રાંધવાની સૂચનાઓ
- 1
એક નોનસ્ટિક પેનમાં ઘી ગરમ કરવા મુકો, ઘી પીગળી જાય પછી તેમાં બે ચમચી જેટલું દૂધ ઉમેરો, હવે ચપટી કેસર ઉમેરો, ત્યારબાદ મેંગો પલ્પ ઉમેરો, હવે બધું મિક્સ કરી મિડિયમ ગેસ પર હલાવતા રહો.
- 2
હવે તેમાં ખાંડ ઉમેરો અને ખાંડને સરસ રીતે મિશ્રણમાં મિક્સ કરો, ખાંડ ઓગળી જાય પછી તેમાં દૂધનો પાઉડર ઉમેરો પછી તેમાં કાજુનો પાઉડર ઉમેરો અને બધું મિક્સ કરો એમાં ગઠ્ઠા ન પડે તેનું ધ્યાન રાખો.
- 3
એકદમ મીડીયમ ગેસ પર હલાવતા રહો હવે જે મિશ્રણ કઠણ થતું જશે તેમ તેમ કડાઈમાં થી છુટું પડતું જશે.
- 4
હવે તેમાં ઇલાયચી પાઉડર ઉમેરો બધું મિશ્રણ જ્યાં સુધી કઢાઈ માંથી છૂટું ન પડે ત્યાં સુધી હલાવો.
- 5
હવે એક નરમ લોટ બાંધ્યો હોય તેવું મિશ્રણ તૈયાર થાય એટલે ગેસ બંધ કરી મિશ્રણ ને એક પ્લેટમાં કાઢો.
- 6
પાંચ મિનિટ માટે ઠંડું પડવા દો, હવે મિશ્રણ ઠંડું થઈ જાય એટલે તેના નાના નાના પેંડા વાળી તેને હથેળીથી થોડા ચપટા દબાવી દો.
- 7
તો તૈયાર છે તમારા મેંગો ના પેંડા. આ પેંડા ખુબ જ સરસ બને છે.
Similar Recipes
-
-
મેંગો ડીલાઇટ પેંડા (Mango Delight Penda Recipe In Gujarati)
#mr#milkrecipe#cookpadindia#cookpadgujarati Sneha Patel -
-
મેંગો પેંડા(mango penda recipe in Gujarati)
#માઇઇબુકઆજે કંઇક નવું બનાવીએ. કોઈ વાર આપના ઘરે બ્રેડ સ્લાઈસ વધતી હોય છે તો આપને તેને ફેંકી દેતા હોય છી. તો આજે તેમાં થી આપને બનાવીશું પેંડા. Vrutika Shah -
-
-
મેંગો પેંડા(Mango penda recipe in Gujrati)
#વીક મિલ2#મારા ફઈ ઠાકોરજી માટે આંબા ની સીઝન માં દર વખતે બનાવતા#મને આ રેસિપી શીખવાડવા માટે ખૂબ આભાર Davda Bhavana -
-
-
-
-
-
-
મેંગો ફીરની (Mango Firni Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati#ff3#childhood Sneha Patel -
-
-
થાબડી પેંડા (thabdi penda recipe in gujarati)
મલાઈના કીટ્ટા માંથી બનાવેલ પેંડા#સ્વીટ રેસિપિસ#માઇઇબુક#પોસ્ટ-૧૩ Dolly Porecha -
મેંગો શ્રીખંડ (Mango Shrikhand Recipe In Gujarati)
કેરી રેસિપી ચેલેન્જ#KR મેંગો શ્રીખંડ એકાદશી ના ફરાળ માં sweet dish તો જોઈએ જ એટલે મેં મેંગો શ્રીખંડ બનાવ્યું હતું. Sonal Modha -
-
-
-
-
-
મેંગો પેનકેક (Mango Pancake Recipe In Gujarati)
#Fam#cookpadindia#cookpadgujaratiપેન કેક આજ કાલ બધાની ફેવરિટ બ્રેકફાસ્ટ ડીશ બની ગઈ છે. ખાસ કરીને નાના છોકરાઓ માટે. અને અત્યારે તો કેરી ની સીઝન છે તો પેન કેક મા માંગો નો ફ્લાવર ખુબજ સરસ લાગે છે. Mitali Chavda (Mitali Darshan Vala) -
મેંગો મોદક (Mango Modak Recipe In Gujarati)
#FD #HappyFriendshipDay#મેંગો મોદક #MangoModak#Manisha_PureVeg_Treasure#LoveToCook_ServeWithLove#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapહાફૂસ કેરી માં થી સ્વાદિષ્ટ મેંગો મોદક નો સ્વાદ માણો ... Manisha Sampat -
-
મેંગો કોકોનટ લાડુ (Mango Coconut Ladoo Recipe In Gujarati)
કેરી જેને ફળો નો રાજા કેહવાઈ છે.અને તે માં ખુબજ પ્રમાણ માં વિટામિન હોઇ છે.અને કોકોનટ પણ આપણને વિટામિન આપે છે બંને વસ્તુ ઉનાળામાં માં ખાવા ના ખીબજ ફાયદા હોઈ છે.તો આજ આ બંને થી મેં કાઈ નવું બનાવ્યું છે.આશા છે તમને પસંદ આવશે. Shivani Bhatt -
-
-
મેંગો પેંડા (Mango Peda Recipe In Gujarati)
#RC1Yellow Colourકેરી ની સિઝન માં મારી ઘરે મેંગો પેડાં બને છે. બહુ ફટાફટ બની જાય છે અને બહુ ઓછી સામગ્રી ની જરૂર પડે છે. Arpita Shah
More Recipes
ટિપ્પણીઓ