માવાના પેંડા(mava na penda in Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 500મીલી દૂધ
  2. 2 ચમચીખાંડ
  3. 1 ચમચીઇલાયચી પાઉડર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ દૂધને ગરમ થવા મૂકવું અને પછી દૂધ ઘટ થવા આવે ત્યારે તેમાં ૨ ચમચી ખાંડ નાખવી ખાંડનું પાણી બળે ત્યાં સુધી હલાવવું

  2. 2

    ત્યાર પછી તેમાં ઇલાયચી પાઉડર નાખી ૫ મિનિટ સુધી હલાવવું અને પછી તેના પેંડા વાળી લેવા તો તૈયાર છે માવાના પેંડા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Heetanshi Popat
Heetanshi Popat @Heetanshipopat
પર

Similar Recipes