શેર કરો

ઘટકો

  1. ૨૫૦ ગ્રામ સેકેલા મમરા
  2. બાફી ને ઝીણાં સમારેલા બટેટા
  3. ઝીણાં સમારેલાં ટામેટાં
  4. ઝીણી સમારેલી ડુંગળી
  5. ૧/૨ કપગ્રીન ચટણી
  6. ૧/૨ કપખજૂર આંબલીની ચટણી
  7. ૧/૨ કપતળેલા સીંગદાણા
  8. ૧ ચમચીચાટ મસાલો
  9. ૧ ચમચીગરમ મસાલો
  10. ૧/૨ કપદાડમના દાણા(ઓપ્શનલ)
  11. કોથમીર ગાર્નિશિંગ માટે
  12. ૧ કપઝીણી સેવ ગાર્નિશ માટે
  13. ૨ ચમચીલસણ, મીઠું અને લાલ મરચાની મિક્સ ચટણી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ સેકેલા મમરા એક બાઉલમાં લઈ તેમાં ૩ ચમચી ગ્રીન ચટણી, તેમજ (કોથમીર,સેવ અને દાડમના દાણા સિવાય ના) બધાં જ ઈનગ્રીડિયન્ટસ્ ઉમેરી મિક્સ કરી લેવાં.

  2. 2

    સર્વિગ પ્લેટમાં ૩ મોટા ચમચા ભેળ મુકી ઉપર થી લીલી ચટણી, કોથમીર, દાડમના દાણા, અને સેવ થી ગાર્નિશિંગ કરી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
asharamparia
asharamparia @Asharamparia
પર

Similar Recipes