૂનલીંબુ નો રસ

રાંધવાની સૂચનાઓ

30 મિન્ટ
  1. 1

    મસાલો બનાવા માટે બટેટા બાફી લો. તેમાં તેને ક્રશ કરી લો. તેમાં દાબેલી મસાલો, ખાંડ અને લીંબુ નો રસ ઉમેરો અમે મિક્સ કરો.

  2. 2

    હવે 3 ચટણી, ડુંગરી, સીંગ દાણા રેડી કરો.

  3. 3

    પાવ લો તેને વચ્ચે થી કાપો. તેમાં 3 ચટણી લગાડો. મસાલો લગાડો, ડુંગરી, સીંગ દાણા ઉમેરો. અને લોઢી માં સેકી લો. ઉપર થી સેવ થી સજાવટ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
reena
reena @cook_22190361
પર

ટિપ્પણીઓ

Similar Recipes