બટર નાન(butter naan i Gujarati)

Jayshreeben Galoriya @cook_20544089
રાંધવાની સૂચનાઓ
- 1
લૉટ બેકિંગ પાઉડર નેનિમક ને ચારી લેવા દૂઘ ને ગરમ કરી તેમાં યીસટ ખાંડ નાંખી યીસટ ને ઓગાળી ને લૉટ માં નાખવું ને ગરમ પાણી થી લૉટ નરમ બાંધવો નેદહિ નાંખી લોટ ને મસરવો ઘીનું વારો હાથ કરતું જાવું ને લૉટ મારતુ જાવું પછી લૉટ ને અડધો કે કલાક રાખી ઉપરનું ભીનું રુમાલ રાખવો ચારથી પાચકલાક રાખવો
- 2
પછી રોટલી થી મોટા લુઆ કરીને વેલણ માં ઘી લગાડી ને ચકલા પર ઘી લગાડવું ને કલોજી છાંટી ને લંબ ગોળ રોટલી વણી રોટલી ની એક બાજુ પાણી વારો હાથ કરવો ને તપાવેલી તવી ઉપર ભીનો ભાગ લગાવવો ને તવી ઉંઘી ગેસ ઉપર રાખી ને નાન સેકવી ને નાનું ફૂલે એટલે તવી થી એની રીતે ઉખડી જશે ને બીજી બાજુ સેકવી ને માખણ લગાડવુ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
વ્હીટ બટર નાન (Wheat Butter Naan Recipe In Gujarati)
નાન મોટાભાગે મેંદાનો લોટ યુઝ કરીને બનાવવામાં આવે છે પણ આજે મેં ઘઉંના લોટનો ઉપયોગ કરીને બનાવી છે#NRC#cookpadindia#cookpadgujrati Amita Soni -
-
બટર નાન (butter naan recipe in gujarati)
ઠંડા વાતાવરણમાં સબ્જી અને બટર નાન ની મજા માણો. Dhara Mandaliya -
બટર નાન(butter naan recipe in gujarati)
#નોર્થપંજાબી ડિશ નું નામ પડે અને નાન યાદ ના આવે તેવું બની શકે નહિ.પંજાબી ડિશ ને પૂર્ણ કરતી બટર નાન આજે આપણે બનાવીશું જે નાના મોટા સૌને ખૂબ પસંદ હોય છે. Kiran Jataniya -
-
-
-
-
બટર નાન (Butter Naan Recipe In Gujarati)
#NRCદરેક પંજાબી cuisine માં અનેક પ્રકાર ની નાન બનાવાય છે.મેંદા અને ઘઉંના લોટ ની પણ બને છે..આજે મે typical મેંદા માં થી બનતી બટર નાન બનાવી છે ,અને છોલે મસાલા સાથે સર્વ કરી છે. Sangita Vyas -
-
-
-
-
-
-
-
-
-
-
પનીર બટર ચીલ્લી ચીઝ નાન(Paneer Butter Chilli Cheese naan Recipe In Gujarati)
#નોર્થઆજે મેં સાંજે ડીનરમાં પનીર બટર ચીલ્લી ચીઝ નાન બનાવી છે જે પૌષ્ટિક પણ છે અને ખાવામાં ખૂબ ટેસ્ટી પણ છે એકદમ રેસ્ટોરેન્ટ જેવી છે મેં ઘરે બનાવી છે બહુ ઓછા ખર્ચમાં ઘરે બની જાય છે બધા જ ફેમિલીમાં પેટ ભરીને ખાઈ શકે છે. Komal Batavia -
બટર નાન (Butter Nan Recipe In Gujarati)
બટર નાન ખાવા ની મજા આવે .પંજાબી શાક આજ બનાવીયુ ને સાથે નાન બનાવી. Harsha Gohil -
બટર નાન (Butter Nan Recipe in Gujarati)
ભારતીય વાનગીઓમાં નાન ખૂબ જ પ્રખ્યાત છે અને દિવસે દિવસે દુનીયામાં તેની લોકપ્રિયતા પણ વધતી જાય છે. પાંરપારીક રીતે નાન તંદૂરમાં બનાવવામાં આવે છે પણ જેના રસોડામાં તંદૂર ન હોય તેમના માટે અહીં દર્શાવ્યા મુજબ નૉન-સ્ટીક તવા પર બનતા નાન ખૂબ જ મજેદાર વાનગી સાબીત થશે. આ નાનને તમારી મનપસંદ ભાજી અથવા દાળ સાથે પીરસો. Nidhi Jay Vinda -
તવા બટર નાન (Tawa Butter Naan Recipe In Gujarati)
#NRC #નાન_રોટી_રેસીપી#તવા_બટર_નાન#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallenge#Manisha_PUREVEG_Treasure#LoveToCook_ServeWithLove Manisha Sampat -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13058342
ટિપ્પણીઓ