કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
પંચરવ  દાળ(pachrav dal in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
પંચરવ  દાળ(pachrav dal in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

પંચરવ  દાળ(pachrav dal in Gujarati)

Jaina Shah
Jaina Shah @cook_24683884
Vadodara

#માયઇઇબુક
#સુપરશેફ 4
# post 6
પંચરવ દાળ ગુજરાતીલોકો ની સ્પેશ્યિલ ડીસ છે જે ખાવા મા ખૂબ જ સ્વાદિષ્ટ અને ટેસ્ટી લાગે છે એની જોડે જીરા રાઇસ ખાવા ની પણ ખૂબ મજા આવે છે,એને પાંચ દાળ મિક્સ કરી ને બનાવા માં આવે છે, તેમાં ચણા ની દાળ, મગ ની દાળ, અડદ ની દાળ, તુવેર દાળ, મસૂર ની દાળ આ પાંચ દાળ નો ઉપયોગ કરવામાં આવે છે, અને આ દાળ દાળબાટી મા પણ ઉપયોગમા આવે છે.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

20 મિનિટ
2 વ્યક્તિ
  1. 1/2 કપમિક્સ દાળ
  2. 1ટામેટું
  3. 1ડુંગળી
  4. 1/4 ટી સ્પૂનહળદર
  5. 1 ટી સ્પૂનહિંગ
  6. 1 ટેબલ સ્પૂનગરમ મસાલો
  7. 1 ટેબલ સ્પૂનમરચું
  8. 1/4 ટી સ્પૂનધાણા જીરા પાઉડર
  9. 4-5પત્તા લીમડી
  10. 2-3લાલ મરચા
  11. 2-3લીલા મરચા
  12. 1/2લીંબુ
  13. મીઠું સ્વાદ અનુસાર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સૌથી પહેલા મિક્સ દાળ બનાવા માટે એક કૂકર લઈશુ, તેમાં મિક્સ દાળ અને 1/2 ગ્લાસ પાણી ઉમેરીશુ, પછી એને કૂકર બંધ કરી ધીમા ગેસ પર 3થી 4 સિટી મારી દાળ બાફી લઈશુ.

  2. 2

    દાળ બફાઈ જાય પછી તેને વગારીશુ, તેના માટે એક પેન લઈશુ, તેમાં એક ચમચી તેલ નાંખીશુ, તેમાં એક ચમચી રાઈ,નાખી વગાર કરીશુ, વગાર તયાર થાય એટલે એમાં 1 ટી ચમચી હિંગ nakhisu, 4થી 5 લીમડી ના પાના, 2થી 3 લીલા મરચા, 2થી 3 લાલ મરચા નાખી વગાર કરીશુ.

  3. 3

    ત્યારપછી એમાં ટામેટું અને ડુંગળી કટ કરી નાંખીશુ, એને 3 મિનિટ સીઝવા દઇશુ, પછી મિક્સ દાળ બાફેલી એડ કરીશુ, તેમાં 1/4 ટી ચમચી હળદર, 1 ટેબલ ચમચી ગરમ મસાલો, 1 ટેબલ ચમચી લાલ મરચું, 1/4 ટી ચમચી ધાણા જીરા પાઉડર એડ કરીશુ, અને મીઠું સ્વાદ અનુસાર નાંખીશુ.

  4. 4

    ત્યારબાદ તેમાં 1/2 લીંબુ નાંખીશુ, પછી બધું મિક્સ કરી 6થી 7 મિનિટ સુધી મીડિયમ ગેસ પર રાખીશુ, ત્યારપછી તેમાં ગેસ બંધ કરી લઈશુ અને એમાં ધાણા એડ કરી લઈશુ તો આપડી પંચરવ દાળ તયાર છે.

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Jaina Shah
Jaina Shah @cook_24683884
પર July 02, 2020 03:05
Vadodara

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. પુડલા સેન્ડવિચ(pudla sandwich in Gujarati)
  2. ટમટમ ખમણ (Tamtam Khaman recipe in gujarati)
  3. કઢી વિથ વેક્સ ખીચડી (kadhi with wax khichdi)
  4. ફુદીના-ચોખા ની પૂરી(phudino chokha in Gujarati)
  5. ચીઝી કોર્ન ગ્રીલ સેન્ડવીચ (cheesy corn grill sandwich recipe in)
  1. પંજાબી જીરા આલુ સબ્જી(punjabi jira alu sabji in Gujarati)
  2. મસાલા બુંદી(masala boondi in Gujarati)
  3. ચીઝ ગાર્લિક બ્રેડ (cheese garlic bread Recipe in Gujarati)
  4. ફરાળી થાળ(farali thali in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13057717
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close