દુધી ની કટલેસ [ફરાળી]
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બટેટા બાફી લો ત્યારબાદ દુધી ની છાલ છોલી ખમણી લો
- 2
ત્યારબાદ સાબુદાણા,સાંબા,શીંગદાણા અને આદુ મરચા ની પેસ્ટ પ્લેટ માં એમ વારા ફર થી બધુ મીકસર ના બાઉલ માં પીસી લો અને સામગ્રી એક પ્લેટ માં તૈયાર કરી લો
- 3
ત્યારબાદ બાફેલા બટેટા & ખમણેલી દુધી માં સાબુદાણા,સાંબો,રાજગરા નો લોટ,શીંગદાણા નો ભુકો બધુ જ મિકસ કરો ત્યારબાદ તેમા મરચુ,ધાણાજીરૂ,ગરમમસાલો, સ્વાદઅનુસાર મીઠું,લીબું,ખાંડ,આદુમરચા ની પેસ્ટ,કોથમીર નાખી બધા જ મસાલા મિકસ કરો અને સાથે બટેટા ને સ્મેશ કરતા જાવ આ રીતે મસાલો તૈયાર કરો
- 4
ત્યારબાદ કટલેસ ના બીબા માં હાર્ટ શેઈપ આપી અને તપકીર માં રગદોળી લો અા રીતે બધી કટલેસ તૈયાર કરો
- 5
ત્યારબાદ અેક કડાઈ તેલ મુકી તેલ ગરમ થાય એટલે બધી કટલેસ તરી લો
- 6
અને તૈયાર છે દુધી ની ફરાળી કટલેસ
- 7
અને તેને એક પ્લેટ માં ટામેટાં સોસ જોડે સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
બટેટા પેૈંવા ની કટલેસ
#સુપરશેફ3#માઇઇબુક#પોસ્ટ29ચોમાસા માં ગરમ તળેલુ ખાવા ની મજા ખુબ આવે છે એટલે મૈ પેૈંવા ની કટલેસ બનાવી છે બહુ સરસ બની છે તમે પણ ટ્રાય કરજો Nehal Gokani Dhruna -
ફરાળી દહીં પેટીસ (farali dahi patties recipe in gujarati)
#વિકમિલ 3#માઇઇબુક #પોસ્ટ16 Mansi P Rajpara 12 -
સ્પાઈસી ફ્રેન્ચ ફ્રાઈસ (Spicy French Fries Recipe In Gujarati)
#વિકમીલ૧#માઇઇબુક#પોસ્ટ4 Nehal Gokani Dhruna -
-
-
ચીઝ બ્રેડ પકોડા(cheese bread pakoda in Gujarati)
#વિકમીલ3#ફ્રાઇડ#માઇઇબુક#પોસ્ટ18 Nehal Gokani Dhruna -
-
-
-
-
-
-
-
-
-
-
-
મોગો ની કટલેસ(Mogo Ni Cutlet Recipe in Gujarati)
મોગો એ સાઉથ માં વધુ જોવા મળે છે તેને અંગ્રેજીમાં Cassava ના નામથી ઓળખવામાં આવે છે કે અમેરીકા અને આફ્રિકામાં જોવા મળે છેતેનુ એક નામ Yuca ના નામથી ઓળખવામાં આવે છે મારી આગળ ની રેસીપી મા મોગો નો pic મુકેલ છે આજે હુ મોગો ની કટલેસ બનાવવાની રેસિપી લઈને આવી છુ Rinku Bhut -
-
દાણા મરચાં નુ શાક કોથમીર પૂરી(marcha nu saak in Gujarati)
#માઇઇબુક#વિકમીલ3#સ્ટીમ#ફ્રાઈડ#પોસ્ટ24 Ila Naik -
દુધી ની કટલેસ
#સુપરશેફ2#week2#flour/આંટા આમ તો આપણે બધા બટેકાની કટલેસ બનાવતા હોઈએ છીએ. પણ આજે મેં તને એક હેલ્ધી લુક આપ્યો છે. મેં તેમાં જુવારનો લોટ અને દુધીનું ખમણ નો ઉપયોગ કરી અને બનાવી છે.... તો ચાલો ઝડપથી નોંધાવી દવ તેમને તેની રેસિપી..... Khyati Joshi Trivedi -
-
મિક્સ વેજ. કબાબ (Mix veg. Kabab recipe in gujarati)
#વિકમીલ3#ફ્રાઈડ#પોસ્ટ 4#માઇઇબુક#પોસ્ટ 16 Payal Mehta -
-
ફરાળી કટલેસ (Farali Cutlet Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpad#breakfast#homechef#Farali Neeru Thakkar -
ફરાળી ઢોકળા(farali dhokala recipe in gujarati)
આજ ના દિવસે બઘાજ સભ્યો ને ફરાલ મા બઘાની મનપસંદ વાનગી.. Bhavika sonpal -
બી-બટેટા નું શાક[ફરાળી]{Bi-Bateta Shak Farali Recipe in Gujarati
#સુપરશેફ1#માઇઇબુક#પોસ્ટ24 Nehal Gokani Dhruna -
More Recipes
ટિપ્પણીઓ (4)