લીમ પટ્ટી(lim patti in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ લીમડાના પાનને બારીક સમારી લેવા ત્યારબાદ એક કડાઈમાં મેંદાનો લોટ ઘઉંનો લોટ તેમજ ચણાનો લોટ લઇ સારી રીતે મિક્સ કરી લેવું ત્યારબાદ તેમાં હળદર મરચું પાઉડર અને એક ચમચી તેલ નાખી પાણી વડે લોટ બાંધવો
- 2
લોટને 10 મિનિટ સુધી ઢાંકીને રહેવા દેવો ત્યારબાદ તેમાંથી લૂઓ લઈ રોટલી જેવું વણવુ ત્યારબાદ તેમાંથી ઉભા કાપા મારી ને પટ્ટીયો તૈયાર કરવી ત્યારબાદ એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકવું ગરમ તેલમાં આ બધી પાર્ટીઓ આછા ગુલાબી રંગની તળી લેવી
- 3
આ તળેલી પટ્ટીઓ ઉપર સંચળ પાઉડર તેમજ લાલ મરચું પાઉડર છાંટી ડેકોરેશન કરી સર્વ કરવું
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
ભરેલ કારેલાનું શાક(bhrela karela saak recipe in Gujarati)
#સુપરશેફ1વિક 1 શાક ,કરીઝ પોષ્ટ 2 Pushpa Kapupara -
બાજરા ના લોટ ના વડા(bajra na lot na vada recipe in Gujarati)
#સુપરશેફ 2 વીક 2 ફ્લોસૅ લોટ પોષ્ટ 1 Pushpa Kapupara -
-
-
નમકીન બિસ્કીટ(namkin biscuit recipe in Gujarati)
#સુપરશેફ 2 વીક 2 ફ્લોસૅ લોટ પોસ્ટ 6 Pushpa Kapupara -
દુધી અને ગાજર ના હલવાઈ લાડુ(dudhi gajar halvai ladu in Gujarati)
#વિકમીલ 2 #સ્વીટરેસિપી #પોષ્ટ 1 Pushpa Kapupara -
-
-
-
-
-
-
-
બેસન વાનવા(besan vanva recipe in gujarati)
#સાતમ સાતમમાં સ્વીટ સાથે નમકીન તો જોઈએ જ હો Pushpa Kapupara -
-
-
-
-
ફુદીના મુઠીયા(fudina muthiarecipes in Gujarati)
#goldenapron# week 23# માઇઇબુક# પોસ્ટ 6Madhvi Limbad
-
-
-
-
-
-
-
મેથી ની પૂરી(methi ni puri recipe in gujarati)
મેં અહીં કસૂરી મેથીનો ઉપયોગ કરેલ છે તમે કસૂરી મેથી ની જગ્યાએ લીલી મેથી નો ઉપયોગ પણ કરી શકો છો Megha Bhupta
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13058249
ટિપ્પણીઓ (4)