બફવડા (Bafvada Recipe In Gujarati)

બફ વડા બધા જ બનાવતા હોય છે
મે અમદાવાદ ની સ્ટાઇલ થી બનાવ્યા છે
કાલુપુર મંદિરમાં પાસે મળે છે
કાલુપુર ના ફેમસ છે
તો આવો જોઈએ કઈ રીતે બને
બફવડા (Bafvada Recipe In Gujarati)
બફ વડા બધા જ બનાવતા હોય છે
મે અમદાવાદ ની સ્ટાઇલ થી બનાવ્યા છે
કાલુપુર મંદિરમાં પાસે મળે છે
કાલુપુર ના ફેમસ છે
તો આવો જોઈએ કઈ રીતે બને
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ આપણે બટાકા ને ધોઈ લો ત્યારબાદ તેને કુકરમાં બાફી લો ૩/૪ સીટી વગાડવી
થઈ જાય એટલે તેને ઠંડુ થવા મુકી દો - 2
હવે બટાકા ને મેસ કરી લો
તેમાં બધા મસાલા નાખી લો આરા લોટ જીરૂ પાઉડર ચાટ મસાલા આમચૂર પાઉડર ખાંડ આદું મરચાં ક્રશ કરેલા શીંગદાણા ક્રશ કરેલા
મીઠું કોથમીર સમારેલી
સરખી રીતે મિક્સ કરો
પછી તેને આ રીતે ગોલા વાળી લો તમે જોઈ શકો છો
બફ વડા ના માવા મા તમે લીંબુ નો રસ નાખશો તો માવો ચીકણો થઇ જશે
એટલે આમચૂર પાઉડર નાખવાથી માવો સરસ બનશે - 3
ત્યારબાદ ગેસ પર કડાઈમાં તેલ ગરમ કરી તેમાં બધા જ બફ વડા તળી લો ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તમે જોઈ શકો આ રીતે
- 4
તો આવો જોઈએ અમદાવાદ ના ફેમસ બફ વડા તૈયાર છે
Similar Recipes
-
સાબુદાણા ના વડા (Sabudana Vada Recipe In Gujarati)
ફરાળી વાનગીઓ ખાવા ની ખુબ મજા આવે છે ચતુર માસ હોય કે શા્વણ માસ હોય બધા અલગ અલગ ફરાળી વાનગી બનાવતા હોય છેતો આવો જોઈએ અમદાવાદ ના સાબુદાણા ના વડા ખુબ જ વખણાય છેતો આવો જોઈએ કઈ રીતે બને છેમે અહીં અમદાવાદના ફેમસ સ્ટ્રીટ સાબુદાણા ના વડા બનાવ્યા છે#EB#week15#ff2#friedrecipies chef Nidhi Bole -
બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)
મુંબઈ ના ફેમસ બટાકા વડા બનાવ્યા છેતો આવો જોઈએ કઈ રીતે બને છે#CB2#week2 chef Nidhi Bole -
ફરાળી પેટીસ (Farali Pattice Recipe In Gujarati)
આ રેસિપી લઈને આવી છુ ફરાળી પેટીસ રાજકોટ ના પ્રખ્યાત લીમડા ચોક માં બને છે રાજકોટ ના ફેમસ છે તો આવો જોઈએ કઈ રીતે બનેખુબ જ સરસ બન્યા છે તમે પણ આ રીતે બનાવશો તો ઘર મા બધા ને ટેસ્ટી લાગશે# EB#week15#ff2#friedfaralirecipies chef Nidhi Bole -
ભૂંગળા બટાકા (Bhungra Bataka Recipe In Gujarati)
આ ડીશ ભાવનગર ની ફેમસ સ્ટી્ટફુડ છેઆમા લસણ ભરપુર હોય છેપણલસણ વગર પણ સ્વાદીષ્ટ બને છેમે અમદાવાદ ના ફેમસ ભુંગળા બટાકાબનાવ્યા છે તો આવો જોઈએ કઈ રીતે બને છે#CB8#week8 chef Nidhi Bole -
સોજી ઢોકળા (Sooji Dhokla Recipe In Gujarati)
ઢોકળા તો બધા જ બનાવતા હોય છેઅલગ અલગ રીતેમે સોજી ઢોકળા બનાવ્યા છેતો આવો જોઈએ કઈ રીતે બને છે#CB2#week2 chef Nidhi Bole -
દાળ વડા (Dal Vada Recipe In Gujarati)
દાળ વડા વરસાદ ની સીઝન મા ખુબ જ ફેમસ છેએમા અમદાવાદ મા તો તમને લાઈન જ જોવા મળેઅમદાવાદ ના ગોતા ના દાળ વડા ફેમસ છેતો આવો જોઈએ કઈ રીતે બને છે અમદાવાદ ના દાળ વડા#MRC chef Nidhi Bole -
મૈસુર મસાલા ઢોસા (Mysore Masala Dosa Recipe In Gujarati)
અમદાવાદ સટી્ટ ફુડ મૈસુર મસાલા ઢોસા ફેમસ છેઅમારા ઘરમાં પણ અલગ અલગ રીતે ઢોસા બને છેતો આવો જોઈએ કઈ રીતે બને છે#TT3 chef Nidhi Bole -
સેઝવાન રાઈસ (Schezwan Rice Recipe In Gujarati)
આ એક ચાઈનીઝ વાનગી છેરાઈસ ની આઈટમ તો આપણે અલગ અલગ રીતે બનાવતા હોય છેતો આજે મે ચાઈનીઝ સેઝવાન રાઈસ બનાવ્યા છેઅમદાવાદ ના ફેમસ ચાઈનીઝ સેઝવાન રાઈસ સટી્ટ ફુડ મળે છે એ રીતે બનાવ્યા છેતો આવો જોઈએ કઈ રીતે બને#TT3 chef Nidhi Bole -
બ્રેડ પકોડા (Bread Pakoda Recipe In Gujarati)
બ્રેડ પકોડા બધા જ બનાવતા હોય છેઅલગ અલગ રીતેમે આજે લારી સ્ટાઈલ જેવા બનાવ્યા છેઅમદાવાદમાં મળતા તો આવો જોઈએ કઈ રીતે બને છે#CB7#week7 chef Nidhi Bole -
સેન્ડવીચ ઢોકળા (Sandwich Dhokla Recipe In Gujarati)
ઢોકળા તો બધા જ બનાવતા હોય છેઅલગ અલગ રીતેમે આજે સેન્ડવીચ ઢોકળા બનાવ્યા છે તો આવો જોઈએ કઈ રીતે બને છે#CB5#week5#TC chef Nidhi Bole -
-
બિસ્કિટ ભાખરી (Biscuit Bhakhri Recipe In Gujarati)
ભાખરી તો બધા જ બનાવતા હોય છેઅલગ અલગ રીતેમે અહીં તીખી ભાખરી બનાવી છેતો આવો જોઈએ કઈ રીતે બને છે#FFC2 chef Nidhi Bole -
ગુજરાતી દાળ (Gujarati Dal Recipe In Gujarati)
દાળ તો બધા જ બનાવતા હોય છેઅલગ અલગ રીતેમે આજે જમણવારમાં દાળ બને છે તેવી બનાવી છે તો આવો જોઈએ કઈ રીતે બને છે#FFC1 chef Nidhi Bole -
રવા ઢોસા (Rava Dosa Recipe In Gujarati)
રવા ઢોસા બધા જ બનાવતા હોય છેનાના મોટા બધા ને પસંદ હોય છેમે અહીં અમદાવાદ મા મળતા લારી રવા ઢોસા બનાવ્યા છેખુબ જ ટેસ્ટી બન્યા છે તમે પણ જરૂર બનાવજો તો આવો જોઈએ કઈ રીતે બને છે#EB#week13 chef Nidhi Bole -
ઇન્સ્ટન્ટ સુરતી ઈદડા (Instant Surti Idada Recipe In Gujarati)
સુરત ના ફેમસ છે ઈદડાઆવો જોઈએ કઈ રીતે બને છે#FFC3 chef Nidhi Bole -
ફરાળી બફવડા (Farali Bafvada Recipe In Gujarati)
#EB#week15#ff2#cookpadindia#cookpadgujarati Bhumi Parikh -
વેજ આલુ પૌઆ કટલેસ (Veg Aloo Paua Cutlet Recipe In Gujarati)
કટલેસ જમણવાર મા બનાવતા હોય છેઅલગ અલગ રીતેમે આજે વેજ આલુ પૌઆ કટલેસ બનાવી છે તો આવો જોઈએ કઈ રીતે બને છે#MH chef Nidhi Bole -
મેગી ભજીયા (Maggi Bhajiya Recipe In Gujarati)
આ રેસિપી અમદાવાદમાં ફેમસ યુનિવર્સિટી રોડ ના છેલારી મા મળતા મેગી ભજીયા એ રીતે બનાવ્યા છેતો આવો જોઈએ કઈ રીતે બને છે#EB#week9#RC1#yellowrecipies#week1 chef Nidhi Bole -
ભરેલા સરગવા શીંગ નુ શાક (Stuffed Saragva Shing Shak Recipe In Gujarati)
આ રેસિપી મારા નાની બનાવતાછેને એકદમ અલગનાની પાસે થી સીખી ને બનાવી છેસરગવાની શીંગ નુ શાક તો બધા જ બનાવતા હોય છે દાળ મા પણ નાખી શકાયદાળ સરસ ટેસ્ટી બને છેઅલગ અલગ રીતે બને છેહું લઈ ને આવી છુ નવી રેસિપીથોડું અલગજ જ રીતે બનાવ્યું છેખુબ જ ટેસ્ટી લાગે છેતમે પણ જરૂર બનાવજોતો આવો જોઈએ કઈ રીતે બને છેતમે આ રીતે બનાવશો તો ઘર માં બધા ને ટેસ્ટી લાગશે#EB#Fam#week6 chef Nidhi Bole -
ચાઈનીઝ સ્પ્રિંગ રોલ્સ (Chinese spring rolls recipe in Gujarati)
રાજકોટ ની સ્ટાઇલ થી બનાવ્યા છેસ્પ્રિંગ રોલ્સ ખુબ જ સરસ બન્યા છેતમે પણ આ રીતે બનાવજોમે ચાઈનીઝ ટેસ્ટ આપ્યો છેબધા અલગ અલગ રીતે બનાવે છેતો આવો જોઈએ કઈ રીતે બને#EB#week14#MRC chef Nidhi Bole -
તુવેર ના ટોઠા (Tuver Totha Recipe In Gujarati)
તુવેર માંથી ઘણી સબ્જી બને છેતુવેર ટોઠા મહેસાણા ની ફેમસ સ્ટી્ટફુડ છેતો આવો જોઈએ કઈ રીતે બને છે#CB10#week10 chef Nidhi Bole -
રતલામી સેવ (Ratlami Sev Recipe In Gujarati)
સેવ બધા જ બનાવતા હોય છેઅલગ અલગ રીતે બને છેમે આજે બટાકા પૌવા મા રતલામી સેવ છાંટી એ છે એ બનાવી છેતો આવો જોઈએ કઈ રીતે બને છે#CB4#week4 chef Nidhi Bole -
જીરા રાઈસ (Jeera Rice Recipe In Gujarati)
રાઈસ એક એવી આઈટમ છે કે બધા જ બનાવતા હોય છેઅલગ અલગ રાઇસ ની વેરાઈટી બને છેમે આજે જીરા રાઈસ બનાવ્યા છેતો આવો જોઈએ કઈ રીતે બને છે#Linima chef Nidhi Bole -
મોરૈયો (Moraiya Recipe In Gujarati)
મોરૈયો હરેક ઉપવાસ મા બનાવે છેઅગિયારસ મા ખાસ બને છે હુ પણ બનાવુ છુંતો આવો જોઈએ સ્વામીનારાયણ મંદિર મા બનતો મોરૈયો કેવી રીતે બને છે#EB#week2#ff2#friedfaralirecipies chef Nidhi Bole -
-
કાજુ ગાંઠિયા નું શાક (Kaju Gathiya Shak Recipe In Gujarati)
અમદાવાદ ધાબા સ્ટાઈલધાબા માં જે રીતે બનાવે છેએ રીતે બનાવયુ છેતમે પણ જરૂર બનાવજોએકદમ અલગ રીતે કર્યું છેનોર્મલ બધા ગાંઠિયા નુ શાક બનાવતા હોય છેતો આવો જોઈએ કઈ રીતે બને છે#EB#week9#RC1#yellowrecipies#week2 chef Nidhi Bole -
કાચા કેળા નુ શાક (Kacha Kela Shak Recipe In Gujarati)
કાચા કેળા મા થી અલગ અલગ વાનગીઓ બનતી હોય છેઆજે હુ કાચા કેળા નુ શાક બનાવ્યું છે તો આવો જોઈએ કઈ રીતે બને છે#TT1 chef Nidhi Bole -
જૈન રેડ ગે્વી (Jain Red Gravy Recipe In Gujarati)
આ રેસિપી બધા પંજાબી શાક માં તમે યુઝ કરી સકો છોમે બધા પંજાબી શાક બનાવ્યા છેતમે સ્ટોર પણ કરી શકો છોડીપ ફી્ઝર માં રાખવીતો આવો જોઈએ કઈ રીતે બને#RC3#redrecipies#week3 chef Nidhi Bole -
મંચુરિયન રાઈસ (Manchurian Rice Recipe In Gujarati)
ચાઈનીઝ વાનગીઓ બધા જ બનાવતા હોય છે છોકરાઓ ને ખુબ ભાવે છેઆજે મેં મંચુરિયન રાઈસ બનાવ્યા છે તો આવો જોઈએ કઈ રીતે બને છે#CB9#week9 chef Nidhi Bole -
ઇન્સ્ટન્ટ સેવ ખમણી (Instant Sev Khamani Recipe In Gujarati)
સેવ ખમણી સુરત શહેર ની ફેમસ છેઅમદાવાદ ની પણ ફેમસ છેસુરત મા બનતી સેવ ખમણી બનાવી છે તો આવો જોઈએ કઈ રીતે બને છે#CB7#week7 chef Nidhi Bole
More Recipes
ટિપ્પણીઓ (3)