સ્પીનેચ છોલે

રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક પેન લો તેમાં તેલ નાખી ને ગરમ થવા દો ત્યાર બાદ તેમાં આદુ અને લસણ ની પેસ્ટ નાખી ૨ મિનિટ સુધી સાંતળો ત્યારબાદ તેમાં ડુંગળી નાખી સાંતળો કલર બદલાય ત્યાં સુધી હલાવો ત્યારબાદ તેમાં ચોપ કરેલા કેપ્સિકમ અને ટામેટા ની પેસ્ટ નાખી ને હલાવો ૨ મિનિટ સુધી ત્યાર બાદ તેમાં પાલક ની પેસ્ટ નાખી હલાવો થોડું ધટ્ટ થાય ત્યાં સુધી હલાવો ત્યાર બાદ તેમાં બધા જ મસાલા નાખી ને બરાબર મિક્સ કરી લો ત્યાર બાદ તેમાં મલાઇ નાખી ને હલાવો ગ્રેવી ઘટ્ટ થવા લાગી હોય તો તેમાં બાફેલા છોલે નાખી લો.
- 2
ત્યારબાદ તેને ધીમી આંચ પર થોડી વાર સુધી થવા દો અને તૈયાર છે તમારા સ્પીનચ છોલે..તમે એને કૂલચા સાથે અથવા તો પૂરી સાથે પણ સર્વ કરી શકો છો...(મલાઇ છેલ્લે સર્વ કરતી વખતે પણ નાખવી હોય તો નાખી શકો છો અને મલાઇ તાજી ના હોય તો તમે ફ્રેશ ક્રીમ પણ લઈ શકો છો)
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
એક્ઝોટીક છોલે ટિક્કી સિઝલર્ ઈન સ્પીનેચ ચીઝ સોસ
#kitchenqueens#મિસ્ટ્રીબોક્સપાલક, ચીઝ, છોલે, સિંગ દાણા, કેળા બધા નો યુઝ કરી એક સરસ ડિશ બનાવી છે..ખૂબ જ યમ્મી.. Radhika Nirav Trivedi -
-
-
-
-
ચીઝી છોલે પીઝા
નાના બાળકો થી લઈને મોટા ને પણ પીઝા ના નામ થી મોઢા માં પાણી આવી જાય છે, પણ બહાર મળતુ જંકફૂડ રોજ ખાવું હીતાવહ નથી માટે આજે અહીં હેલ્દી પીઝા ની રેસિપી લઈને આવી છું . તો એક વાર જરૂર થી બનાવજો........#મિસ્ટ્રીબોક્સ#ગામઠીરેસિપી Neha Suthar -
-
-
-
અમૃતસરી પિંડી છોલે (Amritsari Pindi Chole recipe in Gujarati)
#MW2#cookpadindia ઉત્તર ભારત ની બહુ પ્રખ્યાત એવી પરંપરાગત વાનગી એવા પિંડી છોલે, એ સિવાય પણ એટલા જ લોકો ની પસંદગી બન્યા છે. આ છોલે નો ઘાટો રંગ અને સ્વાદ ને કારણે લોકો ની પસંદ બન્યા છે. અને આ સ્વાદ અને રંગ નું કારણ તેનો ખાસ મસાલો અને તેમાં ઉમેરાતું ચા અથવા કોફી નું પાણી છે.સામાન્ય રીતે કાબુલી ચણા બાફતી વખતે ટી બેગ અથવા ચા ની ભૂકી ની પોટલી, અથવા કોફી ની પોટલી સાથે મૂકી દેવાય છે. પરંતુ મેં આ વખતે પાછળ થી ચા નું પાણી ઉમેર્યું છે.આ છોલે અમૃતસરી નાન, કુલચા અથવા ભટુરા સાથે પીરસાય છે. પણ મારા ઘરે કરારા પરાઠા અને જીરા રાઈસ સાથે ખવાય છે. Deepa Rupani -
-
-
-
-
-
પાલક છોલે
#પંજાબીછોલે પરાઠા પંજાબી લોકો ની ટ્રેડિશનલ વાનગી છે જેમાં ભરપૂર મસાલા નો ઉપયોગ કરવામાં આવે છે.આ રેસિપી અલગ એ રીતે છે કે તેમાં પોષ્ટિક એવી પાલક ની ગ્રેવી નો ઉપયોગ કરવામાં આવેલ છે.છોલે નો એક અલગ સ્વાદ આવે છે. Jagruti Jhobalia -
-
-
છોલે બિરીયાની ઇન કૂકર
#કૂકરઆજ ના સમય માં સૌ કોઈ ને ઝડપથી બની જાય એવી વાનગી ઓ બનાવવા માં રસ હોય છે. અને એમાં પણ એક જ વાસણ માં વાનગી બની જાય એવી હોય એના જેવું રૂડું બીજું શું હોઈ શકે. Rupal Gandhi -
-
-
-
-
-
-
પનીર કોફતા (paneer kofta recipe in Gujarati)
#GA4#week10 કોફતા ઘણી ટાઇપના બનતા હોય છો. જે ખાવામાં સોફ્ટ અને ટેસ્ટી હોય છો. મેં આજે પનીરના કોફતા બનાવેલા છે. સાથે લચ્છા પરાઠા, સલાડ, છાશ, પાપડ. Sonal Suva -
છોલે પૂરી
#રેસ્ટોરન્ટછોલે પૂરી મારી ફેવરીટ ડિશ છે.કયારેક હું ભટુરા છોલે ચણા સાથે બનાવું છું પરંતુ વધારે હું ઘઉં ની પૂરી જ બનાવું છું. Bhumika Parmar -
છોલે પનીર પુલાવ
#પનીરપ્રોટીન થી ભરપૂર એવા બે ઘટકો થી બનેલો આ પુલાવ સ્વાદિષ્ટ, સ્વાસ્થયપૂર્ણ અને ઝડપ થી બને છે. વળી તેમાં ડુંગળી લસણ પણ નથી. Deepa Rupani
More Recipes
ટિપ્પણીઓ