કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ફરાળી થાળ(farali thali in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ફરાળી થાળ(farali thali in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ફરાળી થાળ(farali thali in Gujarati)

Jigna Sodha
Jigna Sodha @JP__Sodha

#goldenaepron3#week23#વિકમીલ3#માઇઇબુક પોસ્ટ22

#goldenaepron3#week23#વિકમીલ3#માઇઇબુક પોસ્ટ22

વધુ વાંચો

ફરાળી થાળ(farali thali in Gujarati)

Jigna Sodha
Jigna Sodha @JP__Sodha

#goldenaepron3#week23#વિકમીલ3#માઇઇબુક પોસ્ટ22

#goldenaepron3#week23#વિકમીલ3#માઇઇબુક પોસ્ટ22

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

4 વ્યક્તિ
  1. 11/2 વાટકીમોંરેયો
  2. 1/2 વાટકીરાજગરા નો લોટ
  3. 1 નંગબાફેલું બટેટુ
  4. થોડી છાસ
  5. મીઠું સ્વાદ મુજબ આ ઢોસા માટે
  6. હવે તેની સૂકી ભાજી માટે
  7. 1કીલો બટેટા
  8. ચપટીજીરું
  9. 1ચમચો તેલ
  10. 1 ચમચીમરચું પાઉડર
  11. 1 ચમચીસંભાર મસાલો
  12. મીઠું
  13. લીંબુનો રસ
  14. થોડાલીમડાના પાન
  15. 1 ચમચીઆદુ મરચાં ની પેસ્ટ
  16. ગરમ મસાલો
  17. કોથમીર
  18. પીરસવા માટે
  19. નાળિયેર ની ચટણી
  20. તળેલા સીંગદાણા
  21. તળેલી વેફર્સ
  22. ફરાઇમ્સ
  23. લીલા મારચા
  24. લીલી કોથમીર મરચાં ની ચટણી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ મોરેયા ને 3 વાર ધોઇ ને 4 કલાક માટે પલાળી રાખીસરસ પલળી જાય એટલે મોંરેયો, એક નંગ બટેટુ અને રાજગરા ના લોટ ને સાથે પીસી લો તેમાં મીઠું ઉમેરી દો થોડીક છાસ ઉમેરવી

    ફરાળી થાળ(farali thali in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ફરાળી થાળ(farali thali in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ફરાળી થાળ(farali thali in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    આ મિશ્રણને આથો આવે તે માટે6,7 કલાક સુધી રાખી દો આથો આવે પછી તેમાંથી સરસ આછા ઢોસા ઉતારી લો કિનારી ઉપર તેલ રેડી બદામી કલર ના ઢોસા ઉતારી લો

    ફરાળી થાળ(farali thali in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ફરાળી થાળ(farali thali in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ફરાળી થાળ(farali thali in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    સૂકી ભાજી માટે બટેટા ને બાફી લો પછી એક ચમચો તેલ મૂકી જીરું લીમડાના પાન મૂકી વઘાર કરો તેમાં મરચું પાઉડર, સંભાર મસાલો, લીંબુનો રસ,,ગરમ મસાલો નાખી બટેટા ને હાથમાં લઈને કટકા કરી ઉંમેરી દો 1 ચમચી આદુ મરચાં ની પેસ્ટ નાખી કોથમીર છાંટી મિક્સ કરી ઢોસા સાથે પીરસો મરચાં, દહીં,ખાંડ,મીઠું નાખી નાળિયેર ની ચટણી બનાવી લીમડાના પાન નો વધાર કરી પીરસો

    ફરાળી થાળ(farali thali in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ફરાળી થાળ(farali thali in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ફરાળી થાળ(farali thali in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે આપણે વેફર્સ અને સીંગદાણા તળી લઈ છેલ્લે કોથમીર મરચાં ની ચટણી સાથે આપનો ફરાળી થાળ લીલા મરચા વગર તો આપણું ફરાળ અધૂરું ગણાય કાચા,તળેલા જે ભાવે તે લો તોતૈયાર છે આવી જાવ બધા એકદમ મસ્ત ઢોસા બને છે મેં પહેલી વાર જ બનાવ્યા છે

    ફરાળી થાળ(farali thali in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ફરાળી થાળ(farali thali in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ફરાળી થાળ(farali thali in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Jigna Sodha
Jigna Sodha @JP__Sodha
પર July 02, 2020 03:34

ટિપ્પણીઓ (4)

Jasmin Motta _ #BeingMotta
Jasmin Motta _ #BeingMotta @cook_12567865
July 03, 2020 06:56
yummy 👌
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. પુડલા સેન્ડવિચ(pudla sandwich in Gujarati)
  2. ટમટમ ખમણ (Tamtam Khaman recipe in gujarati)
  3. કઢી વિથ વેક્સ ખીચડી (kadhi with wax khichdi)
  4. ખાઉસ વે(khaus ve in Gujarati)
  5. ચીઝી કોર્ન ગ્રીલ સેન્ડવીચ (cheesy corn grill sandwich recipe in)
  1. પંચરવ  દાળ(pachrav dal in Gujarati)
  2. ચીઝ ગાર્લિક બ્રેડ (cheese garlic bread Recipe in Gujarati)
  3. સંદેશ (Sandesh Recipe in Gujarati)
  4. બટર નાન(butter naan i Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13057926
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close