સમોસા(samosa in Gujarati)

રાંધવાની સૂચનાઓ
- 1
બટેટાને બાફી લેવા અને તેનો માવો બનાવી લેવો એક લોયામાં બે ચમચી તેલ મૂકી એમાં આદુ લસણ અને મરચાની પેસ્ટ ને સાતડી લેવા ત્યારબાદ તેમાં લીલા વટાણા ને પાંચ મિનિટ માટે ચડવા દેવા પછી તેમાં લાલ મરચું પાઉડર ગરમ મસાલો આમચૂર પાઉડર પ્રમાણસર મીઠું ઉમેરી તેમાં બટેટાના માવાને મિક્સ કરી દેવો.
- 2
- 3
ઘઉંના લોટમાં ઘીનું મોણ અને પ્રમાણસર મીઠું ઉમેરી ને મિડિયમ કઠન લોટ બાંધી લેવો અને તેના લુવા બનાવી ને રોટલી વણી લેવી એ રોટલી ને વચ્ચેથી કાપો બે ભાગમાં કાપીને હાથમાં લઇ સમોસાનો સેપ આપવો અને તેમાં આપણે જે બટેટાના વટાણાનું પુરણ બનાવેલું ઍ પુરણ ને સમોસમા ભરી લેવું પછી પાણી વારો હાથ કરી સમોસા ને બરાબર પેક કરી લેવા ત્યાર પછી એક પેનમાં તેલ ગરમ કરીને બધા જ સમોસા ને ધીમા તાપે ગુલાબી તળી લેવા.
- 4
તમે પીક માં જોઈ શકો છો આવી રીતે બધા સમોસા ને તળી લેવા આ સમોસા ને ખજૂર આમલીની ચટણી અને ધાણાભાજી મરચા ની ગ્રીન ચટણી સાથે ખૂબ ટેસ્ટી લાગે છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સમોસા (Samosa Recipe in Gujarati)
#GA4#week21 એકદમ બહાર જેવા જ સમોસા મેં ઘરે બનાવેલા મારા પરિવારને ખૂબ જ પસંદ પડેલા ટેસ્ટી અને ક્રિસ્પી બનેલા Komal Batavia -
-
-
રીંગ સમોસા(ring samosa recipe in Gujarati)
#માઇઇબુક #પોસ્ટ૧૦ હેલો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે એક નવાજ રંગરૂપમાં સમોસા લઈને આવું છું જેને જોતા જ ખાવાનું મન થઈ જાય Nipa Parin Mehta -
-
-
-
-
-
પંજાબી સમોસા (punjabi samosa recipe in Gujarati)
સમોસા મધ્ય અને પૂર્વીય એશિયા ની પ્રખ્યાત વાનગી હતી.. જે ભારત મા 13 મિ સદી મા આવ્યા. અને આપણે સમોસા ને અપનાવી લીધા.સમોસા ઘણા પ્રકાર ના બને છે.. આજે મે ટ્રેડિશનલ પંજાબી સ્ટાઇલ ના સમોસા બનાવ્યા છે...ચોમાસામાં ચટપટું ગરમાગરમ કંઈક આરોગવા મળી જાય તો મજા આવી જાય...#સુપરશેફ3 Dhara Panchamia -
સમોસા (samosa in Gujarati)
#વિકમિલ૧ #સ્પાઈસીરેસીપી #માઇઇબુક ગમે ત્યારે અને બધા ને ભાવે એવા સમોસા Shruti Hinsu Chaniyara -
-
-
પીન વ્હીલ સમોસા (pinwheel Samosa Recipe in Gujarati) (Jain)
#MW3#Fried#pinwheel#banana#vatana#samosa#COOKPADGUJRATI#CookpadIndia સમોસા એ નાના મોટા સૌને પ્રિય એવી તળેલી વાનગી છે. મેં અહીં કાચા કેળા અને વટાણા નો ઉપયોગ કરીને સમોસા ને પનવેલ સ્વરૂપે બનાવ્યા છે. Shweta Shah -
-
-
-
પંજાબી સમોસા (Punjabi Samosa Recipe In Gujarati)
#GA4 #week18પંજાબી સમોસા એકદમ બહાર જેવા ક્રિષપી અને ટેસ્ટી... Dhvani Sangani -
-
મીની સમોસા (Mini Samosa Recipe in Gujarati)
#GA4#Week21 #samosaયમ્મી યમ્મી- ટેસ્ટી ટેસ્ટી ઝડપથી બની જતા નાના મોટા સૌ કોઇના મનપસંદ મીની સમોસા.😋 Shilpa Kikani 1 -
-
-
-
-
-
સમોસા (Samosa Recipe In Gujarati)
#આલુજબ તક રહેગા, સમોસે મેં આલુદિલ યે કહેગા, તુજકો મૈ ખાલુ.......... Kavita Sankrani -
-
-
More Recipes
ટિપ્પણીઓ (9)